કોન્ટ્રોવર્સી...

*|| વિદેશીયો ઘ્વારા કરેલી શોધ ||*
1-- મોબાઈલ
2-- ફેસબૂક
3-- વ્હાટસએપ
4-- ઈમેઈલ
5-- પંખા(Fan)
6-- જહાજ (વહાણ)
7-- રેલ ગાડી
8-- રેડીયો
9-- ટેલીવિઝન(ટીવી)
10-- કમ્યૂટર
11-- પ્રિન્ટર
12-- વોશિંગ મશીન
13-- A.C
14-- ફ્રીઝ
15-- નાઈટ વિઝન (દૂરબિન)
16-- સેટેલાઈટ
17-- ચૂંબક
18-- રોબોટ
19-- મેટ્રો ટ્રેન
20-- બૂલેટ ટ્રેન
21-- પરમાણૂ બૉમ્બ વગેરે
વિદેશીઓ એ આવી શોધો કરી અને પોતાના દેશ ને પ્રગતિ ના પંથે વહેતો કર્યો અને મજબૂત કર્યો
*|| ભારતિયો ની શોધ ||*
1-- ભૂત પ્રેત
2-- રાક્ષસ જાત
3-- ચૂડેલ આત્મા
4-- વ્રત ઉપવાસ
5-- પાખંડી ગૂરૂ
6-- જ્યોતિષ વિધાઁ
7-- વશીકરણ
8-- વાસ્તૂ શાસ્ત્ર
9-- બાલ વિવાહ
10-- સતી પ્રથા
11-- જાતી વાદ
12-- ભુવા ભોપાળા
13-- બાધા આખડીયું...
14-- અને ભારતના યુવાનો ની નવી  શોધ - આ મસેજ 10 જણ ને મોકલો સાંજ સુધી મા સારા સમાચાર મળશે.
આ મેસેજ 5 ગ્રુપ મા મોકલો ચમત્કાર થશે.
તો આવી શોધો ભારત મા વિકસીત છે
અંધ વિશ્વાસ માં થી બહાર આવો અને સમાજ, પરિવાર માટે આગે કૂચ કરો મેસેજ મોકલવાથી પૈસા નથી મળી જવાના.
10ને મોકલો નહીં તો કઇ અશુભ થશે અેવા મેસેજ કોઈ મોકલે તો અેના થી અભણ આ દુનિયામાં બીજુ કોઈ નથી,
શિક્ષણ વગર કોઈ નો કઈ ઉદ્ધાર નથી થવાનો .. તમારો પણ નઈ અને તમારા બાળકો નો પણ નઈ... પછી તમે ૫૦૦ કિલોમીટર ચાલતા કોઈ મંદિરે જાઓ.. ૫૦૦ બકરા ચડાવી દો.. ૫૦૦ સોમવાર ગુરુવાર કે ...શનિવાર કરો.. શ્રાવણ કરો દર વર્ષે... કે પછી દુનિયાની ભક્તિ_તેહવાર કરી લો...
 કઈ મળવાનું નથી... ફક્ત ખર્ચો... આટલો ખર્ચો જો બાળકો ના ભણતર માં કે એમના પોષ્ટિક આહાર માં થાય તો... તમે સાચા અર્થ માં માતા પિતા બનસો .
વિચારી ને જોજો..🙏🏻
આ વિચાર થોડોક અટપટો છે કદાચ ૧૦૦ માથી ખાલી ૩૦ જણા ને ગમશે તો પણ મને તો આનંદ થશે....
અને તમને ગમ્યું હોય તો મને પણ મોકલાવજો.


*જય વિજ્ઞાન*
*પ્રકૃતિ ની જય*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...