શિક્ષક કાવ્યો...
1.
કોઈ પૂછે તો કહોજો હું માસ્તર છું,
વિધાર્થીઓ માટે મોટું હું શાસતર છું.
ભૂલ ઢાંકે બધી એવું હું પ્લાસ્તર છું,
રક્ષણ કરે ન ફાટે એવું હું વસ્તર છું,
જીદગીની ઇમારત માટે હું ચણતર છું,
અજ્ઞાન હટાવે માનો કે હું ભણતર છું.
આજ ખર્ચે કાલ મળે હું મળતર છું
જીવન સુધારે એવું જ હું ઘડતર છું.
કિંમતમાં હું સાવ ભલેને હું પડતર છું,
વર્ષો પછી મળશે એવું હું વળતર છું.
જિંદગી જીવવા માટે હું ગણતર છુ,
ગર્વથી કહો ભાઈ હવે હું માસ્તર છું.
કોઈ પૂછે તો કહોજો હું માસ્તર છું,
વિધાર્થીઓ માટે મોટું હું શાસતર છું.
ભૂલ ઢાંકે બધી એવું હું પ્લાસ્તર છું,
રક્ષણ કરે ન ફાટે એવું હું વસ્તર છું,
જીદગીની ઇમારત માટે હું ચણતર છું,
અજ્ઞાન હટાવે માનો કે હું ભણતર છું.
આજ ખર્ચે કાલ મળે હું મળતર છું
જીવન સુધારે એવું જ હું ઘડતર છું.
કિંમતમાં હું સાવ ભલેને હું પડતર છું,
વર્ષો પછી મળશે એવું હું વળતર છું.
જિંદગી જીવવા માટે હું ગણતર છુ,
ગર્વથી કહો ભાઈ હવે હું માસ્તર છું.
Comments
Post a Comment