Posts

Showing posts from February, 2021

Can a student be a ZERO ?!

Worth discussing..... A student studying in Russia says:* The highest score for most of the exams in Russia is 5. If a student does not answer any question and returns back his exam paper blank, with no question answered, he gets 2 out of 5. In my first days at the University of Moscow, I did not know about this system and I was surprised and asked Dr. Theodor Medraev: "Is this fair that a student did not answer any question and you give him 2 out of 5? Why not give him a zero ? Isn't that the right way ?" He answered: "How can we give a Human Being a zero ?  How can we give him a zero to someone who was getting up at 7 am to attend all the lectures ? How can we give him a zero since he got up in this cold weather, and used public transport and reached to do the exam in time, and tried to solve the questions ? How can we give him a zero for the nights he used to study and spent his money on pens and notebooks and bought a computer for studying ? How can we give him a...

ડૉ.અબ્દુલ કલામ...

 માનવામાં ન આવે તેવી અને શોકિંગ માહિતી વાંચવી આવશ્યક છે.  ડી.ડી.પોડિગાઇએ શ્રી પી એમ નાયર, *(નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી, જે Dr. અબ્દુલ કલામ સરના સચિવ હતા તે પ્રમુખ હતા ત્યારે એક મુલાકાતની આ ટેલિકાસ્ટ કરે છે.)*  હું ભાવનાથી ગૂંગળાયેલા અવાજમાં જે મુદ્દાઓ બોલ્યો હતો તેનો સારાંશ આપું છું.   શ્રી નાયરે *"કલામ અસર"* નામના પુસ્તકની રચના કરી. Dr. કલામ જ્યારે પણ વિદેશ જતા ત્યારે મોંઘીદાટ ભેટો મેળવતા હતા, કેમ કે ઘણા દેશોની મુલાકાત લેતી રાજ્યોના વડાઓને ભેટો આપવાની પ્રથા છે.  ભેટનો ઇનકાર કરવો એ રાષ્ટ્રનું અપમાન અને ભારત માટે શરમજનક બની રહેશે.  તેથી, તેમણે તેમને પ્રાપ્ત કર્યા અને પાછા ફરતા, ડૉ.કલામે ભેટોને ફોટોગ્રાફ કરવા કહ્યું અને પછી કેટલોગ કરી આર્કાઇવ્સને આપી દીધા.  પછીથી, તેણે ક્યારેય તેમની તરફ જોયું પણ નહીં.  રાષ્ટ્રપતિ ભવન છોડતાની સાથે મળેલી ભેટોમાંથી તેણે પેન્સિલ પણ લીધી નહોતી.  ૨. વર્ષ 2002 માં, ડૉ.કલામે કાર્યભાર સંભાળ્યો, રમઝાન મહિનો જુલાઈ-Augustગસ્ટમાં આવ્યો.  રાષ્ટ્રપતિએ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવું એ નિયમિત પ્રથા હતી.  ડૉ. કલામે શ્રી નૈ...

પપ્પાની ગર્લફ્રેન્ડ...રીવ્યુસ્...

Image
આમ તો હું સ્લો રીડર છું. પણ DrNimit Ozaની લેટેસ્ટ નવલકથા 'પપ્પાની ગર્લફ્રેન્ડ' જ્યાં સુધી આખી ના વંચાઈ ત્યાં સુધી હું આ બૂકને અળગી ના કરી શક્યો. મારાં જ આશ્ચર્ય વચ્ચે બે દિવસમાં વાંચન સફર પૂર્ણ થઈ ગઈ. મારાં માટે સારૂં સાહિત્ય અને સિનેમા બંને એક સમાન છે. મને ફિલ્મો વાંચવી અને સાહિત્ય જોવાનું વધારે પસંદ છે. સારાં સર્જનની ખૂબી જ એ હોય છે કે કૃતિનાં 'ધ એન્ડ' બાદ ભાવકોનાં મન-મગજમાં એ 'સ્ટાર્ટ' થાય છે. એ તમને વિચારતાં કરે. સવાલો ઊભાં કરે.  'પપ્પાની ગર્લફ્રેન્ડ' એક આવું જ સર્જન છે... સાહસિક, ધારદાર, પ્રામાણિક અને અધિકૃત... કડવું છે પણ સત્ય છે... આકરું છે પણ સાચું છે... દેખાતી સ્થૂળતા પાછળ ગહન સુક્ષ્મતા છે...  આવું અલગ અને નીડર સર્જન માટે લેખકની હિંમત, પ્રકાશકની તૈયારી અને વાંચકોની તત્પરતાનો ત્રિવેણી સંગમ હોવો ખૂબ જરૂરી છે. નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ ઉક્તિ આ નવલકથા માટે એકદમ બંધબેસે છે. Dr. Nimit Oza સરે જેમ કહ્યું છે એમ આ વાર્તા કોઈ લગ્નતેર સંબંધ નથી. તો પછી શું છે આમાં...? વાર્તા છે... બાયોલોજીનાં સાઈઠ વર્ષનાં પ્રોફેસર વિનાયક ત્રિવેદીની... તેનાં અતીત અને વર...

કીર્તન

 ઘટના... જિ.શિ.અધિકારી તપાસ-1       23.2.21 જિ.શિ.અધિકારી તપાસ-2        2.3.21

વાંચવા લાયક પ્રસંગ...

હું LLB બની ગયો...!🤨 આજે મારે ઈલેકશન કામગીરી અર્થે મળેલાં ઓર્ડર મુજબ બીજી તાલીમ/મીટીંગમાં જવાનું હતું. ઓર્ડરમાં સવારે 9 વાગે હાજર થવાનો સમય છાપ્યો હતો.પણ મીટીંગ ક્યારે પૂરી થશે એનો સમય છાપ્યો નહોતો. આની આગલી મીટીંગનો ઓર્ડર પણ આમ જ હતો. પણ એ મીટીંગ 1.10 પૂરી થઈ હતી. એક ઉચ્ચતર માધ્યમિક વિભાગ, વિજ્ઞાન પ્રવાહ સાથે ધરાવતી શાળાના આચાર્ય તરીકે મારે માથે ઘણી બધી જવાબદારીઓનો બોજ રહેતો હોય છે.સામાન્ય રીતે ચૂંટણી કામગીરી માટે ઓર્ડર મળ્યો હોય એટલે એ કર્મચારી કે શિક્ષક ફરજ પણ ગણાતાં હોવાથી તેમ જ એમનાં આવવા જવાની અનુકૂળતા કે સમયનું સેટીંગ ના થતું હોય, જે તે દિવસે જે તે કર્મચારી કે શિક્ષકને શાળામાં આવવાની ઈચ્છા હોતી નથી.એ શાળામાં આવે એ ઈચ્છનીય હોય છે પણ એમને ફરજ પાડી શકાતી નથી.જો કે આની અગાઉની પ્રથમ મીટીંગમાં  મારી શાળાના તમામ શિક્ષક મિત્રો અને કર્મચારીઓ મીટીંગ/તાલીમ હોવાં છતાં શાળામાં આવ્યા હતાં અને ચાર તાસ એટલે કે અડધાં દિવસનું કામ કરીને સીધાં જ મીટીંગમાં ગયા હતાં. આજે મારે અને બીજાં એક શિક્ષકને મીટીંગ હોવાથી શાળા સમયાનુસાર ચાલું જ રાખી હતી.હું રોજની જેમ જ સવારે 7.15 શાળામાં પહોંચી ગયો હતો. ગઈ...

Petrol...(પેટ રો રોલ )

Image
 1. 20.2.21 જેમ જેમ દાઢી વધશે તેમ તેમ પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર ના ભાવ પણ વધશે... નાના હતા ત્યારે દાદા- દાદી વાર્તા કહેતા કે દાઢી વાળો બાવો આવશે અને બધું લઈ જશે.. હવે ખબર પડી...🙄😂 2. 3. 4. મને વિચાર આવ્યો કે  જેમ એક જ  ચા ના ભવ લારીવાળા પાસે  અને 5 સ્ટાર હોટલમાં જુદા હોય છે  તેમ પેટ્રોલ ના ભાવ પણ ગાડી ની કિમત પ્રમાણે હોવા જોઇયે  JAGUAR જેવી 1 करोड़ ની ગાડી હોય તો 300₹ SUV હોય તો 200 ₹, Scooty હોય તો 50₹ કેમકે luxury car વાળા ને  પેટ્રોલ નાં ભાવ ગમે તેટલા વધે કઈ  ફરક પડતો નથી  જ્યારે 2 વ્હીલર ચાલક મોટા ભાગે  મધ્યમ કે ગરીબ વર્ગ ના લોકો હોય છે  તેઓ ને ઘણો ફરક પડે છે. આતો મને નવરા બેઠા વિચાર આવ્યો એટલે શેર કરું છું. આ message એટલો forward કરો કે સરકાર સુધી પહોંચે 😃😃😃 5. બ્રેકીગ ન્યુઝ: સોની ટીવી વાળા "ક્રાઈમ પેટ્રોલ"નુ નામ બદલી,  "ક્રાઈમ કેરોસીન" રાખવાનુ વિચારે છે... કેમકે એમને નામ મા પણ પેટ્રોલ પોસાય એમ નથી.... 🤩🤪😜 6. 7. 8. 9. *સુરતમાં* પેટ્રોલ ભરવા વાળો... પેટ્રોલ ભરતાં પહેલાં બોલ્યો; "સાહેબ, *કોંગ્રેસ* જોઈ લ્યો .... 🙃...?...

દિવ્યાંગ અકસ્માત વીમા યોજના

1.  *દિવ્યાંગ અકસ્માત વીમા યોજના* *કોને લાભ મળે*  *•* આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ રીતે લાભાર્થીઓનું મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે ટો આ યોજનાનો લાભ વીમા પોલીસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય. *કેટલો લાભ મળે?*  *•* આ યોજના હેઠળ આવરી લેવાયેલ દિવ્યાંગ વ્યક્તિઓ અથવા તેના પરિવારને રૂ.૧,૦૦,૦૦૦/-ની વીમા રકમની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચુકવવાપાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પોલીસીની શરતોને ધ્યાનમાં રાખી  વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.  *•* અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.  *•* અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.  *•* અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.  *•* અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા. *વારસદારો*  *•* આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે. *1.* પતિ અથવા પત્ની- તેમની ગેરહયાતીમાં *2.* તેમના બાળક પુત્ર/પુત્રી- તેમની ગેરહયાતીમાં *3.* ...

Valentine Day...

Image
1. पत्नी के हांथो का गर्म गर्म खाना खाने के बाद पति का चेहरा जब संतुष्ट होकर गुलाब की तरह जब खिल जाता है, बस! यही *ROSE DAY*🌹हैं!!! जब पति-पत्नी एक-दूसरे को जिंदगी भर सुख-दुःख में साथ देने की बात करते हैं, बस! वही *PROPOSE DAY*🧎🏻‍♂️हैं !!! रस्ते पर किसी अनाथ बच्चे को चॉकलेट खिलाओ और उसके हँसते चेहरे पे ख़ुशी देखो बस! वही  *CHOCOLATE DAY* 🍫 हैं!!! बच्चों के लिये टेडी क्यूँ खरीदें, बल्कि खुद उनके साथ उनके दोस्त बनकर खेलें बस! वही *TEDDY DAY* 🐼 हैं!!! माता-पिता और सास-ससुर को कभी वृद्धाश्रम में नहीं जाने देंगे, यह वचन ही *PROMISE DAY*🤝🏻 हैं!!! परिवार में के सभी सदस्य एक दूसरे के काम को सराहे, और एक दूसरे को गले लगा कर प्रोत्साहित करे बस! वही *HUG DAY* 🤗हैं!!! छुट्टी के दिन परिवार के साथ हँसते-खेलते दिन बिताए, बस! वही *FAMILY VELANTINE DAY*👨‍👩‍👧‍👦 हैं!!! 2. 💖 વેલેન્ટાઈન કોણ❓💖 ____________________ 💖ચહેરા પર કરડાકી લાવી  ખર્ચા ઓછા કર  તારા બાપને પૈસા ઝાડ પર નથી ઊગતા... એમ કહી  પ્રેમ થી જાણબહાર પાંચસો ની નોટ તમારા પર્સ માં સરકાવે એ બાપ છે વેલેન્ટાઈન...❗ 💖બહાર...

ચૂંટણી કોમેડી...Election Comedy

1. *કરસન કાકા...મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે,* *"તારી કાકી મતદાન કરી ગઈ?"*   *એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુકે*  *"હા કરી ગયા"*. *કાકાએ ગળગળા અવાજે કહ્યુ "જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત"*. *એજન્ટ : "કેમ, કાકી તમારી જોડે નથી રહેતા?* *કાકા: "તેને દેવલોક થયે પંદર વરસ થઈ ગયાં, દરેક મતદાનમાં આવેછે, ને મતદાન કરી જાય છે. પણ મળતી નથી"*. 😭😜😁😊 2. સુરત મહાનગર પાલિકામાં આપ જીતતા... શિક્ષકે વિદ્યાર્થીને સવાલ કર્યો  ઉદાહરણ આપો  *બકરું કાઢતા ઊંટ પેસી ગયું ..* વિદ્યાર્થી  જવાબ  આપ્યો.. *કોંગેસને કાઢતા આપ પેસી ગયુ..* 😂😂😂😂

પ્રેરણાત્મક કે પ્રેરણાદાયી સંદેશા કે વાર્તાઓ...

 1. Contradictions of life!! 1 - Inspite of so many colours - White is considered Class 2 - Inspite of so many voices & sounds - Silence is considered ultimate 3 - Inspite of so much to eat - Fasting is considered healthy 4 - Inspite of so much to travel & explore - Meditating under trees & on mountains is considered superior. 5 - Inspite of so much to see - Closing your eyes & looking within is Apex 6 - Inspite of listening to all the outside world - Voice from inside you is Eternal 7 - Inspite of a sweet charming life - A Peaceful Soul is Solace & Divine. Go by your instincts.   Life is beautiful .