ચૂંટણી કોમેડી...Election Comedy
1.
*કરસન કાકા...મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે,*
*"તારી કાકી મતદાન કરી ગઈ?"*
*એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુકે*
*"હા કરી ગયા"*.
*કાકાએ ગળગળા અવાજે કહ્યુ "જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત"*.
*એજન્ટ : "કેમ, કાકી તમારી જોડે નથી રહેતા?*
*કાકા: "તેને દેવલોક થયે પંદર વરસ થઈ ગયાં, દરેક મતદાનમાં આવેછે, ને મતદાન કરી જાય છે. પણ મળતી નથી"*.
😭😜😁😊
2. સુરત મહાનગર પાલિકામાં આપ જીતતા...
શિક્ષકે વિદ્યાર્થીને સવાલ કર્યો
ઉદાહરણ આપો
*બકરું કાઢતા ઊંટ પેસી ગયું ..*
વિદ્યાર્થી જવાબ આપ્યો..
*કોંગેસને કાઢતા આપ પેસી ગયુ..*
😂😂😂😂
Comments
Post a Comment