Petrol...(પેટ રો રોલ )
1. 20.2.21
જેમ જેમ દાઢી વધશે તેમ તેમ પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર ના ભાવ પણ વધશે...
નાના હતા ત્યારે દાદા- દાદી વાર્તા કહેતા કે દાઢી વાળો બાવો આવશે અને બધું લઈ જશે..
હવે ખબર પડી...🙄😂
2.
3.
4.
મને વિચાર આવ્યો કે
જેમ એક જ ચા ના ભવ લારીવાળા પાસે
અને 5 સ્ટાર હોટલમાં જુદા હોય છે
તેમ પેટ્રોલ ના ભાવ પણ ગાડી ની કિમત પ્રમાણે હોવા જોઇયે
JAGUAR જેવી 1 करोड़ ની ગાડી હોય તો 300₹
SUV હોય તો 200 ₹,
Scooty હોય તો 50₹
કેમકે luxury car વાળા ને
પેટ્રોલ નાં ભાવ ગમે તેટલા વધે કઈ
ફરક પડતો નથી
જ્યારે 2 વ્હીલર ચાલક મોટા ભાગે
મધ્યમ કે ગરીબ વર્ગ ના લોકો હોય છે
તેઓ ને ઘણો ફરક પડે છે.
આતો મને નવરા બેઠા વિચાર આવ્યો એટલે શેર કરું છું.
આ message એટલો forward કરો કે સરકાર સુધી પહોંચે 😃😃😃
5.
બ્રેકીગ ન્યુઝ:
સોની ટીવી વાળા "ક્રાઈમ પેટ્રોલ"નુ નામ બદલી,
"ક્રાઈમ કેરોસીન" રાખવાનુ વિચારે છે...
કેમકે એમને નામ મા પણ પેટ્રોલ પોસાય એમ નથી....
🤩🤪😜
6.
7.
*સુરતમાં*
પેટ્રોલ ભરવા વાળો...
પેટ્રોલ ભરતાં પહેલાં બોલ્યો;
"સાહેબ, *કોંગ્રેસ* જોઈ લ્યો ....
🙃...🤭🤣😅
*"00.00"*
10.
11.
Comments
Post a Comment