સિધ્ધાંત વિરુદ્ધ સહકાર થોડાં દિવસ પહેલાં એક નવી પેઢીના યુવાન સહ કર્મચારીનો વોટ્સઅપ પર નીચેનો મેસેજ આવ્યો. (*Morning Special* *સિધ્ધાંત કરતાં સહકાર* *અને* *બહુમતી કરતાં સહમતી* *શ્રેષ્ઠ છે* *બહુ...* *દૂર જોશો તો..* *નજીક નહીં દેખાય..* *બહુ...* *ખામીઓ જોશો તો..* *ખાસિયત નહીં દેખાય..!!* 🎈 *Good Morning* 🎈) ઉપરના આ મેસેજમાં સિદ્ધાંત અને બહુમતીને ઉતરતી કક્ષાના અને હલકાં બતાવવામાં આવ્યાં છે. જ્યારે સહકાર અને સહમતીને ચઢતી કક્ષાના અને ભારે બતાવવામાં આવ્યાં છે. હું એવું માનું છું કે છેલ્લાં દસ બાર વરસથી મારા અનુભવ પ્રમાણે આ નવી પેઢીના માણસો જૂના સિદ્ધાંતોને મારી મચડીને કે ગમે તેમ કરીને, દલીલો કે ટીકા ટીપ્પણથી ખોટાં સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય એમ લાગે છે. આની પાછળ એ લોકોની મહત્વકાંક્ષા અને યોગ્ય સમયની રાહ જોવાની અધીરજ જોવા મળે છે. આ લોકોને ઉતાવળે આંબા પકવી દેવા છે.આ લોકોને જૂના માણસો, જૂની વિચારધારા, જૂની પરંપરાઓને બદલીને પોતાના નિજી સ્વાર્થ ખાતર સનાતન સત્ય અને સ્વીકાર્ય મનોવલણોનો છેદ ઉડાડીને, પોતાને ગમતી, પોતાના ફાયદ...
Posts
Showing posts from June, 2018
Parent's wish
- Get link
- X
- Other Apps
બેટા... તું અને વહુ.. થોડો વખત એકલા રહો....હું..અને તારી માઁ.. એક મહિનો...જાત્રા એ જઈયે છીયે... જીંદગી..મા કમાવા ની હાય મા નતો ભગવાન સરખો ભજાયો...કે નતો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો... ઘડપણ...આંગણે આવી ગયું..ખબર પણ ના પડી...અને મોત.....આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી.. માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...હવે શાંતિ થી જીવવવા ની ઈચ્છા છે... આ પપ્પા ના જાત્રા એ જતા પેહલા ના છેલ્લા શબ્દો હતા.... પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...રોજ ફોન ઉપર વાત ચિત કરિયે... મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો .. મેં પપ્પા ને પૂછ્યું... પપ્પા.તમે છો ક્યા..? બે મહિના થઈ ગયા... મને હવે શંકા લાગે છે.... તમને મારા સોગંન ..આપ સાચું બોલો..ક્યાં છો ? દિપેન આંખ મા પાણી સાથે બોલ્યો... બેટા.. સાંભળ...અમે કાશી મા ,જ.. છીયે...અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો...તેનું વાતવરણ.. રહેવાનું..ખાવું પીવું...સવાર સાંજ ભગવાન ના દર્શન....સતસંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે... બેટા....
- Get link
- X
- Other Apps
દુલાભયા કાગની વાણી ૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે. ૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે. ૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે. ૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી. ૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે. ૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે. ૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વ...
- Get link
- X
- Other Apps
" નાસ્તો " રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી. નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો. સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય. સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય ! પછી એ નાસ્...
સારવારના સરનામાં
- Get link
- X
- Other Apps
1.કમરના મણકા માટે કમર મા L4.L5 મણકા મા ગાદી ખસી ગઇ હોયતો ઑપરેશન કરાવવાની કોઈ જરુર નથી ફકત પાચજ મિનીટ મા માણસ ચાલતો થઇ જાયછે. હુ ગામ કલ્યાણ પુરા નો વતની છુ મને પણ કમર મા ગાદી ખસી ગઇ હતી ઘણા દવાખાના ફયો કમરમા ઈનજેકશન પણ લીધુ પંદર દિવસ ફીઝીયોથેરાપી ના તયા કસરત કરી ઍકયુ પંચરની સોયો લગાડરાવી કમર માથી લોહી ખેચાડરાયુ તારાપુર પાલેજ શાંતીકાકા પાસે જયો અમદાવાદ મા પણ નીરવ શાહ પાસે જાઈ આવયો પરંતુ કોઈજ રાહત નાથ્ઈ સતત 3મહીના પથારીમા સુતાસુતા જમવુ પડયું કેમકે બેઠા કે ઊભા રહીએ તો ડાબા પગની નસ ખેચાય અનેઆખા પગમા બળતરા થવા લાગે પછી છેલ્લે ઑપરેશન માટે અમદાવાદ ભરતભાઈ દવે ને બતાવયુ ભરતભાઈ એ કહ્યું કેઑપરેશન સીવાય કોઈ વીકલ્પ્ નથી તેમને બતાવી ને હુ ઘરે આવ્યો એ વખતે વાવણી નો ટાઈમ હોવાથી મારો ખેડૂત ઘરે આવેલો તે મને બહુચરાજી પાસે ના એક ગામ એક કાકા ને ત્યાં લઇ ગયો કાકા એ મને ખાટલા મા ઊધા સૂઈ જવા કહ્યું તેમણે મારી કમર તપાસી ને કપડા ધોવા ના ધોકા થી મારી કમર દબાવી પછી મને કહે ઊભા થઇ ચાલવા લાગો હુ ઊભો નહોતો રહી શકતો તે ચાલતો થઇ ગયો અને બધુજ દદૅ ગાયબ મારુ માનવા મા નહોતું આવતુ કે આવ...
ચાલવાના ફાયદા
- Get link
- X
- Other Apps
ચાલવાની કસરત એટલે શરીર માટે શ્રેષ્ઠ કસરત બધી જ સગવડો માનવ જાતે શોધી તે પહેલાં પરમ કૃપાળું પરમેશ્વરે માનવ જાતને એક જગાએથી બીજી જગ્યાએ જવા માટે આપેલી અદ્ભુત અને અણમોલ ભેટ છે -'બે પગ' તમને ખબર છે ? આખા જગતના કોઈ પણ રોગ માટે મળતી દવાઓ કરતાં શ્રેષ્ઠ દવા એટલે ચાલવાની કસરત તમારે એક જગાએથી બીજી જગાએ જવું હોય તો આજના જમાનામાં ટુ વ્હીલર, કાર, બસ, ટ્રેન અને એરોપ્લેનની સગવડ થઈ ગઈ છે. આ બધી જ સગવડો માનવ જાતે શોધી તે પહેલાં પરમ કૃપાળું પરમેશ્વરે માનવ જાતને એક જગાએથી બીજી જગ્યાએ જવા માટે આપેલી અદ્ભુત અને અણમોલ ભેટ 'બે પગ'ને વાપરવાનું માનવી ભૂલી ગયો છે. અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા 'ડલાસ' શહેર સ્થિત જગતભરના શ્રેષ્ઠ 'એરોબિક સેન્ટર'ના વડા અને ડો. કેનેથ કુપરને જ્યારે સવાલ પૂછાયો કે, 'ડોક્ટર કુપર ? તમારે કોઈ ડોક્ટરની જરૃર પડે ખરી ?' ત્યારે તેમણે હસતા હસતા જવાબ આપ્યો, 'હા, મારા બે ડોક્ટરો છે તે સતત મારી સાથે જ હોય છે.' 'ડોક્ટર લેફ્ટ ફૂટ અને ડોક્ટર રાઇટ ફૂટ.' કેટલો સૂચક જવાબ છે. આજના જમાનામાં માનવી આ બે ડોક્ટરોનો સમયસર ઉપયોગ કરવાનું ભૂ...
સળગવો...
- Get link
- X
- Other Apps
શું તમે સ્વસ્થ રહેવા માગો છો. ક્યારેય કોઈ તકલીફ ન થાય. હમેશા શક્તિ અને જુસ્સા થી ભરપુર રહે. તો આ ઝાડ ભગવાને તમારા માટે બનાવ્યું છે. બસ જરૂર છે ફક્ત તેના ભરપુર ઉપયોગ ની. Moringa ileifera જેને સરગવો, મુનગા કે drumstick ના નામથી ઓળખવામાં આવે છે. આ દક્ષીણ એશિયા નો એક જાદુઈ છોડ છે. તેનો ઉપયોગ પરંપરાગત અને ચિકિત્સા પ્રણાલી માં ઘણા વર્ષો સુધી કરવામાં આવે છે. તે એન્ટીઓક્સાઈડ થી ભરપુર છે. જે લોકો anti oxidants ને માટે Wine પીવે છે તેમને જણાવી દો કે Wine થી અનેક ગણું વધારે Anti Oxidant સરગવા માં અનાર માં કે આવી ઢગલાબંધ પરંપરાગત વસ્તુઓ છે જેમાંથી મળી જાય છે, એટલા માટે ખોટા પ્રચારથી બચો. આજે આપને માત્ર આયુર્વેદિક માં તેના કહેલા ફાયદા ની ચર્ચા કરીશું આ છોડ નું સેવન કરવાના અમુક એવા મહત્વપૂર્ણ કારણ, જે કારણ આ છોડને Tree Of Heaven ની ઓળખ આપે છે. શું તમે મલ્ટીવિટામીન કેપ્સ્યુલ લો છો? કે પછી હમેશા શરીરમાં નબળાઈ, થાક કે ચિડીયાપણું બની રહે છે? સરગવા ના પાંદડા , જડ, તેની છાલ, સીંગો ને ભેગા કરી તેને સુકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો. રોજ સવારે સાંજે એક એક ચમચી ચૂર્ણ પાણી સાથે ફાકી મારી લઇ લો, આ ચુર...
ગાંડો..
- Get link
- X
- Other Apps
મંદિર ની બહાર હંમેશા ની જેમ જ ભિખારીઓને તપાસતો હતો... તપાસ કરાવી લેવા માટે, દવાઓ માટે હંમેશની જેમ જ ભિખારીઓની ગરદા ગરદી.... સહજપણે ધ્યાન ગયું એક ખૂણામાં, ત્યાં એક પત્થર પર એક બાપા બેસેલા દેખાણા.. ટટ્ટાર બેસવાનું, અણીદાર નાક અને સરળ, માંજરી આંખો, ડીલ પર સાદા પણ સ્વચ્છ કપડાં... ઘણા સમય સુધી હું ત્રાંસી નજરે જોતો હતો, આ "ભિખારી" તો નક્કી જ લાગતા નહોતા... ! સહજ જોવામાં આવ્યું, જમણા ગોઠણથી પગ નહોતો એમને, બાજુમાં જ કાખઘોડી ટેકે મુકેલી હતી... થોડીવાર પછી સહજ ધ્યાન ગયું, કોઈક કાંઈક દેતું હતું અને એ લેતા હતા... અરે ! તો તો મારુ અનુમાન ચૂક્યું.... ઉસ્તુકતા વધી એટલે એમની પાસે જવા લાગ્યો તો કોઈકે કીધું, ડોક્ટર ના જશો, ગાંડો છે એ ! ઉત્સુકતા સ્વસ્થ બેસવા દે એમ નહોતી એટલે ગયો જ,મને લાગ્યું મને જોઈને એ હાથ ફેલાવશે... પણ એમનો હાથ આગળ આવ્યો જ નહીં, ત્યાં પણ મારું અનુમાન ખોટું પડ્યું... મેં જ કીધું, બાપા કાંઈ તકલીફ?કાખઘોડી લઈ ,હળવેકથી ઉઠીને એ બોલ્યા, Good afternoon doctor...... I think I may have some eye problem in my right eye .... હું હાકોબાકો રહી ગયો એમનું આવું અસ્ખલ...
संस्कृत के बारे में ये 20 तथ्य
- Get link
- X
- Other Apps
संस्कृत : कुछ रोचक तथ्य ================ आज हम आपको संस्कृत के बारे में कुछ ऐसे तथ्य बता रहे हैं,जो किसी भी भारतीय का सर गर्व से ऊंचा कर देंगे;; .1. संस्कृत को सभी भाषाओं की जननी माना जाता है। 2. संस्कृत उत्तराखंड की आधिकारिक भाषा है। 3. अरब लोगो की दखलंदाजी से पहले संस्कृत भारत की राष्ट्रीय भाषा थी। 4. NASA के मुताबिक, संस्कृत धरती पर बोली जाने वाली सबसे स्पष्ट भाषा है। 5. संस्कृत में दुनिया की किसी भी भाषा से ज्यादा शब्द है। वर्तमान में संस्कृत के शब्दकोष में 102 अरब 78 करोड़ 50 लाख शब्द है। 6. संस्कृत किसी भी विषय के लिए एक अद्भुत खजाना है। जैसे हाथी के लिए ही संस्कृत में 100 से ज्यादा शब्द है। 7. NASA के पास संस्कृत में ताड़पत्रो पर लिखी 60,000 पांडुलिपियां है जिन पर नासा रिसर्च कर रहा है। 8. फ़ोबर्स मैगज़ीन ने जुलाई,1987 में संस्कृत को Computer Software के लिए सबसे बेहतर भाषा माना था। 9. किसी और भाषा के मुकाबले संस्कृत में सबसे कम शब्दो में वाक्य पूरा हो जाता है। 10. संस्कृत दुनिया की अकेली ऐसी भाषा है जिसे बोलने में जीभ की सभी मांसपेशियो...
ઇલન મસ્ક (ઉર્વીશ કોઠારી)
- Get link
- X
- Other Apps
'ત્રણે લોક'માં ક્રાંતિકારી પરિવર્તનનો સ્વપ્નદૃષ્ટા ઇન્ટરનેટની પ્રચંડ લોકપ્રિયતા અને મહાન સંભાવનાઓ છતાં, તેના વિશે એક ફરિયાદ કાયમી રહે છેઃ તેની મોટી કંપનીઓએ માનવજાતનું વાસ્તવિક કલ્યાણ ઓછું ને પોતાના માટે સત્તા-સંપત્તિનું સર્જન મોટા પાયે કર્યું છે. ગુગલ સર્ચના વ્યવહારુ ઉપયોગ ઘણા છે. પરંતુ ફેસબુક (અને વોટ્સઅેપ), ટ્વીટર જેવાં સોશિયલ નેટવર્ક અને ગુગલની સર્ચ સિવાયની ઘણી સેવાઓથી સરવાળે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ કંપનીઓ કોઈ દેશ જેવો પ્રચંડ અને વાસ્તવિક છતાં અદૃશ્ય પ્રભાવ પાડી રહી છે. તેમની ઘણીખરી નવી સેવાઓ અને નવા આઇડીયા માનવજાતના ભલા માટે નહીં, પોતાનું સામ્રાજ્ય કેમ ટકે અને વિસ્તરે, એ ધ્યાનમાં રાખીને આવે છે. આ બધા આઇટી-સમ્રાટોની વચ્ચે એક એન્જિનિયર છે, જેને અઢળક રૂપિયા કમાવા અને ખર્ચવા જેટલો જ કે એથી પણ વધારે રસ માનવજાતની આવતી કાલ સુધારવામાં પડે છે. તેનું નામ છે ઇલન મસ્ક / Elon Musk. તેમને સિલિકોન વેલીના અબજપતિ તરીકે ખતવી કઢાય તેમ નથી. તેમની મહત્ત્વાકાંક્ષા બહુ ભારે છે અને તેના કેન્દ્રસ્થાને છે માનવજાતની (રોટી-કપડાં-મકાન પછીના ક્રમે આવતી) સમસ્યાઓ. જેમ કે, મસ્કને ચિંતા...
:ચૂંટણી ફરજ એક અનુભવ:
- Get link
- X
- Other Apps
બહુ ઉત્સાહથી વિધાનસભા ચૂંટણીમાં પ્રિસાઈડીંગ ઓફિસરની જવાબદારી અદા કરવા ગયો અન્ય મિત્રોના ઓર્ડર આવતા એમની અકળામણ પણ સાંભળેલી. મને ઘણી વાર થતું નોકરિયાતો ચૂંટણીની કામગીરીથી દૂર કેમ ભાગતા હશે!પણ અનુભવે સમજાયું કે હવે બીજીવાર આટલો ઉત્સાહ નહીં રહે.. એક રાત્રી રોકાણ (આમ તો ચૂંટણીના દિવસે બધું જમા કરાવતા બીજી રાત પડી જાય) તે પણ આપણી જવાબદારી એ...બંને દિવસ જમવાની કોઈ વ્યવસ્થા નહીં. બીજા દિવસે સવારે ચા-નાસ્તો પણ નહીં. કોઈ ઉમેદવારના પ્રતિનિધિ આપી જાય તો ઠીક. ત્યાં આદર્શ બતાવવા જાય તો રખડી જ પડાય.રાતે ગાદલાં મળ્યા પણ ઓઢવાનું ને તકિયાની સગવડ નહીં.શિયાળો ને નીચે પથ્થર એટલે ગાદલાં પણ ઠંડા લાગે.પીઠ પર દયા ખાધી! શાળાના મકાનમાં બાથરૂમ નહીં એટલે સંડાસમાં નહાવાનું તો વિચારી જ નહીં શકાય.ગામડામાં તો લોકો ઘરે લઈ જાય પણ શહેરમાં...!સ્પ્રે હતો એટલે નાહ્યા વગર પણ ચલાવ્યું.કોઈ ને ડાયાબીટીસ તો કોઈ પ્રેશરવાળા... ચૂંટણીનું કામ એટલે માનસિક તનાવ પણ ખરો.અસંખ્ય જાતના ફોર્મ્સ ભરવાના ને વળી તેને યોગ્ય કવરમાં મૂકવા માટેની મથામણ.કેટલાક એવા પરપ્રાંતીય મિત્રો હતા જેમને ગુજરાતી સમજાતી ના હતી. અરે જેઓ ગુજરાતી હતા તેઓ પ...
ઈ વી એમ વિષે
- Get link
- X
- Other Apps
*From Prof Dahyabhai Patel* *EVM પર કરેલ આ સંશોધને પુરા ગુજરાત, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઇ,દિલ્હી માં ચકચાર જગાવી છે પણ પ્રશાશન ગાંઠતું નથી... તો જાણી લો..EVM માં ગોટાળા કેવી રીતે કરાય?* મિત્રો! ભારત દેશ દુનિયાનો સૌથી મોટો જનતંત્રીક દેશ છે. આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણી પ્રક્રિયા EVM (Electronic Voting Machines) થી કરવામાં આવે છે. દરેક ચૂંટણીના પરિણામો બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ થાય છે. ફરિયાદો પણ થાય છે. છેવટે કોઈપણ તાપસ વગર EC (Election Commission) ક્લીન ચિટ આપી દે છે. વાત ભાજપ-કૉંગ્રેસની નથી પણ લોક-તંત્રની સલામતીની છે કે શું આ આક્ષેપોમાં ખરેખર કંઈક તથ્ય છે? જો આક્ષેપો સાચા જ હોય તો આ બાબત દેશ માટે સૌથી ખતરનાક અને ઘાતક છે અને દેશને જેમ અંગ્રેજોના હાથમાંથી છોડાવ્યો તેમ મશીનની માયા-જાળમાંથી છોડવાની દરેક નાગરિકની ફરજ છે. માત્ર દેશ ભક્તિની વાતો કરવાથી દેશ બચાવી શકતો નથી. મને પણ શંકા છે જ અને છેલ્લા સાત વર્ષથી હું તથ્ય શોધું છું. જે મને જડ્યું, શોધ્યું તે અનેક મિત્રોના આગ્રહથી આપ સમક્ષ મુકું છું. તમને તથ્ય લાગે તો દેશના હિતમાં પણ,બેસી ન રહેતા. હવે તો ચિંતા આ...
*Nice line from Ratan Tata's Lecture
- Get link
- X
- Other Apps
1. Don't educate your children to be rich. Educate them to be Happy. So when they grow up they will know the value of things not the price. 👉🏿2. "Eat your food as your medicines. Otherwise you have to eat medicines as your food." 👉🏿3. The One who loves you will never leave you because even if there are 100 reasons to give up he/she will find one reason to hold on. 👉🏿4. There is a lot of difference between _human being_ and _being human._ A Few understand it. 👉🏿5. You are loved when you are born. You will be loved when you die. In between You have to manage...! 👉🏿6. If u want to Walk Fast, Walk Alone..! But if u want to Walk Far, Walk Together..!! 👉🏿7. Six Best Doctors in the World- 1.Sunlight 2.Rest 3.Exercise 4.Diet 5.Self Confidence & 6.Friends Maintain them in all stages of Life and enjoy healthy life 👉🏿8. If you see the moon ..... You see the beauty of God ..... If you see...
Graduity Rules
- Get link
- X
- Other Apps
HOW TO CALCULATE GRATUITY END OF SERVICE : ONLINE CALCULATER : CALCULATE YOUR GRATUITY The Central Government has given big gifts to private and public sector employees. Like central government employees, the private and PSU employees have also been paid taxpayer gratuity up to Rs 20 lakh. So far, this limit was Rs 10 lakh. For this, the government will soon introduce a bill in Parliament. This government decision will benefit about 50 million people who work in private and public sector. The seventh pay structure commissioned by centrally employees recommended raising the limit of gratuity to Rs 20 lakh. On the basis of which the government and some state government employees have been applied for. How Gratuity is Calculated The gratuity amount depends upon the tenure of service and last drawn salary. It is calculated according to this formula: Last drawn salary (basic salary plus dearness allowance) X number of completed years of service X 15/26. According to this formu...
*અગત્યના દિવસો........*
- Get link
- X
- Other Apps
5 जनवरी = गुरु गोविंद सिंह जयंती (सिक्ख) 9 जनवरी = प्रवासी (अनिवासी) भारतीय दिवस 10 जनवरी = विश्व हिन्दी दिवस, श्रीरामानंदाचार्य जयंती 11 जनवरी = लाल बहादुर शास्त्री की पुण्यतिथि (स्मृति दिवस) 12 जनवरी = राष्ट्रीय युवा दिवस (भारत), (स्वामी विवेकानंद का जन्मदिवस / जयन्ती) 15 जनवरी = थल सेना दिवस (भारत) 23 जनवरी = नेताजी सुभाष चंद्र बोस जयंती 24 जनवरी = राष्ट्रीय बालिका दिवस 26 जनवरी = गणतंत्र दिवस 30 जनवरी = शहीद दिवस (महात्मा गांधी स्मृति दिवस 4 फ़रवरी = विश्व कैंसर दिवस 7 फ़रवरी = संत रविदास जयंती 8 फ़रवरी = महर्षि दयानंद सरस्वती का जन्मदिव 14 फ़रवरी = वैलेन्टाइन डे 19 फ़रवरी = छत्रपति शिवाजी जयंती 21 फ़रवरी = अंतरराष्ट्रीय मातृ भाषा दिवस 23 फ़रवरी = विश्व शांति और समझ दिवस, यशोदा माता जयंती, श्रीरामकृष्ण परमहंस जयंती 27 फ़रवरी = महर्षि दयानंद सरस्वती जयंती 28 फ़रवरी = राष्ट्रीय विज्ञान दिवस ---------------------------------------------- *આ પ્રકારનુ મટીરીયલ નીયમીત મેળવવા અમારી Telegram Channel Join કરવા માટેની લીન્ક* http://t.me/tethtatguru -------------...
*કસિયો* નાનાભાઈ હ. જેબલિયા
- Get link
- X
- Other Apps
દરેક શિક્ષકે શીખવા/કરવા જેવા ઉમદા કાર્યની વાર્તા : ધોરણ સાતના વર્ગખંડમાં મેં પગ મૂક્યો કે ડારક અને ડાચી નાખતો અવાજ ઊઠ્યો !! ‘ચૂઈઈપ !’ મેં અનુમાન કર્યું કે સાવ નવો શિક્ષક છું એટલે આ ધોરણના મૉનિટરે ઘોંઘાટને શાંત કરવા ચેતવણી આપી હશે. મને કલ્પના તો એવી હતી કે અંદર જઈશ એટલે બાળકો રાજીપાથી ઊભાં થઈને મને આદર આપશે. અને ગામડાંની શાળાઓમાં આમેય એવી પ્રણાલી ચાલી આવે છે કે શિક્ષક વર્ગમાં આવે એટલે બાળકો ઊભાં થઈને માન આપે. ‘બેસી જાઓ’નો આદેશ ન મળે ત્યાં સુધી બાળકો અદબવાળીને ઊભાં રહે. પણ અહીં મને ઊલટો અનુભવ થયો ! એકે વિદ્યાર્થી ઊભો તો ન થયો પણ મારી તરફનો અણગમો વ્યક્ત કરવા વર્ગ આખો માથાં નીચાં ઢાળી ગયો….! હું અજાયબીથી જોતો ઊભો હતો ત્યાં બેથડિયાં શરીરનો એક છોકરો ઊભો થયો. માથા પર લાંબી ચોટલી, હાથનાં કાંડામાં ચાંદીનાં કડાં, ઘેરદાર ચોરણો અને લાંબી ચાળવાળો મેલોદાટ ઝભ્ભો. ચોટલી સમી નમી કરીને એ મારી સામે ફર્યો. આંખોમાં રોષ ભરીને, પળ બે પળ મને તાકી રહ્યો અને રિસાળવા અવાજે, ધમકી આપતો હોય એમ બોલ્યો : ‘તમે સાતમું ધોરણ ભણાવવાના છો !’ આંખોને થાય એટલી પહોળી કરીને વળી આગળ બોલ્યો, ‘આંય તો પાઠક સાહેબ સિવાય કોઈ...
સહાય એજ સદભાવના
- Get link
- X
- Other Apps
વ્યકિતગત મહાભારત કેવલ વોટસએપ મેસેજ કરી રહયો હતો, તેની મેડીકલ કોલેજમાં જવાની સંભવિત તૈયારીઓ વિશે. મિત્રોને નવાઇ લાગતી હતી. કેવલનું પરિવાર સામાન્ય આર્થિક સ્થિતિનું હતું. તેના પિતાજી સત્યકામ કઇ રીતે મેડિકલ કોલેજમાં પ્રવેશનો અને અભ્યાસનો ખર્ચ ઉઠાવશે? ઊચ્ચ શિક્ષણ એ તેમના માટે સ્વપ્નવત ગણાય. ”અને મળ્યો,. હું પાંચ વર્ષ ત્પાં હોસ્ટેલમાં જ રહીશ. ઘરે પણ નહી આવું.” કેવલ સ્વપ્નમાં રાચતો હતો. પોતાની જાતને તે હવે એજયુકૅશનનાં એવરૅસ્ટ પર બેસેલો જોઇ રહયો હતો. તે પરિવારમાં કૅહતો, ”મારા બધા મિત્રો વિદેશમાં ભણવા જવાના છે. મારે પણ જવુ જ છે. ” માતા - પિતા ચિંતામાં પડી જતા. દીકરાની પરીક્ષા સાથે પરીવારની પણ પરીક્ષા થઇ રહી હતી. સત્યકામની જીંદગી તો પાણીપતના પાંચમાં યુધ્ધ જેવી હતી. એક સરેરાશ મદયમવર્ગીય જીવન, સંઘર્ષ, સુખના અલ્પવિરામો માટેનો તરફડાટ, કાયદેસરના કામો માટૅ કાકલુદીઑ, ઓફીસ-ર્પોલિટિકસ, અઘમાધમ કૌરવો સામે આજે પણ હારતાં પાંડવોની પરંપરા અને કશું જ નહી. શિક્ષણના શો- રૂમ જેવી સંસ્થાઓની ફ્રી ભરીને સત્યકામ હાંફી ગયો હતો.તેની પ્રમાણિક્તાથી આવક મર્યાંદીત હતી. લાચાર પત્ની ટિફ્રીન અને ટયુશનનો આધાર લઇ સહકાર આપતી....
ડાબે પડખે સુવાના ફાયદા
- Get link
- X
- Other Apps
******************************** ડાબે પડખે સૂઈ રહેવાના કેટલા બધા ફાયદા છે..! ડાબે પડખે સૂવાથી કરોડના હાડકાં પર જોર ઓછું પડે* છે. જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.  વૈજ્ઞાનિકો એ ઘણા બધા પ્રયોગો પછી શોધી કાઢ્યું છે કે તમારા શારીરિક અને માનસિક આરોગ્ય માટે તમે રાત્રે કઈ રીતે સૂઈ જાઓ છો તે સૌ કોઈએ જાણવું ખૂબ જરૃરી છે ..તમે કેટલા કલાક સૂઈ જાઓ છો અગત્યનું નથી પણ કેવી રીતે સૂઈ જાઓ છો તે અગત્યનું છે. છેલ્લા સંશોધન પ્રમાણે જે લોકો ડાબે પડખે સૂઈ જાય છે તેઓ જમણે પડખે સૂઈ જનારા કરતાં વધારે તંદુરસ્ત બને છે આ વાતનો ઉલ્લેખ આપણાં દેશના આયુર્વેદના પુરાણા ગ્રંથ ‘ચરક સંહિતા’*માં પણ કરેલો છે.  ૧. તમારા શરીરની ‘લીમ્ફેટિક સિસ્ટમ’ વધારે સક્રિય થાય છે. જેની અસરથી શરીરમાં (ખાસ કરીને મગજમાં) એકઠા થયેલા ઝેરી પદાર્થો (ટોકસીન્સ) અને બિનઉપયોગી કચરો ‘લીમ્ફનોડ’ની મારફતે બહાર નીકળી જાય છે.  ૨. હૃદયને ફાયદો થાય છે.ગ્રેવીટિને કારણે હૃદય મારફતે જુદા જુદા અંગોને લોહી પહોંચાડનારી આર્ટરીમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને લીમ્ફનોડ મારફતે હૃદય તરફ લીમ્ફની નળી...
Work Place rules
- Get link
- X
- Other Apps
*Workplace rules for happy life:* 1. Trust no one but respect everyone. 2. What happens in office, remain in office. Never take office gossips to home and vice versa. 3. Enter office on time, leave on time. Your desktop is not helping to improve your health. 4. Never make Relationships in the work place. It will always backfire. 5. Expect nothing. If somebody helps, feel thankful. If not, you will learn to know things on your own. 6. Never rush for a position. If you get promoted, congrats. If not, it doesn't matter. You will always be remembered for your knowledge and politeness, not for your designation. 7. Never run behind office stuff. You have better things to do in life. 8. Avoid taking everything on your ego. Your salary matters. You are being paid. Use your assets to get happiness. 9. It doesn't matter how people treat you. Be humble. You are not everyone's cup of tea. 10. In the end nothing matters except family, friends, home, and Inner peace...
કેળવણીને કિનારે- અશોક પટેલ
- Get link
- X
- Other Apps
શિક્ષણમાં અસંતોષ માટે શિક્ષકો કેટલા જવાબદાર? કેળવણીના કિનારે : – ડો. અશોક પટેલ હમણાં કેટલાક સમયથી શિક્ષણ આલમ અને સમાજમાંથી સાંભળવા મળે છે કે, શિક્ષણનું સ્તર સતત નીચું જતું જાય છે. જેની ચર્ચા ચોરે ને ચૌટે સાંભળવા મળે છે. જેમાં તથ્ય પણ છે, પરંતુ આ માટે મોટા ભાગના લોકો શિક્ષકને દોષિત ગણે છે. જે ખોટું છે. શિક્ષણનું સ્તર નીચું જવા પાછળ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પાસું જવાબદાર નથી. તેના ઘણાં કારણો છે, પરંતુ દોષનો ટોપલો માત્ર શિક્ષક પર જ ઢોળવામાં આવે છે. ત્યારે બાપડો બિચારો બનાવી દેવાયેલ શિક્ષક તે સહન પણ કરે જાય છે. ચારે બાજુથી ક્યારેક શિક્ષકને ધમકાવવામાં આવે છે તો ક્યારેક તેને સલાહ પણ આપવામાં આવે છે. વર્ષભર યોજાતી તાલીમો તેનું ઉદાહરણ છે. હમણાં જ ગાંધીનગરમાં એક દિવસીય ચિંતન શિબિર શિક્ષકો માટે યોજાઈ ગઈ. શિબિર કે તાલીમ પછી સાચા અભિપ્રાય ક્યારેય મેળવ્યા નથી. શિક્ષકોને શું જોઈએ છે ? તેમને શેની જરૂર છે તે જાણવાના પ્રયત્ન સિવાય જ તાલીમો કે શિબિરો ગોઠવાય છે. માટે તેને ક્યારેય સફળતા મળી નથી અને આવું ચાલશે તો ભવિષ્યમાં પણ સફળતા નહીં મળે તેની ગેરંટી. આપણું શિક્ષણ કેટલું સરકારવાદી અને અધિકારવાદી બન...