શિક્ષક દિન વિશેષ...
1. *गुमनामी के अंधेरे में था, पहचान बना दिया* *जीवन की हर मुश्किल और उलझन को आसान बना दिया* *गुरु की कृपा ने मुझे एक अच्छा इंसान बना दिया।।* 2. 3. 4. A teacher affects eternity; he can never tell where his influence stops. Henry Adams શિક્ષક અનંત કાળ સુધી (એની) અસર છોડે છે; એ ક્યારેય કહી ના શકે કે એની અસર ક્યારે પુરી થશે. હેન્રી એડમ્સ 5. 6. ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન "જીવન પત્તાની બાજીનો ખેલ છે ન તો આ રમત આપણે શોધી છે કે ન તો પતા આપણે બનાવ્યા છે રમતના નિયમો પણ આપણે ઘડયા નથી કે પત્તા કેવા વહેંચાશે તેનો પણ આપણને અંદાજ નથી પતા વેચાય છે - ભારે કે હલકા બસ અહીં સુધી પ્રારબ્ધનું રાજ્ય છે ; પરંતુ રમત સરસ રમવી કે ખરાબ એ આપણા હાથની વાત છે .એવુંયે બને કે કુશળ રમતવીર હળવા પતાથીય સારું રમે ને જીતે, તો નીરસપણે રમનાર ભારે પતા હોવા છતા હારી જાય.આમ જોઇએ તો માનવજીવન પરવશતા ને સ્વતંત્રતા ,દૈવયોગ ને પુરુષાર્થનુ મિશ્રણ લાગે છે.
Comments
Post a Comment