( Mother )મા વિષે...
1.
પાલવના છેડાથી લુછી લુછીને એણે ઉજળો કર્યો છે મને સાવ, ‘મા' ના એ સાડલાની ઘેરી સુવાસથી મેં જીત્યા છે કેટલા પડાવ.
2.
मंजिल दूर और सफ़र बहुत है .
छोटी सी जिन्दगी की फिकर बहुत है .
मार डालती ये दुनिया कब की हमे .
लेकिन "माँ" की दुआओं में असर बहुत है .
3.
મેરે હર ગુનાઓ કો ધો દેતી હૈ, મા જબ ગુસા હોતી હૈ તો રો દેતી હૈ
4.
મરણ પામવાના
અનેક રસ્તા છે,
પણ
જન્મ પામવાનો
એક જ રસ્તો છે-
"મા ..."
🙏🏼
💧💧
-- ખ્વાબ.
5.
મા !
પ્રેમનો સ્વીકાર છે તું મા ,
રબનો અવતાર છે તું મા.
તારા ખોળામાં ઋચાઓ ફળે,
જૈન મંત્ર નવકાર છે તું મા.
સંબંધો છે સમર્પિત તુજમાં ,
સ્નેહનો ધબકાર છે તું મા .
ઉપવન જિંદગીનું લીલું રાખે,
મમતાનો પ્રસાર છે તું મા.
રંગો અને સૌરભથી ભરેલી,
સંસારની બહાર છે તું મા.
ઉછેરની સીમાથીયે આગળ ,
અસીમ વિસ્તાર છે તું મા.
નામ જ્યારે તારું હું લઈ લઉં ,
'કાન્ત' પર ઉપકાર છે તું મા.
***
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
6.
૧- મા તે મા, બીજા વગડાના વા.
૨- ગોળ વિના મોળો કંસાર,
માં વિના સુનો સંસાર.
- પ્રેમાનંદ
૩- છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય.
૪- મોઢે બોલુ મા પછી મને સાચે નાનપણ સાંભરે,
પછી આ મોટપની મજા , મને કડવી લાગે કાગડા.
- કવિશ્રી કાગબાપુ
૫- ભાઈ મરે ભવ હારીએ,
બેની મરે દશ જાય,
બાળપણમાં માવતર મરે,
એને ચારે દિશાના "વા" વાય
૬- અણધાર્યા આવી પડે,
ઘટમાં દુઃખના ઘા,
નાભિમાંથી વેણ નીકળે,
ઈ મોઢે આવે "માં"
૭- "માં" શબ્દના પર્યાય તો ઘણા છે, પરંતુ "મા"નો વિકલ્પ તો કોઈ નથી.
- હર્ષદભાઈ શાહ
૮- માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી.
૯- માપપટ્ટી લઈને લેવા બેઠો "માં" ના હેતનુ માપ,
સાગર સાવ છીછરો પડ્યો ને ટૂંકુ પડ્યું આભ.
૧૦- જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
કવિશ્રી બોટાદકર
૧૧- "મ" ને લગાડો કાનો,
ઈશ્વર લાગશે નાનો.
૧૨- સંસારની બે કરુણતા.-
- મા વિનાનું ઘર,
- ઘર વિનાની મા
૧૩- બે દીકરાના બે- બે ઘર હોવાં છતાં આજે મા બેઘર હોય છે. (અપવાદ)
૧૪- The hand that rocks the cradle rules the world.
૧૫- God could not be everywhere therefore he made mother's.
7.
મારે તો રોજ મધર ડે*
મમમ.. ના પડઘા બ્રહ્માંડમાં ગાજે
મા કહું ને બ્રહ્માંડ નાચે
વ્હાલસોયો સુર હાલરડાંમાં ગુંજે
મા કહું ને બ્રહ્માંડ નાચે
વેકેશન પડે વ્હાલું મોશાળ સાંભરે
મામા કહી દોટ મેલું મોશાળ વાટે
દુઃખમાં રહે મા પણ સુખની દૂઆ કરે
મા કહું મનડું થન થન નાચે
પુણ્ય છે અમારા નેવ્યાસી વર્ષે પણ
આજે હૂંફ અને ઓથ આપે છે મા
પાવન ચરણોમાં વસે સદા સારા તિર્થ
મધુર વચનમાં સમાય ગંગા યમુના
યોગેશ વ્યાસ(વલસાડ)
૧૦.૦૫.૨૦૨૦
8.
*ये जो माँ की महोब्बत होती हैं ना,*_
_*सब महोब्बतों की माँ होती है ।*_
પાલવના છેડાથી લુછી લુછીને એણે ઉજળો કર્યો છે મને સાવ, ‘મા' ના એ સાડલાની ઘેરી સુવાસથી મેં જીત્યા છે કેટલા પડાવ.
2.
मंजिल दूर और सफ़र बहुत है .
छोटी सी जिन्दगी की फिकर बहुत है .
मार डालती ये दुनिया कब की हमे .
लेकिन "माँ" की दुआओं में असर बहुत है .
3.
મેરે હર ગુનાઓ કો ધો દેતી હૈ, મા જબ ગુસા હોતી હૈ તો રો દેતી હૈ
4.
મરણ પામવાના
અનેક રસ્તા છે,
પણ
જન્મ પામવાનો
એક જ રસ્તો છે-
"મા ..."
🙏🏼
💧💧
-- ખ્વાબ.
5.
મા !
પ્રેમનો સ્વીકાર છે તું મા ,
રબનો અવતાર છે તું મા.
તારા ખોળામાં ઋચાઓ ફળે,
જૈન મંત્ર નવકાર છે તું મા.
સંબંધો છે સમર્પિત તુજમાં ,
સ્નેહનો ધબકાર છે તું મા .
ઉપવન જિંદગીનું લીલું રાખે,
મમતાનો પ્રસાર છે તું મા.
રંગો અને સૌરભથી ભરેલી,
સંસારની બહાર છે તું મા.
ઉછેરની સીમાથીયે આગળ ,
અસીમ વિસ્તાર છે તું મા.
નામ જ્યારે તારું હું લઈ લઉં ,
'કાન્ત' પર ઉપકાર છે તું મા.
***
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
6.
૧- મા તે મા, બીજા વગડાના વા.
૨- ગોળ વિના મોળો કંસાર,
માં વિના સુનો સંસાર.
- પ્રેમાનંદ
૩- છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય.
૪- મોઢે બોલુ મા પછી મને સાચે નાનપણ સાંભરે,
પછી આ મોટપની મજા , મને કડવી લાગે કાગડા.
- કવિશ્રી કાગબાપુ
૫- ભાઈ મરે ભવ હારીએ,
બેની મરે દશ જાય,
બાળપણમાં માવતર મરે,
એને ચારે દિશાના "વા" વાય
૬- અણધાર્યા આવી પડે,
ઘટમાં દુઃખના ઘા,
નાભિમાંથી વેણ નીકળે,
ઈ મોઢે આવે "માં"
૭- "માં" શબ્દના પર્યાય તો ઘણા છે, પરંતુ "મા"નો વિકલ્પ તો કોઈ નથી.
- હર્ષદભાઈ શાહ
૮- માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી.
૯- માપપટ્ટી લઈને લેવા બેઠો "માં" ના હેતનુ માપ,
સાગર સાવ છીછરો પડ્યો ને ટૂંકુ પડ્યું આભ.
૧૦- જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
કવિશ્રી બોટાદકર
૧૧- "મ" ને લગાડો કાનો,
ઈશ્વર લાગશે નાનો.
૧૨- સંસારની બે કરુણતા.-
- મા વિનાનું ઘર,
- ઘર વિનાની મા
૧૩- બે દીકરાના બે- બે ઘર હોવાં છતાં આજે મા બેઘર હોય છે. (અપવાદ)
૧૪- The hand that rocks the cradle rules the world.
૧૫- God could not be everywhere therefore he made mother's.
7.
મારે તો રોજ મધર ડે*
મમમ.. ના પડઘા બ્રહ્માંડમાં ગાજે
મા કહું ને બ્રહ્માંડ નાચે
વ્હાલસોયો સુર હાલરડાંમાં ગુંજે
મા કહું ને બ્રહ્માંડ નાચે
વેકેશન પડે વ્હાલું મોશાળ સાંભરે
મામા કહી દોટ મેલું મોશાળ વાટે
દુઃખમાં રહે મા પણ સુખની દૂઆ કરે
મા કહું મનડું થન થન નાચે
પુણ્ય છે અમારા નેવ્યાસી વર્ષે પણ
આજે હૂંફ અને ઓથ આપે છે મા
પાવન ચરણોમાં વસે સદા સારા તિર્થ
મધુર વચનમાં સમાય ગંગા યમુના
યોગેશ વ્યાસ(વલસાડ)
૧૦.૦૫.૨૦૨૦
8.
*ये जो माँ की महोब्बत होती हैं ना,*_
_*सब महोब्बतों की माँ होती है ।*_
9.
*मां बदल रही है...*
*मां अब दिखती नहीं मैली साडी मे...*
*काम करती दिनभर नजर आती है ट्रेंडी जींस मे...*
*पर अपने लिये भी समय निकाल रही है...*
*मां बदल रही है...*
*चुल्हे के धुंअे से अब आंखें नही होती लाल...*
*स्मार्ट किचन मे अब नयी रेसीपी बनती बेमिसाल...*
*जब मन नही होता स्वीगी से पार्सल मंगवा रही है...*
*सच मां बदल रही है...*
*पापा के सामने हरबात पर हाथ नहीं फैलाती है...*
*ना ही सास और पति की मार खाती है...*
*कंधे से कंधा मिलाकर सारा भार उठा रही है...*
*सच मां बदल रही है...*
*पुराने दिनों का राग नही सुनाती...*
*सास,ननंद,जवाई का नखरा नही लेती...*
*नही कहती औरत तेरी यही कहानी...*
*बेटे को पराठे और बेटी को कराटे सिखा रही है...*
*सच मां अब बदल रही है...*
*मां अब हंसती है,नाचती है,मनमर्जी से जीती है...*
*समय के साथ बदलती है...*
*जैसा चाहे रहती है...*
*पर...*
*बच्चे का रोना सुनते ही थम जाते हैं कदम...*
*तब लगता है...*
*क्या सचमुच मां बदल रही है...??*
*उत्तर ~*
*मां पुरी बदल रही है...*
*पर उसकी ममता,उसका प्यार नहीं बदला...*
*और*
*आज के इस युग में...*
*इस बदली हुयी मां की ही जरूरत है...*
*जो समय के साथ,समाज के साथ,बच्चों के साथ,* *जनरेशन के साथ बदले...*
*क्योंकी बदलाव प्रगती की निशानी है...*
*For all the loving Mothers...!!!*
👍🌷🌹🍀💐🌺
10.
Comments
Post a Comment