ઘી નુકશાનકારક નથી...

*ઘી ખાવાથી ચરબી વધે જેવી ખોટી વાતો થી તમને મૂર્ખ બનાવવામાં આવે છે, જાણો હકીકત શું છે.*

  દરેક ઘરમાં એક અવાજ જરૂર આવે છે કે “મારા માટે વગર ઘી ની રોટલી બનાવજે”, તમારા ઘરમાંથી પણ આવતી હશે, પરંતુ ઘીને ના પાડવી સીધું સ્વાસ્થ્યને ના પાડવી છે. પહેલાના લોકો દરરોજ ખાવામાં ઘી નો ઉપયોગ કરતા હતા. ઘીનું એટલે દેશી ગાયનું શુદ્ધ ઘી. ઘીને સારું માનવામાં આવે છે, અને કોલેસ્ટ્રોલ અને હાર્ટ અટેક જેવી બીમારીઓ ક્યારેય સાંભળવા મળતી નથી.

પરંતુ તો પણ શરુ થઇ ઘી ની ખોટી પબ્લિસિટી, મોટી મોટી વિદેશી કંપનીઓ ડોક્ટર્સની સાથે મળીને પોતાના બેકાર અને યુઝલેસ પ્રોડક્ટ્સ ને સેલ સેલ કરવા માટે લોકોમાં ઘી પ્રતિ નેગેટિવ પબ્લિસિટી શરુ કરી. અને આ કહેવામાં આવે છે કે “ઘી થી મોટાપો” આવે છે, “કોલેસ્ટ્રોલ વધે” છે. અને “હાર્ટ અટેક” આવવાની સંભાવના વધે છે. જયારે ખરેખરમાં ખોટું છે. જયારે રીફાઇન્ડ અને બીજા વનસ્પતિ તેલ અને ઘી આ બધા રોગોનું કારણ છે. જયારે લોકો બીમાર થશે તો જ ડોક્ટરનો ધંધો થશે. આ વિચારની સાથે આ વિદેશી લૂંટેરી કંપનીઓ સાથે ડોક્ટર પણ મળી જાય છે. હવે આ માર્કેટમાં કેટલીક સ્વદેશી કંપનીઓ પણ આવી ગઈ છે. અને વારંવાર લોકોના મગજમાં આ વાત ઘુસાડી નાખી છે કે ઘી ખાવું ખુબ નુકશાનકારક હોય છે, ઘી ન ખાવાથી પ્રાઉડ ફીલ કરવા લાગ્યા કે તે સ્વસ્થ્ય રહે છે કારણ કે જયારે તમને એક ને એક વાત ટીવી પર દેખાડવામાં આવે છે તો તમે પણ અસત્યને પણ સત્ય માનવ લાગો છો.



ઘી ખાવું નુકશાનકારક નથી પણ ખુબ ફાયદાકારક છે. ઘી હજારો ગુણોથી ભરપૂર છે, ખાસ કરીને ગાયનું ઘી તો પોતામાં અમૃત છે. ઘી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ને વધારે નહિ પણ ઓછું કરે છે. ઘી મોટાપો વધારતો નથી પણ શરીરના ખરાબ ફેટને ઓછું કરે છે. ઘી એન્ટીવાયરલ છે અને શરીરમાં થવા વાળી કોઈપણ ઇન્ફેક્શનને આવાથી રોકે છે. ઘીનું નિયમિત સેવન બ્રેન ટોનિકનું કામ કરે છે. ખાસ કરીને વધતા બાળકોની ફિજિકલ અને મેન્ટલી ગ્રોથ માટે આ ખુબ જરૂરી છે.

આજે ઉઠતા અને બેઠતા તમને શરીરની હાડકાથી ચર મર આવજ આવે છે આનું કારણ તમારા હાડકાઓમાં લુબ્રીકેટની કમી છે, જો તમે ઘીનું નિયમિત સેવન કરો છો. તો આ તમારા મસલ્સને મજબૂત કરે છે અને તમારા હાડકાને નૃશ કરે છે.

ઘી આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે છે. અને બીમારીઓથી લડવામાં મદદ કરે છે. ઘી આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સારું કરે છે જે આજકાલ સૌથી મોટી પ્રોબ્લેમ છે. આજે દરેક બીજો વ્યક્તિને કબજિયાત નો દર્દી છે. દિવસમાં ઘણીવાર શોચાલય જવું પડે છે.



હવે આપણા વાત કરીએ ઘીને કેટલું અને કેવી રીતે ખાવું

એક નોર્મલ માણસ માટે 4 ચમચી ઘી બરોબર છે. ઘી ને તમે તેલ તરીકે પણ કે ડાયરેક બંને રીતે ખાઈ શકો છો. ચાહો તો તમે આનાથી જમવાનું બનાવી લો કે પછી ખાવાના ઉપર નાખીને ખાઈ શકો છો. બંને રીતે ઘી ફાયદાકારક છે.

સૌથી જરૂરી વાત તમે સૌથી ગ્લોઈંગ, શાઈનિંગ અને યંગ દેખાવા માંગો છો તો ઘી જરૂર ખાઓ કારણ કે ઘી એન્ટીઓક્સીડેન્ટ જે તમારી સ્કિનને હંમેશા ચમકદાર અને સોફ્ટ રાખે છે. તમારા પરિજનો અને આસપાસન બધા લોકોની સ્વસ્થ્ય માટે આ જાણકારી તેમની સાથે શેયર કરો. અને જ લોકો વગર ઘી રોટલી ખાય છે તેને આ પોસ્ટ જરૂર મોકલો.

*🙏સૌજન્ય 🙏*

*વેદઆયુર્વેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા પંચગવ્ય  રિસર્ચ સેન્ટર સાવરકુંડલા અમરેલીજિલ્લો ગુજરાત રાજ્ય*

*ગવ્યશ્રી વૈદ્ય બલભદ્ર મહેતા*

*🤳9427888387🤳*

https://vedayurvedik.com

સંકલન અને પ્રચાર = જયંતી આઈ.પરમાર

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...