નવાં મુખ્ય મંત્રી બન્યા બાદ...
*નવા અંગુઠા છાપ મિનિસ્ટર્સ ને અભિનંદન*💐
નવા મંત્રીમંડળમાં,
1 મંત્રી ધોરણ-4 પાસ
3 મંત્રી ધોરણ-8 પાસ
5 મંત્રી ધોરણ-10 પાસ
3 મંત્રી ધોરણ-12 પાસ
- એક સામાન્ય પટાવાળા ની નોકરી માટે 12 પાસ અને પરીક્ષા આપવાની એમાં સારા માકૅસ સાથે પાસ થાવ ત્યારે પછી નોકરી મળે છે .
-તલાટી ની નોકરી કરવા માટે પરીક્ષા પાસ કરવાની .
જુનિયર ક્લાર્ક ની જોબ કરવા માટે graduate માગે છે અને નોકરી ની કોઇ ગેરંટી નહીં . પરીક્ષા પાસ કરો ત્યારે જોબ મળે.
સિનિયર ક્લાર્ક ની જોબ કરવા માટે graduate માગે છે અને નોકરીની કોઇ ગેરંટી નહીં. પરીક્ષા પાસ કરો ત્યારે જોબ મળે અને પરીક્ષા graduate , post graduate કરો પછી આપવા મળે છે .
જુનીયર ક્લાર્ક બનવા માટે પરીક્ષા
બિનસચિવાલય ના ક્લાર્ક બનવા માટે પરીક્ષા
શિક્ષક બનવા માટે પરીક્ષા
કોન્ટેબલ બનવા માટે પરીક્ષા
Psi બનવા પરીક્ષા
Pi બનવા પરીક્ષા
Asi બનવા પરીક્ષા
કલેક્ટર બનવા પરીક્ષા
મામલતદાર બનવા પરીક્ષા
Sp બનવા પરીક્ષા
Dysp બનવા પરીક્ષા
ips officer બનવા પરીક્ષા
ias officer બનવા પરીક્ષા
આવી તો ઘણી એવી પોસ્ટ છે જે graduate , post graduate પર પરીક્ષા લેવાય છે પછી નોકરી મળે છે .
પણ ખબર નહીં આખા ગુજરાત નો વહિવટ કરનાર ધારાસભ્ય બનનાર ને પરીક્ષા કેમ નથી આવતી ?
*અંગુઠા છાપ ધારાસભ્ય બની શકે છે પણ graduate કરેલા વિધાથીઁ ને સરકારી નોકરી કરવા માટે પરીક્ષા કેમ લેવામાં આવે છે*?
Class- 1 , class -2 class -3. ના કમૅચારી ને અંગુઠા છાપ ધારાસભ્ય અને મિનિસ્ટને સાહેબ કહેવું પડે છે જે સાચા અર્થ માં યોગ્ય નથી.
મને કોઈપણ પક્ષ સાથે મતલબ નથી ભાજપ, કોગ્નેસ, આમ આદમી પાટીં આ બધા પક્ષ ની વાત છે . સરકાર નો વિરોધ નથી કરતા પણ જે સાચું છે એને સ્વિકારવુ પડે .
સરકાર કે વિરોધ પક્ષ માં પણ MLA ના ઉમેદવાર graduate , post graduate હોવા જોઈએ .
કોઇ પણ પક્ષ હોય અંગુઠા છાપ ધારાસભ્ય ને ટીકીટ આપે તો એનો ખુલ્લો વિરોધ કરો .અને સારા શિક્ષિત ઉમેદવાર ને સમથૅન આપો .
આરોગ્ય મંત્રી - ડોક્ટર હોવા જોઈએ
નાણામંત્રી - ચાટૅર એકાન્ટર કે અન્ય સારા હોદ્દા પર વહિવટ કરનાર હોવા જોઈએ
ગૃહમંત્રી - પોલીસ ખાતામાં સારો અનુભવી હોવા જોઈએ
આવીજ રીતે જે મિનિસ્ટર ના બધા ખાતા માં ખાતા ને લગતા વિષય માં અનુભવ ધરાવતા હોય તેવા ધારાસભ્ય ને મિનિસ્ટર પદ આપવું જોઈએ એટલે સરકાર નો વહિવટ સારી રીતે કરી શકે.
●●●
સરકારે "નો રીપીટ" થિયરી અજમાવી
હવે...
આપણે જનતા...
*આ થિયરી ક્યારે અજમાવીશું ?*
😂😂😝😝😜😜
●●●
કોઇ આયા થા ગંગા કા લાલ બનકર
રહ ગયા અંબાણી ઓર અડાણી કા દલાલ બનકર
કપડો સે જ્યાદા બીક ગઇ કફન તો ભી
અંધભકતો કહેતે હે મજબુત હાથો મેં વતન
હે કબીરા તેરે જગત મેં દેખી ઉલ્ટી રીત
અનપઢ, ઢોંગી રાજ કરે
શિક્ષિત માંગે ભીખ
ઇશ્વર ચંડેરા
●●●
👉 👍 આ સત્ય
જયા જયા આપ નુ બળ
દેખાતુ હતુ એ જીલ્લાના મત્રી બનાવાયા અને જે સમાજના લોકો આપમા જોડાતા હતા એ સમાજના ને મત્રી બનાવ્યા બાકી કાઈ નવીન નથી
બાકી આ મંત્રી બન્યા એ બધા તો હતા જ તે ધારા સભ્યમા પણ તાલુકા નુ કે ગ્રામ્ય નુ કામ કરૂ નથી
આતો જ્ઞાતિવાદ ની રાજનિતિમા મેળ આવી ગયો પણ ભાઈ બળદ તો એજ છે પણ વાવણી કરાવી છે એટલે સિગડે તેલ લગાડુ છે
●●●
*ગુજરાત ના ચાર દિવસ ના રાજકારણ માં શીખવા જેવી વાત.*
જો તમારી વસ્તી ઓછી છે પણ સમાજ શિક્ષિત છે તો તમે મંત્રી બની શકો છો - વાણીયા
જો તમારી વસ્તી વધારે (મત) છે પણ શિક્ષણ નથી તો તમારી રાજકારણ નામ પૂરતી જ નોંધ લેવાય. - ઠાકોર
જો તમારી વસ્તી વધારે (મત) છે ને શિક્ષણ અને સંગઠન છે તો તમે ધાર્યું કરવી શકો છો - પટેલ
બાકીના સમાજ ને ખુશ રાખવા રાજકીય પક્ષો માત્ર બે- ચાર કોર્પોરેટર કે સેલ ના પ્રમુખો બનાવી લોલીપોપ આપી સમજાવી જાય છે.
*શિક્ષિત બનો, સંગઠિત બનો.*
જય દ્વારકાધીશ.
●●●
પટેલ સમાજ :- અમારો CM હોવો જોઈએ
ઠાકોર સમાજ :-અમારો મંત્રી હોવો જોઈએ
કોળી સમાજ :-અમારો મંત્રી હોવો જોઈએ
દલિત -આદિવાસી :- હુકમ કરો તો પીર જાત્રા એ જાય મારો હેલો સાંભળો, હો હો હો જી, હોજી રે મારો હેલો સાભળો 😃😃😃😃
●●●
આ લોકો ઓછું ભણ્યા એટલે સમાજ સેવા કરે છે આપણે વધારે ભણ્યા એટલે નોકરી કરીએ છે.....😉😉
●●●
: પટેલ સમાજ :- અમારો CM હોવો જોઈએ
ઠાકોર સમાજ :-અમારો મંત્રી હોવો જોઈએ
કોળી સમાજ :-અમારો CM હોવો જોઈએ
દલિત -આદિવાસી :- બા પા મોરિયા રે બાપા મોરિયા રે 😃😃😃😃
: પટેલ સમાજ :- અમારો CM હોવો જોઈએ
ઠાકોર સમાજ :-અમારો મંત્રી હોવો જોઈએ
કોળી સમાજ :-અમારો મંત્રી હોવો જોઈએ
દલિત -આદિવાસી :- હુકમ કરો તો પીર જાત્રા એ...... 😄😄😄😄😄
પટેલ સમાજ :- અમારો CM હોવો જોઈએ
ઠાકોર સમાજ :-અમારો મંત્રી હોવો જોઈએ
કોળી સમાજ :-અમારો CM હોવો જોઈએ
દલિત -આદિવાસી :- જેને બનાવો એને આ વખતે હુકમ થાય એટલે ચોટીલા હાલીને જવું છે 😃😃😃😃
●●●
Comments
Post a Comment