મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીનું રાજીનામું...ઉર્ફે રૂપાનું નારાજગીનામું...

●●●

●●●

●●●

●●●

●●●

●●●

●●●

●●●

●●●

●●●
*દુઃખદ ઘટના* 😭😭😭

*હિંદી ભાષા થી આપણો મનોરંજન કરતા રૂપાણી સાહેબ હવે મુખ્યમંત્રી ના પોશાક માં જોવા નહિ મળે.*

😀😀😀😀😀😀😀

●●●

●●●
ગુજરાત માં પડેલી મુખ્યમંત્રી ની જગ્યા 11 માસ ના કરાર આધારિત ભરવાની છે તો ઈચ્છુક ઉમેદવારો એ ફોર્મ ભરી દેવું😄😜

●●●

●●●

●●●

●●●

●●●
અશક્ય ને શક્ય બનાવે તે ભાજપની સરકારમાં બની રહ્યું છે,  સાથ કોઈનો નહિ પણ વિકાસ મળતીયાઓ નો....

●●●
મુખ્યમંત્રીના નામને લઈ ચર્ચાઓ શરુ

મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, નીતિન પટેલ, આર સી ફળદું, પરષોત્તમ રુપાલાના નામની અટકળો...

●●●
*રૂપાણીનું રાજીનામું.....* એ સમાચાર જુના થઈ ગયા... એક સવાલ એ થવો જોઈએ કે પૂર્ણ બહુમતી હોવા છતાં રાજીનામું કેમ આપવું પડ્યું ?

  રૂપાણીનું રાજીનામું એ ગુજરાતની જનતાને ડફોળ બનાવવાની એક પદ્ધતિનો ભાગ છે. જ્યારે જ્યારે ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે  ત્યારે ત્યારે એમને મુખ્યમંત્રી બદલ્યા છે. કેમ કે નવા મુખ્યમંત્રીના ચેહરાના કારણે ભાજપની ભૂતકાળની નિષ્ફળતા ભાજપ એના આઇટી સેલના પ્રચારથી લોકોને ભૂલવાડી દે છે અને ગુજરાતની ભોળી જનતા એમની વાતોમાં આવીને ફરીથી ફસાઈ જાય છે...

  પણ આ વખતે એવું થવા દેવું નથી... કોરોનામાં સરકારની નિષ્ફળતા કદાપિ માફ થાય એમ નથી. ગુજરાતમાં એવા કોક જ લોકો હશે જેમને કોરોનાકાળમાં એમનાં સ્વજનને નહીં ખોયા હોય.

  ભાજપની ખોટી નીતિઓ અને ગેરવહિવટથી પ્રજા ત્રસ્ત છે જ... પણ એનો બદલો લેવાનો સમય 2022ની ચૂંટણી છે.. મુખ્યમંત્રી ઓ.બી.સી. બને કે પાટીદાર એ માથાકૂટ માં તમે બધા ન પડતા... કેમ એ એમણે તો ફક્ત મુખ્યમંત્રી બદલ્યો છે... *આપણે તો સરકાર બદલવાની છે..*

●●●

હજુ મેં શનિવારે જ છોકરાઓને ભણાવ્યું હતું કે ગુજરાત ના મુખ્યમંત્રી *વિજય રૂપાણી* છે .
હવે મારે સોમવારે શુ કેવાનું ?
    ☺️મુંઝાયેલો માસ્તર😃

●●●
ગતકડાં....
    (1) પ્લાસ્ટિક સર્જને ફોન ઉપર કહ્યું...
"નીતિનભાઈ હવે વધારે રાહ જોવાની જરુર નથી... નવું નાક અમે તૈયાર જ રાખ્યુ છે.. કાલે આવી જાવ, તો નવું નાક નાંખી દઈએ.. તમે તો અમારા કાયમી ઘરાક.. હવે નવા નાકે દિવાળી કરજો.. શુ કહો છો?"
(2)સાલુ મને તો એમ કે.. કેવળ અમદાવાદના મેયર જ સ્વમાન વગરના હશે.. પણ આપણા નીતિનભાઈ પણ ઓછા નથી..
(3)ભાજપના જીમમા ખાલી વજન વધારી શકાય છે.. કદ એમનું એમ જ રહે છે.. સોરી નીતિનભાઈ..
(4)જેવા નવા મુખ્યમંત્રી વિશેના સમાચાર સાંભળ્યા કે તૂર્ત જ ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા કાબેલ, અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષા અસ્ખલિત બોલી શકનાર ડો. કીરીટ સોલંકી ખડખડાટ હસી પડ્યા હશે. .. ખાસ તો બિચારા નીતિનભાઈ ઉપર.. 
    એક પટેલને અન્યાય કરી બીજા પટેલને રાજી કરવો અદ્ભુત...
(5)છેલ્લે મરણિયા થઈને નીતિનભાઈએ હિન્દુ મુસ્લિમની હતૂતૂતૂ પણ રમી લીધી..
તોય બેડલક ખરાબ જ રહ્યું..
(6)લાફો ખાઈને પણ ગાલ કેવી રીતે લાલ રાખવો તે નીતિનભાઈ પાસેથી શીખવા જેવું છે..
(7)બે અક્ષરનો નવો જોક...
   ગોરધનભાઈ ઝડફિયા

●●●
ઉપર સ્વર્ગ માં ઇન્દ્ર

ભારત માં નરેન્દ્ર

ગુજરાત માં ભૂપેન્દ્ર

રૂપાણીના સોને જયજિનેન્દ્ર

🙏🏻🙏🏻🙏🏻
😂😂

●●●
*બાઘા* નૅ બૅસાડો કૅ *મગન* નૅ બેસાડો

😂

દુકાન ના‌ માલીક *જૅઠાલાલ* જ‌ રહશૅ.
🤪🤪🤪🤪🤪

●●●

●●●

●●●

●●●

●●●

●●●

●●●

●●●

રઘો: શું લાગે, આ ભાજપ માં મુખ્યમંત્રી પદ પર બીજો કોઈ ઉમેદવાર આવશે તો વિકાસ થશે અને પ્રજા સ્વીકારશે..??

ગગો: " જાંગિયો બદલવાથી ઝાડા બંધ ના થાય🤣🤣"

રઘો: 🤔🤣🤣

●●●

●●●

●●●

“मशहूर हुए वो जो कभी क़ाबिल ना थे और तो और….
कमबख़्त मंजिल भी उन्हें मिली जो दौड़ में कभी शामिल ना थे..
*ली. नीतिन काका*
😀😀😜😜

●●●

●●●

●●●
*રૂપાણીનું રાજીનામું.....* એ સમાચાર જુના થઈ ગયા... એક સવાલ એ થવો જોઈએ કે પૂર્ણ બહુમતી હોવા છતાં રાજીનામું કેમ આપવું પડ્યું ?

  રૂપાણીનું રાજીનામું એ ગુજરાતની જનતાને ડફોળ બનાવવાની એક પદ્ધતિનો ભાગ છે. જ્યારે જ્યારે ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે  ત્યારે ત્યારે એમને મુખ્યમંત્રી બદલ્યા છે. કેમ કે નવા મુખ્યમંત્રીના ચેહરાના કારણે ભાજપની ભૂતકાળની નિષ્ફળતા ભાજપ એના આઇટી સેલના પ્રચારથી લોકોને ભૂલવાડી દે છે અને ગુજરાતની ભોળી જનતા એમની વાતોમાં આવીને ફરીથી ફસાઈ જાય છે...

  પણ આ વખતે એવું થવા દેવું નથી... કોરોનામાં સરકારની નિષ્ફળતા કદાપિ માફ થાય એમ નથી. ગુજરાતમાં એવા કોક જ લોકો હશે જેમને કોરોનાકાળમાં એમનાં સ્વજનને નહીં ખોયા હોય.

  ભાજપની ખોટી નીતિઓ અને ગેરવહિવટથી પ્રજા ત્રસ્ત છે જ... પણ એનો બદલો લેવાનો સમય 2022ની ચૂંટણી છે.. મુખ્યમંત્રી ઓ.બી.સી. બને કે પાટીદાર એ માથાકૂટ માં તમે બધા ન પડતા... કેમ એ એમણે તો ફક્ત મુખ્યમંત્રી બદલ્યો છે... *આપણે તો સરકાર બદલવાની છે..*

     સરકાર ની નિષ્ફ્ળતા છુપાવવા આવનાર નવા કેવા મુખ્યમંત્રી હશે એ પણ મહત્વનું ભાગ ભજવશે સરકાર જયારે જયારે નિષ્ફ્ળતા તરફ જાય છે ત્યારે પ્રજા નું ધ્યાન બીજી તરફ દોરીને એવુ બતાવેછે કે અમારી સરકાર માં કોઈને સત્તાની લાલચ નથી પણ આ બધા ખેલ આવનારા દિવસોમાં સત્તા ના છે બાકી કઈ નવું નથી

     બસ છેલ્લે મારે એટલુંજ કહેવુંછે કે આ બધા તાયફા પાછળ પ્રજા ને છેતરવા શિવાય કોઈ ઈરાદો નથી મોંઘવારી ભ્રસ્ટાચાર સરકારી અમલદારો ની દાદાગીરી અને કઠપૂતળી બનેલા ધારાસભ્યો ફક્ત સિક્કા નું કામ કરેછે તે છુપાવવાનો આશય છે  🌹🌹🌹

🌹રશ્મિકાન્ત કંસારા
🌹ભ્ર્સતાચાર કોરોકો ન્યૂઝ
🌹સિનિયર પત્રકાર
🌹ભરૂચ
🌹9824135170
🌹🌹🌹🌹🌹🌹🌹

●●●
*મુખ્યમંત્રી* બનવા માટે મિનિમમ *ઉંચાઇ* કેટલા ફૂટ હોવી જોઈએ... ?? 

આ તો.....

*નિતીનભાઇ* વારંવાર રહી જાય છે એટલે પૂછયુ....

🙊😆😂😝🤣🙉

●●●

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...