( ડો. પુરનેન્દુ મેહતા એ મોકલેલ માહિતી ) ( કોલેસ્ટ્રોલ ) તબીબી વિજ્ઞાનની નવી શોધ- 'કોલેસ્ટરોલ' હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હાર્ટ એટેકનું ખરું કારણ 'કોલેસ્ટરોલ' નથી... પણ, ધમનીનો 'સોજો' છે !! જે તબીબો હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે... તેઓ દર્દીનું 'અહિત' કરી રહ્યા છે. આપણી છાતીમાં જરાક દુ:ખાવો થાય કે - તરત જ આપણે ફેમિલી ડોક્ટર પાસે દોડી જઇએ છીએ ! ફેમિલી ડોક્ટર આપણને કાર્ડિયોગ્રામ કઢાવવાની સલાહ આપે છે... કાર્ડિયોગ્રામના આડાઅવળા લીટાઓનો અભ્યાસ કરીને... હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર - આપણને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે છે. એન્જિયોગ્રાફીમાં - બ્લોકેજ દેખાય કે તરત જ આપણને સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે. આપણા હૃદયની બીમારીમાંથી તબીબો અબજો રૂપિયાની કમાણી કરે છે... પણ, તેઓ આપણને જીવતા રાખવાની ગેરન્ટી આપી શકતા નથી ! પોતાની જિંદગીમાં - આશરે ૫,૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કરી ચૂકેલા અમેરિકાના હૃદયરોગના નિષ્ણાતે તાજેતરમાં એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે... "તબીબો હૃદયરોગની સ...
Posts
Showing posts from April, 2018
- Get link
- X
- Other Apps
અંગદનો પગ - હરેશ ધોળકિયા વિષે. શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા(?) આપતા ગંદા અને ખંધા શિક્ષકોની કથા : અંગદનો પગ વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય..પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે. પણ વિશ્વનો કબજો હંમેશા ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશા પ્રતિભાશાળીઓને બાહ્ય રીતે હેરાન કરી શકે છે પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના ‘અંગદ’ના પગ જેવા છે અચળ અને સ્થિર.તેને સામાન્યો કદી ખેસવી ન શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા લઈને શ્રી હરેશ ધોળકિયાની નવલકથા રચાઈ છે. લેખકે દાયકાઓ સુધી શિક્ષક તરીકે સફળ કામગીરી બજાવી છે. અનેક ચિંતનલક્ષી પુસ્તકો લખ્યાં છે. અનુવાદ કરીને ગુજરાતને ચરણે ધર્યા છે. ‘અંગદનો પગ’ શુભ અને અશુભ, રચનાત્મક અને ખંડનાત્મક, કર્મશીલ અને કામચોર એવા બે પ્રકારના શિક્ષકો વચ્ચેની સંઘર્ષ કથા છે. લેખકે પ્રસ્તાવનામાં જ નોંધ્યું છે-“પચીસ વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. સેકન્ડ રેટરોને ભરપૂર માણ્યા છે. અનેક ઘટનાઓ અને દ્રશ્યો આંખ સામે તરતાં હતાં. ધીમે ધીમે તેને સંકલિત કરવા માંડ્યા અને નવલકથા લખવી શરૂ કરી....
- Get link
- X
- Other Apps
What Indian advertisements have taught me.??? 1. Kareena has dandruff problem, Katrina has dry hair problem, Shilpa has hairfall problem 2. If you have a beautiful wife, make sure your neighbour doesn't use a deodorant in your absence. 3. Your complexion is more important than your qualifications. 4. If there is no salt in your kitchen you can use Toothpaste. 5. Every second oral care brand is No. 1 and recommended by every dentist in India!!! 6. If your daughter is not Ready to Get married, take her to a jewelry/textile shop. 7. Only reason why men use deodorant is to get girls. 8. Most Colas cure all kinds of phobias. You will be close to a superman, if you drink these regularly!! 9. All superstars are so poor that they prefer to risk life for a cool drink than to purchase it for Rs.15! 10. The special effects in shampoo ads are greater than special effects in Avatar. 11. Fruit content in shampoo and soap is more than fruit content in 99% of juices. 12. ...
- Get link
- X
- Other Apps
By D Mart *Radhakishan Damani*, the promoter of *DMart*, has created a facility at *Gopal Mansion* near *Metro Cinema Queens Road Mumbai* containing 53 rooms for stay of family of patients undergoing treatment in Mumbai. It was inaugurated yesterday. It's very nicely done. May refer for any such genuine need for well wishers. Address: Gopal Mansion 50, Queen Road (Cinema Lane) Near Metro Cinema Mumbai 400 020 Contact Details: Whattsup App. Mobile 91 88799 86893 e.mail: fd@gopalmansion.com gm@gopalmansion.com Tel No: 022 22055001/02 www.gopalmansion.com Rates are Very Reasonable Breakfast 30 Lunch Thaali 75 Dinner Thaali 75 Rooms at 800 Kitchen and Dining Very Spacious. Please share widely. Hi All.. If you have relatives in Mumbai then pl. share this information to all. *We provide TIFFIN to patients & relatives without any charges.* Area - South Mumbai Hospitals:- Jaslok, Saifee, Bombay, Nair, J.J, all near to Mumbai Cent...
- Get link
- X
- Other Apps
What is Success? At the age of 1 years ...* *Success is.* That you can walk without support *At the age of 4 years ...* *Success is.* That you do not urinate in your pants, *At the age of 8 years ...* *Success is..* To know the way back home. *At the age of 12 years,* *success is..* To have friends. *At the age of 18 years,* *success is.* To get a driver's license. *At the age of 23 years,* *success is.* To graduate from a university. *At the age of 25 years,* *success is.* To get an earning. *At the age of 30 years,* *success is.* To be a family Man. *At the age of 35 years,* *success is.* To make money. *At the age of 45 years,* *success is.* To maintain the appearance of a young man. *At the age of 50 years,* *success is.* To provide good education for your children. *At the age of 55 years,* *success is.* To still be able to perform your duties well. *At the age of 60 years,* *success.* To still be able to keep driving license. *At the ...
- Get link
- X
- Other Apps
( કર્મ નો 'સાચો' સિધ્ધાંત )- 🏵 મહાભારત નું યુદ્ધ પુરું થયું અને, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં... પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું - "હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ? " પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં... અને, ફક્ત સ્મિત આપ્યું ! પણ, રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને, ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં... ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં : " હે પ્રિયા, એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી... પણ, એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું 'પાપ' કર્યું હતું કે - જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!" રુક્મિણી : "કયું પાપ નાથ ?" શ્રીકૃષ્ણ : હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે - જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ... એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે 'સક્ષમ' હતાં... પણ, એમણે...
- Get link
- X
- Other Apps
*We both left home at 18 !!!* You cleared *JEE...* I cleared *UPSC* for NDA. You got *IIT...* I got *NDA.* You persuaded your *Degree...* I had the *Toughest Training.* Your day started at *7 and ended at 5...* Mine started at *4 till 21 and some nights also included.* You had your *Convocation Ceremony...* I had my *POP.* Best company took you and *Best package was awarded...* I was ordered to *join my paltan with 2 stars piped on my shoulders.* You got a *job...* I got a *way of life.* Every eve you got to *see your family...* I just wished *I got to see my parents soon.* You celebrated *festivals with lights and music...* I celebrated with *my comrade in bunkers.* We both married... Your wife got to *see you everyday...* My wife just wished *I was Alive.* You were sent to *Business Trips...* I was sent on *Line of Control.* We both returned... Both wives couldn't control their tears... You *wiped* her but, *I couldn'...
- Get link
- X
- Other Apps
Who said car names don't have meaning...??? *FIAT*: Failure in Italian Automotive Technology. *FORD*: For Only Rough Drivers. *HYUNDAI*: Hope You Understand Nothing's Drivable And Inexpensive.... *VOLVO*: Very Odd Looking Vehicular Object. *PORSCHE*: Proof Of Rich Spoiled Children Having Everything. *OPEL*: Old People Enjoying Life *TOYOTA*: The One You Only Trust, Always. *HONDA*: Hanged Over, Now Driving Away. *BMW*: Big Money Waste *AUDI* : An unwanted debt invitation *Mercedes*: Maximum enthusiasm , recurring cost, ego developed, eagerness to sell And d best.. *MARUTI*:. . . . Made According to Roads & Users Typically Indian. 😄
- Get link
- X
- Other Apps
લતા હિરાણી એ લખેલી એ સરસ મજાની કૃતિ છે.તેણે લખ્યું છે, 🌸 હું મૃત્યુ પામીશ અને તું ફુલો મોકલીશ જે હું જોઈ નહિ શકું ➖તો તું હમણાં જ ફુલો મોકલને ! 🌸હું મૃત્યુ પામીશ અને તારા આંસું વહેશે જેની મને ખબર નહિ પડે ➖તો તું અત્યારેજ થોડું રડ ને ! 🌸હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ જે હું સાંભળી નહિ શકું ➖તું એ શબ્દો હમણાં જ બોલને ! 🌸હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ જે હું જાણી નહિ શકું ➖તો તું મને હમણાં જ માફ કરી દે ને ! 🌸હું મૃત્યુ પામીશ અને તું મને યાદ કરીશ જે હું અનુભવી નહિ શકું ➖તો તું મને અત્યારે જ યાદ કર ને ! 🌸હું મૃત્યુ પામીશ અને તને થશે મેં એની શાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો ? ➖તો તું અત્યારે જ એવું કર ને !! 🌺એટલે જ કહેવાનું મન થાય છે કે દરેક કામમાં રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણીવખત બહુ મોડું થઇ જાય છે!
- Get link
- X
- Other Apps
WARM WATER BENEFITS A group of Japanese Doctors confirmed that *warm water* is 100% effective in resolving some health problems such as:- 1. Migraine 2. High blood pressure 3. Low blood pressure 4. Pain of joints 5. Sudden increase and decrease of heartbeat 6. Epilepsy 7. Increasing level of cholesterol 8. Cough 9. Bodily discomfort 10. Golu pain 11. Asthma 12. Hooping cough 13. Blockage of veins 14. Disease related to Uterus & Urine 15. Stomach problems 16. Poor appetite 17. Also all diseases related to the eyes, ear & throat. 18. Headache *HOW TO USE WARM WATER* Get up early in the morning and drink approximately *2 glasses of warm water when the stomach is empty*. You may not be able to make 2 glasses at the beginning but slowly you will. *NOTE:* *DO NOT* eat anything 45mins after taking the water. The warm water therapy will resolve the health problems within reasonable period such as:- ✔ Diabetes in 30 days ✔ Blood pressure in 30 day...
- Get link
- X
- Other Apps
♡"એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તેમ નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો. થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો. સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ: ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે? પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું. મારી *માં* મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન...
- Get link
- X
- Other Apps
*"Our Journey Together is so Short"* A beautiful message for all of us.... Take a minute please A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags. The person sitting on the other side of the young lady got upset, asked her why she did not speak up and say something. The young lady responded with a smile: "It is not necessary to be rude or argue over something so insignificant, the journey together is so short. I get off at the next stop." This response deserves to be written in golden letters: *"It is not necessary to argue over something so insignificant, our journey together is so short"* If each one of us realized that our time here is so short; that to darken it with quarrels, futile arguments, not forgiving others, discontentment and a fault finding attitude would be a waste of time and energy. Did someone break your heart? ...
- Get link
- X
- Other Apps
“રોજી ક્યારેય ભાડાની નથી હોતી”- એ રિક્ષાવાળાએ મારું દિલ જીતી લીધું . મેં બૂમ પાડી.... ‘એ…… રિક્ષા….! ‘ ‘કિધર જાના હૈ?’ ‘કાલા ઘોડા ‘ ‘બૈઠો… !’ ‘કિતના લોગે?’ ‘મીટર જો બતાયેગા વહીં’ અઠવાડિયા પહેલાં વડોદરા જવાનું થયેલું. વડોદરામાં કાલાઘોડા એક જાણીતું સ્થળ છે. યુનિર્વિસટીની બિલકુલ નજીક. રિક્ષામાં બેઠો તો જોયું કે રિક્ષા ફ્લ્લી સજાવેલી હતી. બેસવાનું મન થાય તેવી. રિક્ષામાં એક ગમતી મહેક આવી રહી હતી. ધીમું સંગીત પણ ચાલતું હતું. ‘ઠંડું લેશો કે ગરમ ‘ રિક્ષાવાળાએ પૂછયું. ‘કેમ ?’ મને આૃર્ય થયું. રિક્ષામાં ભાઈએ ચા અને લીંબુ શરબતના બે મોટા થરમોસ ભરીને રાખેલા. દરેક પેસેન્જરને ડિસ્પોઝબલ ગ્લાસમાં ઓફ્ર કરે. પીવડાવે-ફ્રજિયાત. મને ઔઅૃર્ય થયું. ‘આ ચા-શરબતના પૈસા વધારાના આપવાના?’ ‘ ના… સાહેબ…. તમારે જે ભાડું થાય તે જ આપવાનું આ ફેસિલિટીતો મારા તરફ્થી છે.’ મને આનંદ થયો અને આૃર્ય પણ. મેં કહ્યું, ‘ભાઈ, તારી જ રિક્ષામાં બેસવાનું અને ફ્રવાનંુ ગમે એવું લાગે છે.’ ‘એમ જ થાય છે સાહેબ, એકવાર જે બેસે છે પછી તે મને જ યાદ કરે છે.’ ‘તને ખોટ નથી જતી?’ ‘અરે સાહેબ, જયારથી આ ફેસિલિટી શરૂ કરી છે ત્યારથી દર વ...
- Get link
- X
- Other Apps
*Secret of Success* One day all the employees reached the office and saw a big advice written on the door. "Yesterday the person who has been stopping your growth in this company passed away. You are invited to join the funeral." In the beginning, they got sad for the death of one of their colleagues, but after a while they got curious to know who was the man who stopped their growth. Everyone thought: 'Well at least the man who stopped my progress died!' One by one the thrilled employees got closer to the coffin, and when they looked inside they were speechless. They stood shocked in silence, as if someone had touched the deepest part of their soul. There was a mirror inside the coffin and everyone who looked inside could see him/herself. There was a sign next to the mirror that read: "There is only one person who is capable to set limits to your growth...It is you. You are the only person who can influence your happiness, success and realization....
- Get link
- X
- Other Apps
This is from a very senior teacher in Navy Public School, Delhi: A few months ago I asked all my students to answer two questions: 1. Ten things you want your parents to stop doing and 2. Five things you want your parents to start doing. I got some interesting responses: Things I want my parents to stop doing: --- Stop comparing my life with your childhood. Things were really different back then, so stop comparing. --- Stop using these words and phrases: Use your brains? Are you deaf? Can't you see? You're useless, careless, good for nothing, lazy, etc. --- Stop showing off my skills. I don't want to dance in front of your friends. I don't like to do that. Why do you force me to sing/dance or show my report card or my art work to our relatives or friends? --- Can you speak softly for a change? I'm tired of hearing you shout, every day, on every small thing. Things I want my parents to start doing: --- Smile, please. I don't remember when w...
- Get link
- X
- Other Apps
Evening Energy. ----------------------- *_REACTING TO EVERYTHING ..._* Sudha Murthy's take on life, trials and tribulations: *_I’m Slowly Learning That :-_* I Don’t Have To React To 'Everything' That Bothers Me. *_I’m Slowly Learning That :-_* I don’t have to hurt those who hurt me. *_I’m Slowly Learning That :-_* Maybe the 'ultimate' sign of maturity is walking away instead of getting even. *_I’m Slowly Learning That :-_* The energy it takes to react to every bad thing that happens to you drains you and stops you from seeing the other good things in life. *_I’m Slowly Learning That :-_* I’m not going to be everyone’s cup of tea. *_I’m Slowly Learning That :-_* I won’t be able to get everyone to treat me the way I want to be treated. *_I’m Slowly Learning That :-_* Trying so hard to ‘win’ anyone is just a 'waste' of time and energy and it fills you with 'nothing' but emptiness. *_I’m Slowly Learning That :-_* Not reacting...
- Get link
- X
- Other Apps
Not just in the temple.... Even in life we are always in search of different women... First it is Vidya (education), then Lakshmi (wealth) - finally it is Shanti (peace). From Usha (dawn) to Sandhya (dusk) we are at work - seeking Annapurna (food). At Nisha (night) we seek Nidra (sleep) and Swapna (dreams). Whether we chant the Gayatri (mantra) or read the Gita (epic), we are still with women. If darkness sets, we want Deepa/Jyoti (light), if lonely we want Priya and Sneha (love n friendship) and if thirsty, we want Jalaja (water). If we are at war, we want Jaya (victory). From those who are more powerful we want Karuna (sympathy). From those who are punishing us we want Kshama (forgiveness). It is a woman’s world 💃💃💃💃💃💃
- Get link
- X
- Other Apps
A NOBODY KNOWS GOVERNMENT !! Nobody Knows Anything in New India and Nobody can be held accountable for anything going wrong. Nobody knows who suggested and planned Demonetization ? Nobody knows how much Old Currency was Deposited in the Banks ? Nobody knows how much Black Money was Recovered post Demonetization ? Nobody knows how many Indians went Cashless after Demonetization ? Nobody knows what the exact GDP figures are ? Nobody knows how Vijay Mallya, Lalit Modi, Nirav Modi, Mehul Choksi all escaped ? Nobody knows how Nirav Modi accompanied the PM to Davos? Nobody knows how Rs.58,000 Crore extra payment was made in Rafael deal ? Nobody knows how judge Loya died ? Nobody knows where Mahesh Shah disappeared from TV Studios after alleging that he had Rs.14,000 Crores of some prominent Gujarati politicians. Nobody knows how Jay Shah converts Rs. 50,000 to Rs.80,00,00,000 crores and then closes his business just days before demonetization ? Nobody knows how Adh...
- Get link
- X
- Other Apps
WHY DO COUPLES FIGHT!! 😂💕😂 My wife sat down on the couch next to me as I was flipping channels. She asked, 'What's on TV?' I said, 'Dust.' And then the fight started.... ************************* My wife was hinting about what she wanted for our upcoming anniversary. She said, 'I want something shiny that goes from 0 to 100 in about 3 seconds.' I bought her a weighing scale. And then the fight started.... *************************** When I got home last night, my wife demanded that I take her someplace expensive. So, I took her to a petrol pump And then the fight started.... *************************** My wife is standing & looking in the bedroom mirror. She was not happy with what she saw and said to me,'I feel horrible; I look old, fat and ugly. I really need you to give me a compliment.' I replied, 'Your eyesight's perfect.' And then the fight started.... *************************** I asked...
- Get link
- X
- Other Apps
Dear મારી પિયર ગઈ છે! બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી, Dear મારી પિયર ગઈ છે! એમ ન સમજશો કે લાલાને બસ હવે લીલાલહેર થઇ ગઇ છે! અરે હવે જ તો ખરી ભાંજગડ શરુ થઇ છે!!!! સવાર સાંજના ખાણી –પીણીની ચિંતા ઉભી થઇ ગઈ છે! બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી, Dear મારી પિયર ગઈ છે! Dear મારી જતાં જતાં એક ટાણાનો પ્રબંધ કરતી ગઈ છે! હા એટલી દયા તો એ કહ્યા વિના જ કરતી ગઈ છે! સાથે સાથે ATMમાંથી Money ઉપાડતી ગઈ છે! કાર્ડ સાથે લેતી ગઈ છે ને મને ખિસ્સા ખર્ચીના Money આપતી ગઈ છે! બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી, Dear મારી પિયર ગઈ છે! બારી – બારણા બધું બરાબર બંધ કરીને જજો ! ઉપર નીચે સ્ટોપર મારજો, ઘરની બહાર નીકળતા પહેલા લાઈટ –પંખા બંધ કરજો ! ઘર ચોખ્ખું રાખજો, ……હાથને થોડી તસ્દી આપી કચરો વાળી લેજો ! ઘરનું જ કામ છે!!!, પારકાનું નહી એ વાત યાદ રાખજો ! તમારા જેવા જ વ્હાલા મારા ગુલાબ, મોગરો તુલસીના છોડને પાણી પીવડાવતા રહેજો ! અને હા પાણી એક જ ટાઈમ આવે છે ભૂલ્યા વગર ભરી લેજો વોટ્સએપ અને ફેસબુકમાં ખોવાઈ ન જતા આઈ પી એલ જોવામાં એટલા ઘેલા ન થતા કે બધું વિસરાઈ જાય ભાઈ’સાબ તમારું તો ભલું પુછુ …કશું ...
- Get link
- X
- Other Apps
 - ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સંશોધન આગળ ધપાવ્યું - ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બી-૧૨ની ઉણપ હોય છે તે દૂર કરવામાં ગોટલી મદદરૃપ બની શકે છે કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની વિટામિન બી-૧૨ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે આ ગોટલીમાંથી મળતું મેન્ગીફેરીન નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતના ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ...
- Get link
- X
- Other Apps
*..અને પંખી શિક્ષીત થઈ ગયું* ( *મૂળ વાર્તા* 🙏 *રવીન્દ્રનાથ ટાગોર*🙏) એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું.. આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, *“આ પંખીનું શું કરીએ?” * એક મંત્રી કહે, “મહારાજ ! *એને શિક્ષણ આપો *તો કઈ કામનું થશે.” રાજાએ પોતાના વિશ્વાસુ, ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું. પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો *(!)* વિચાર કર્યો અને *શિક્ષણનીતિ ઘડી કાઢી.* શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે *તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી* ! સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેત...
- Get link
- X
- Other Apps
*TEN ADVICES from a Supreme Court JUDGE who handled Family Dispute Courts.* 1.Don't encourage your son and his wife to stay under same roof with you. Best to suggest them to move out, even to the extent of renting a house. It's their problem to find a separate home. More the distance between you and your children's families, the better is the relationship with your in laws. 2.Treat your son's wife as his wife, not as your own daughter, maybe just treat her as a friend. Your son would always be your Junior but, if you think that his wife is of the same rank and if you ever scolded her, she would remember it for life. In real life, only her own mother and not u will be viewed as a person qualified to scold or correct her. 3.Whatever habits or characters your son's wife has is not your problem at all, it is your son's problem. It isn't your problem as he is an adult already. 4.Even when living together, make each others businesses clear, don...
- Get link
- X
- Other Apps
* કળીયૂગની સમજ* એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેરૂવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી. ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ? નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પ...
- Get link
- X
- Other Apps
🌿🌾एक गिद्ध का बच्चा अपने माता-पिता के साथ रहता था। 🌿🌾एक दिन गिद्ध का बच्चा अपने पिता से बोला- "पिताजी, मुझे भूख लगी है।'' 🌿🌾"ठीक है, तू थोड़ी देर प्रतीक्षा कर। मैं अभी भोजन लेकर आता हूूं।'' कहते हुए गिद्ध उड़ने को उद्धत होने लगा। 🌿🌾तभी उसके बच्चे ने उसे टोक दिया, "रूकिए पिताजी, आज मेरा मन इन्सान का गोश्त खाने का कर रहा है।'' 🌿🌾"ठीक है, मैं देखता हूं।'' कहते हुए गिद्ध ने चोंच से अपने पुत्र का सिर सहलाया और बस्ती की ओर उड़ गया। 🌿🌾बस्ती के पास पहुंच कर गिद्ध काफी देर तक इधर-उधर मंडराता रहा, पर उसे कामयाबी नहीं मिली। 🌿🌾थक-हार का वह सुअर का गोश्त लेकर अपने घोंसले में पहुंचा। 🌿🌾उसे देख कर गिद्ध का बच्चा बोला, "पिताजी, मैं तो आपसे इन्सान का गोश्त लाने को कहा था, और आप तो सुअर का गोश्त ले आए?'' 🌿🌾पुत्र की बात सुनकर गिद्ध झेंप गया। 🌿🌾वह बोला, "ठीक है, तू थोड़ी देर प्रतीक्षा कर।'' कहते हुए गिद्ध पुन: उड़ गया। 🌿🌾उसने इधर-उधर बहुत खोजा, पर उसे कामयाबी नहीं मिली। 🌿🌾अपने घों...
- Get link
- X
- Other Apps
છૂટાછેડા... 'મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?' નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યાં છે, તો કોઇ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો-હિરોઇન પ્રેમલગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યાં હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યાં હશે. જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરનાં હંસ અને હંસલીને જોઇને ટાઢી થઇ હશે, માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલાં જવાબ નિર્ઝરી તરફથી આવ્યો. લેડીઝ ઓલ્વેયઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું... 'સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઇએ છે, પણ એ પૂછો કે મેં શું જોઇને આવા લબાડ સાથે લગ્ન કર્યાં?' 'આઇ ઓબ્જેક્ટ યોર ઓનર' નિર્ઝરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઊછળી પડ્યો. 'મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિ. સજ્જન શાહને લબાડ કહીને એનું અપમાન...' જવાબમાં નિર્ઝરીનો વકીલ પણ વચ...
- Get link
- X
- Other Apps
કામના મુદ્દા .... 1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે. 2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે... 3. ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ. 4. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવી જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવુ પડે.. 5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ? 6. ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!! હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે...!! 7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે. 8. "ઘર નાનું હોય કે મોટું" પણ જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી.. 9. લાગણીઓ જ થકવી જાય છે, બાકી, માણસ તો બહુ મજબુત હોય છે.. 10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી દોસ્...
- Get link
- X
- Other Apps
-( પાંચ ચોપડી ભણેલી - ફાઈવસ્ટાર ડાયેટિશ્યન )- ગીતા બહેન પટેલ - ખાલી પાંચ ચોપડી ભણેલા... પણ, એમની કોઠાસૂઝ ગજબની ! એમના પતિ કરસનભાઈને - ડૉક્ટર ભાવસાર સાહેબે આ વખતે તો ચોક્ખા શબ્દોમાં કીધું કે - હવે ડાયાબિટીસ કાબૂમાં નહિં રાખો... તો, પગ કપાવવો પડશે ! આ છેલ્લી વખતનું ઓપરેશન છે... જો 'સડો' હાડકામાં પહોંચ્યો... તો, આટલા ડાયાબિટીસને લીધે - 'સેપ્ટિસિમીયા' થઈ આખા શરીરમાં એનું ઝેર પહોંચી શકે છે ! જો એવું થાય તો, ઝેરનાં લીધે - કિડની, લિવર , મગજ , ફેફસાં અને હૃદય બધું જ ઠપ થઈ જાય ! ગીતા બહેને પણ આ વાતને ગંભીરતાથી લીધી. એમણે ભાવસાર સાહેબને પૂછ્યું કે - પહેલા તો એક ગોળી થી ડાયાબિટીસ કાબૂમાં આવતો હતો... પછી, ધીમે ધીમે બે, ત્રણ, ચાર ગોળીઓ અને પાછળથી તો એ પણ અસર કરતી ન હતી. હવે તો ઈન્સ્યુલીનના ઈંજેકશન પણ થાકી ગયા હતા. આ વખતનો એચ. બી. એ. વન. સી રિપોર્ટ ૧૨.૫ હતો, ફાસ્ટિંગ ૨૨૦ અને પી.પી.બી.એસ. ૪૫૦. દિવસે દિવસે પરિસ્થિતિ બેકાબૂ બનતી હતી... એમાં - હવે પગમાં કશું વાગી જાય તો - ખબર પણ પડતી ન હતી ! જ્યારે પાકે અને રસી નીકળે... ત્યારે - કોઈ કહે તો જ કરસ...
- Get link
- X
- Other Apps
આજે એક વડીલ સંબંધી અમારા ઘરે તેના દીકરા ના લગ્નઃ ની કંકોત્રી આપવા આવ્યા.... અમે ખુશ થતા..થતા ..કંકોત્રી હાથ મા લીધી...ખુશી વ્યક્ત કરી...સાથે...તેમને ખરાબ ના લાગે એટલે કંકોત્રી ખોલી પ્રસંગ ના સમય અને તારીખ ઉપર નજર નાખી... પણ...પહેલી નજર.. એ કંકોત્રી ની મથાળા ઉપર પડી...જેમાં એ વડીલે. પોતાનો નો ફોટો...બે હાથ જોડી વિનંતી કરતો મુક્યો છે.. તેમાં સુંદર પંક્તી લખી હતી.... "આવો તો...પણ સારૂ... ના આવો તો પણ સારૂ તમારૂં.. સ્મરણ તે.... તમારા થી પ્યારૂ...." આમ વડીલ ખરા...પણ મિત્ર જેવા....મેં હસ્તા..હસ્તા કિધુ... આ તમારા આમંત્રણ ની ભાષા કહી સમજ મા ના આવી.... વડીલ હશી પડ્યા....બેટા.... ઘર .મા જયારે સારા પ્રસંગ લો ત્યારે ..કુટુંબ..સગા..સંબંધી..મિત્રો..આડોસ પાડોશ... નું લિસ્ટ બનાવો કે નહીં ? મેં કિધુ... હા કાકા.. મેં ઊંધે થી આવખતે .લિસ્ટ બનાવ્યું... કુટુંબ, મિત્ર મંડળ, કે સગા સંબંધી મા... આડાપાંડુ...વિઘ્ન સંતોષી, ઝગડા ખોર, મંથરા, સકુની જેવી વ્યક્તિઓ કોણ..કોણ છે... જે કોઈ નું સારૂ જોઇ સકતા નથી..અને પ્રસંગ મા સળી કરી ખસી જાય છે.... જો બેટા.. મારો સ્વભાવ મેં...
- Get link
- X
- Other Apps
સ્માઇલ પ્લીઝ એક હોટલ ના વેઈટર સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધયૌ......પણ વેઈટર ના સ્માઈલે કમાલ કરી પેલા ગાહકનુ જીવન સાવ સુનુ સુનું હતુ.જાણે એમાં નવપલ્લવ ફુટયા.... એણે ખુશ થઈ 5 ડોલર ટીપ મુકી દીધા.... વેઈટરને સ્માઇલનું બદલામા આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 2 ડોલર ભિખારીના હાથમાં મૂકી દીધાં સવાર-સવારમાં 2 ડોલર મળશે એવી કલ્પના પણ એ ભિખારીએ નહોતી કરી..એ ખુશ-ખુશાલ થઈ ગઈ કાલની ભૂખીને ભૂખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા દોડયો. રસ્તામાં ભરપૂર અવર જવર વાળા રોડપર નાનકડા ગલુડિયાને પરવા કયૉ વિના દોડીનેએ ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી માથે હાથ ફેરવ્યો... આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા શ્રીમંતે જોયું અને થયું જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી કયાં?? અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો-ગાડીનો ડ્રાયવર, મારો પરિવાર......... એ બધાની ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાં??. એ શ્રીમંતે ખુશ થઇ ને ગા...