લતા હિરાણી એ લખેલી એ સરસ મજાની કૃતિ છે.તેણે લખ્યું છે,
🌸 હું મૃત્યુ પામીશ
અને તું ફુલો મોકલીશ
જે હું જોઈ નહિ શકું
➖તો તું હમણાં જ ફુલો મોકલને !
🌸હું મૃત્યુ પામીશ
અને તારા આંસું વહેશે
જેની મને ખબર નહિ પડે
➖તો તું અત્યારેજ થોડું રડ ને !
🌸હું મૃત્યુ પામીશ
અને તું મારી કદર કરીશ
જે હું સાંભળી નહિ શકું
➖તું એ શબ્દો હમણાં જ બોલને !
🌸હું મૃત્યુ પામીશ
અને તું મારા દોષો ભૂલી જઈશ જે હું જાણી નહિ શકું
➖તો તું મને હમણાં જ માફ કરી દે ને !
🌸હું મૃત્યુ પામીશ
અને તું મને યાદ કરીશ
જે હું અનુભવી નહિ શકું
➖તો તું મને અત્યારે જ યાદ કર ને !
🌸હું મૃત્યુ પામીશ
અને તને થશે મેં એની શાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો ?
➖તો તું અત્યારે જ એવું કર ને !!
🌺એટલે જ કહેવાનું મન થાય છે કે દરેક કામમાં રાહ ન જુઓ,
રાહ જોવામાં ઘણીવખત બહુ મોડું થઇ જાય છે!
🌸 હું મૃત્યુ પામીશ
અને તું ફુલો મોકલીશ
જે હું જોઈ નહિ શકું
➖તો તું હમણાં જ ફુલો મોકલને !
🌸હું મૃત્યુ પામીશ
અને તારા આંસું વહેશે
જેની મને ખબર નહિ પડે
➖તો તું અત્યારેજ થોડું રડ ને !
🌸હું મૃત્યુ પામીશ
અને તું મારી કદર કરીશ
જે હું સાંભળી નહિ શકું
➖તું એ શબ્દો હમણાં જ બોલને !
🌸હું મૃત્યુ પામીશ
અને તું મારા દોષો ભૂલી જઈશ જે હું જાણી નહિ શકું
➖તો તું મને હમણાં જ માફ કરી દે ને !
🌸હું મૃત્યુ પામીશ
અને તું મને યાદ કરીશ
જે હું અનુભવી નહિ શકું
➖તો તું મને અત્યારે જ યાદ કર ને !
🌸હું મૃત્યુ પામીશ
અને તને થશે મેં એની શાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો ?
➖તો તું અત્યારે જ એવું કર ને !!
🌺એટલે જ કહેવાનું મન થાય છે કે દરેક કામમાં રાહ ન જુઓ,
રાહ જોવામાં ઘણીવખત બહુ મોડું થઇ જાય છે!
Comments
Post a Comment