શિક્ષક મહિમા વાર્તાઓ,કાવ્યો,પ્રસંગો....
1.
એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?
એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".
બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.
રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?" રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, *"રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".*@
રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું, *"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ?* સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".
મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. *શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે*
2.
હર કોઈ સતાવી શકે તો તું શિક્ષક છો.
હર કોઈ બજાવી શકે તો તું શિક્ષક છો .
અભિયાન, મીશન, ઉત્સવ , એકીસાથે ,
સટાસટ જો પતાવી શકે તો તું શિક્ષક છે.
હસવું ને લોટ ફાકવો અઘરું કામ તો છે,
બેય સાથે નિપટાવી શકે તો તું શિક્ષક છો .
શિસ્ત, ક્ષમા , કર્તવ્યનિષ્ઠા જૂની વાત છે,
ગ્રેડમાં લાવી બતાવી શકે તો તું શિક્ષક છો.
ગુરુઘંટાલ હશે શિક્ષકઘંટાલ નહીં મળે ,
આ વાત જો જતાવી શકે તો તું શિક્ષક છો.
ડિજીટલ નામે ડબલુ પણ નથી પાસે ,
કામ તમામ હટાવી શકે તો તું શિક્ષક છો,
જશને માથે જૂતિયાં જ હતાં ને રહેશે,
ઝેર સકળ ઘટઘટાવી શકે તો તું શિક્ષક છો.
હવે તો આશરો એકમાત્ર પગારબીલ નો,
અઠ્ઠાવન સુધી ટકાવી શકે તો તું શિક્ષક છો.
3.
* ભલે ને તાતા,બિરલા કે અંબાણી જેટલું તમારૂં બેંક બેલેન્સ ન હોય ...."
" ભલે ને પેજ થ્રી પર્સન જેવી તમારી ઈમેજ ન હોય .... "
પણ જ્યારે પચાસ - સો માણસોની વચ્ચે તમારો જૂનો વિદ્યાર્થી કેમ છો સર કહીને આશિર્વાદ માટે નીચો વળે ત્યારે એક મેન્ટર તરીકે તમારા મનમાં ઉદભવતી અમૂલ્ય લાગણીઓ તમને એ મોમેન્ટ પર વિશ્વના સૌથી મોટા ધનવાન અને ભાગ્યશાળી વ્યક્તિ બનાવી દે છે. "*
*PROUD TO BE A TEACHER*
4.
🌹 " Teachers affect eternity, no one can tell where their influence stops."
🌹 " The mediocre teacher tells. The good teacher explains. The superior teacher demonstrate. The great teacher inspires." ( The best teacher is he who does not teach.)
🌹" If a child can't learn the way we teach, may be we should teach the way they learn."
5.
गुरु आखिर गुरु होता हैं
एक गुरू ने अपने शिष्य को तलवारबाज़ी की सारी विद्या सीखा दी।
गुरू बूढ़ा हो गया था, शिष्य जवान।
किसी ज़माने में गुरू का लोहा पूरा गांव मानता था, पर आज शिष्य ही उन्हें चैलेंज करने लगा था।
वो जगह-जगह घूम कर लोगों से कहता था कि उनका गुरू तो कुछ भी नहीं। आज इस गांव में क्या, आस-पास के कई गांवों में उस से बड़ा कोई तलवारबाज़ नहीं।
लोगों से इतना कहने तक में कोई बड़ी बात नहीं थी। पर अहंकार इतना सिर चढ़ गया जब शिष्य ने खुलेआम गुरु को चैलेंज कर दिया कि
या तो मैदान में आकर मुकाबला करो या फिर गुरूअई छोड़ो।
सबने बहुत समझाया कि गुरू से ऐसा व्यवहार ठीक नहीं। पर किसका अहंकार समझा है, जो उस शिष्य का समझता।
पुत्र रूपी जिस शिष्य को उन्होंने सबकुछ सिखाया, आज वही चैलेंज कर रहा है।
न चाहते हुए भी आख़िर गुरू को अपने शिष्य के साथ तलवारबाज़ी के उस चैलेंज को स्वीकार करना पड़ा।
पूरा गांव जानता था गुरू बूढ़े हो गए हैं और शिष्य की ताकत के आगे वो मिनट भर भी नहीं टिकेंगे। पर गुरू ने चुनौती को स्वीकार कर लिया तो कर लिया।
शिष्य का माथा ठनका कि ये बुड्ढा गुरू चैलेंज स्वीकार कर चुका है, मतलब उसने कोई न कोई विद्या छिपा कर रखी होगी।
शिष्य ने गुरू पर नज़र रखनी शुरू कर दी । शिष्य ने देखा कि गुरूने एक लोहार से पंद्रह फीट लंबी एक म्यान बनवाई।
शिष्य समझ गया कि गुरू ने उसे यही विद्या नहीं सिखाई थी। पंद्रह फीट लंबी म्यान, मतलब पंद्रह फीट लंबी तलवार, मतलब वो पंद्रह फीट दूर से ही उसकी गर्दन उड़ा देगा।
शिष्य ने दूसरे लोहार से सोलह फीट लंबी तलवार और म्यान बना ली।
शिष्य ने समझ लिया था कि जब गुरू पंद्रह फीट दूर से तलवार निकालेगा, उससे एक फीट लंबी तलवार से वो उन पर हमला कर देगा।
तलवारबाज़ी शुरू हुई। सबने देखा कि गुरू के हाथ में पंद्रह फीट लंबी म्यान थी और शिष्य के हाथ में सोलह फीट लंबी म्यान।
सीटी बजी और खेल शुरू।
ये क्या? गुरू ने पंद्रह फीट लंबी म्यान से अपनी छोटी सी तलवार सटाक से बाहर निकाली। शिष्य अभी अपनी सोलह फीट की म्यान से सोलह फीट की तलवार चौथाई भी नहीं निकाल पाया था कि उसकी गर्दन पर गुरू की तलवार तन गई।
शिष्य समझ गया कि गुरू ने सिर्फ म्यान ही बड़ी बनवाई थी, तलवार नहीं। शिष्य ने म्यान और तलवार दोनों बड़ी बनवाई थी।
गुरू चाहते तो अपनी तलवार से शिष्य का गला एक ही झटके में उड़ा सकते थे। पर गुरू ने शिष्य को पूरे गांव की मौजूदगी में सबक सिखा दिया था।
गुरु तो गुरु ही होते हैं। उन्हें किन्ही परिस्थिति में आंखें नहीं दिखाई जातीं।
याद रहे, तलवार की शक्ति से दुनिया में कोई युद्ध नहीं जीता जाता। युद्ध आत्मज्ञान से जीते जाते है

Comments
Post a Comment