Posts

Showing posts from April, 2020
Image
1. D A को लेकर कई लोगों ने कैलकुलेशन लगाकर बताया कि किस कर्मचारी का कितना कटा किस कर्मचारी का कितना। परंतु जो महत्वपूर्ण बात है उस ओर शायद किसी का अभी ध्यान ही नहीं गया है। यकीन मानिए सरकार ने DA रोककर बड़ी लूट की है। कैसे? आइये उदाहरण से समझते हैं। मान लीजिए किसी कर्मचारी की बेसिक आय 50000 रुपिया है। जनवरी 2020 में 4% महंगाई भत्ता मिलना था जनवरी की पहली किस्त हुई 50000 का 4% = 2000 रुपिया। ये 6 महीने तक मिलता इसका मतलब कुल 6×2000 =12000 रुपिया अब जूलाई 2020 में 4% (अनुमान) तो जुलाई की क़िस्त हुई 50000 का ( 4+4) 8%= 4000रुपिया कुल 6 महीने में 24000 रुपिया अब जनवरी 2021 में 4%(अनुमान) तो जनवरी 2021 की क़िस्त हुई 50000का (4+4+4) 12%=6000 कुल 6 महीने का हुआ 72000 अब कुल DA हुआ जनवरी से जून 2020 -- 12000 जुलाई से दिसंबर 2020 -- 24000 जनवरी से जून 2021 -- 72000 कुल DA कटा जून 2021 तक 108000 यहां तक सबने अपना अपना जोड़कर बता दिया लेकिन यहां से आगे जो नुकसान हुआ उसपर किसी का ध्यान ही नहीं गया। ज़रा गौर कीजिए जनवरी 2020 से जून 2021 तक DA का जो 12% बढ़ना था उसकी भरपाई तो ...

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો...

🌟૦૧. જેનું ચારિત્ર્ય સારૂં છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. 🌟૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથીં. 🌟૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. 🌟૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. 🌟૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. 🌟૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે. 🌟૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ. 🌟૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે. 🌟૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી. 🌟૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ. 🌟૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ. 🌟૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ. 🌟૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ. 🌟૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે. 🌟૧૫. રાજા, ...

પુસ્તક દિવસ....

Image
[23/04, 08:52] +91 99989 42198: પુસ્તકોને કાયમ  કોરોન્ટાઈન કરીને રાખે છે લોકો મટી શકે નહીં એવો કોરોના જાણે થઈ ગયો હોય                 મૌન પુસ્તક દિવસની  શુભેચ્છા [23/04, 09:39] +91 98252 55620: વિશ્ર્વ પુસ્તક દિવસની સૌને શુભકામનાઓ.. તા,૨૩ મે એ સમગ્ર વિશ્વમાં વર્ડ બુક ડે તરીકે ઉજવાય છે.આ વિશ્ર્વ પુસ્તક દિવસની પરિકલ્પના મારા ભત્રીજા પિયુષની દિકરી મહેક (ટીની) કે હજુ છઠા ધોરણમાં અભ્યાસ કરે છે તેણે પોતાના શોખના વિષય ડ્રોઈંગમાં સાકાર કરી છે. માણસ પાસે પુસ્તક હોય ત્યારે એને એકલું લાગતુ નથી.પોતાના આ શોખને પુર્ણ કરવા લોકો અસંખ્ય પુસ્તકો વાંચતા હોય છે.શોખના વિષય તરીકે લોકો પુસ્તકો પર અનહદ્ પ્રેમ કરે છે.એમ કહુ કે ગાંડા બને છે.એટલે જ લાયબ્રેરી અસ્તિત્વમાં આવી છે. લાયબ્રેરીમાં નિયમિત વાંચન કરવા જતા અસંખ્ય લોકો છે તો લાયબ્રેરીમાંથી દરોજ પુસ્તકો વાંચવા માટે લઈ જતા સેંકડો લોકો છે.અસંખ્ય પુસ્તકો વાંચવાના શોખીનો પોતાના મગજમાં લાયબ્રેરી બનાવી લે છે એટલે કે એમને પુસ્તકો પ્રત્યે અનહદ પ્રેમ હોય છે. આવા પુસ્તક પ્રેમી લોકોની પરિકલ્પના ટીનીએ એના મ...

વિચારસરણી...

એકવાર સ્વામી વિવેકાનંદ કોઈ મોટા સ્મારકના નિર્માણનું કામ જોવા માટે ગયા . એમણે સમગ્ર સંકુલની મુલાકાત લીધી . હજારો કારીગરો કામ કરતા હતા . પરંતુ વિવેકાનંદજીએ જોયું કે બધા પથ્થર ઘડવાનું એક સમાન કામ કરતા હતા પરંતુ કેટલાક આનંદથી તો કેટલાક દુઃખ સાથે કામ કરતા હતા , વિવેકાનંદજી વિચારમાં પડી ગયા કે કામ સરખું છે વેતન પણ સરખું છે તો પછી અહીંયા કોઇના ચહેરા પર આનંદ , કોઈના ચહેરા પર દુઃખ અને કોઈ ને ના આનંદ કે ના દુઃખ આવું કેમ ? એ પહેલા એવા લોકોને મળ્યા જે દુ : ખી દેખાતા હતા અને એવા લોકોને પૂછ્યું , ‘ તમે લોકો શું કરો છો ? ' ' પેલા લોકોએ જવાબ આપ્યો , ‘ ‘ અરે મહારાજ , શું કરીએ આ નસીબ નબળા કે કાળી મજૂરી કરીએ છીએ અને દિવસો કાઢીએ છીએ , ગયા જનમમાં કોઈ પાપ કર્યા હશે એના આ ફળ ભોગવીએ છીએ . ' ' પછી એવા લોકોને મળ્યા જેના ચહેરા પર ન તો આનંદ હતો કે ન તો દુઃખ હતું અને એમને પણ આ જ સવાલ પૂછયો . પેલા લોકોએ જવાબ આપ્યો , ‘ ‘ બસ જો આ ઘરસંસાર માંડયો છે તો હવે બૈરા છોકરાવને ખવડાવવું તો પડશે . તે કામ કરીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ . ' ' છેલ્લે વિવેકાનંદ એવા લોકોને મળ્યા જેના ચહેરા પર આનંદ હતો અને...

દ્રષ્ટિ...

એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઈ રહ્યા હતા . એક વિદ્યાર્થી પાસે જઈને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછયો , “ બેટા , હું તને એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? ' ' પેલા વિદ્યાર્થીએ આંગળીના વેઢા ગણીને થોડોક વિચાર કરીને જવાબ આપ્યો , ‘ ‘ સાહેબ , તો કુલ ચાર થાય . ' શિક્ષકને લાગ્યું કે આ વિદ્યાર્થીને બરોબર સંભળાયું નથી લાગતું એટલે એણે પ્રશ્ન રિપીટ કર્યો . ‘ બેટા જો બરોબર ધ્યાનથી સાંભળ હું તને એક સફરજના આપું અને પછી ફરી પાછું એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો ! તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? ' ' પેલા વિદ્યાર્થીએ ફટાક દઈને જવાબ આપ્યો , ‘ ‘ સર કુલ ચાર સફરજન થાય . ' શિક્ષકને થયું આ વિદ્યાર્થીને કંઈક અલગ રીતે પૂછું એટલે એણે પેલા વિદ્યાર્થીને પૂછયું , ‘ ‘ બેટા , તને સૌથી વધુ ક્યું ફળ ભાવે ? ' ' છોકરાએ કહ્યું , ‘ ‘ સાહેબ , મને કેરી બહુ જ ભાવે . ' ' શિક્ષકને થયું એના મનપસંદ ફળની વાત કરીશ એટલે ધ્યાનથી સાંભળશે . ‘ બેટા , હવે સાંભળ જો હું તને એક કેરી આપું અને પછી ફરીથી એક કેરી . આપું ...

જે થયું, સારુ ના થયું...

Image
આટલું બધું ઝેર લોકોમાં ક્યાંથી આવ્યું? ચેન્નાઇના ઓર્થોપેડિક ડોક્ટર પ્રદીપ કુમાર માટે બે દિવસ અત્યાચારથી પણ બદતર સાબિત થયા છે. તેમણે તેમનો એક મિત્ર તો ગુમાવ્યો જ, જે ખુદ એક ન્યૂરોસર્જન હતો, પણ લોકોએ ગુસ્સામાં આવીને તેના મૃતદેહને દફન ના કરવા દીધો, અને પ્રદીપ કુમારે તેના દોસ્તને એક સન્માનજનક અલવિદા ફરમાવવા માટે જાતે માટી નાખવી પડી. ડો. પ્રદીપે તેના દોસ્ત ડો. સિમોન હરક્યુલસને રાતના અંધારામાં હોસ્પિટલના બે સ્ટાફની મદદથી જાતે ખાડો ખોદીને દફનાવી દીધો, જેથી લોકો બીજીવાર મારવા ના આવે. લોકોને વાંધો એ હતો કે ડોક્ટરના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે, તો અડોશપડોશમાં કોરોના ફેલાશે! જે ડોકટરે કોરોનાના દર્દીઓના જાન બચાવવા માટે ખુદનો જાન આપી દીધો, તેને મર્યા પછી બેઇજ્જતી 'જોવી' પડી. ડૉ. પ્રદીપ કુમારે રડતાં-રડતાં તેની વ્યથા સંભળાવી: "હું આખો દિવસ રડું છું. મને ખબર નથી કે કેટલા લોકોને અંતિમસંસ્કારના અનુભવ છે. મેં (ડોક્ટર તરીકે) મારા હાથમાં મોત જોયું છે, પણ મેં કોઈને દફનાવ્યો નથી. મારા ઘરમાંય નહીં. હું કોઈના દુશ્મન સાથે આવું થાય, તેય ના ઇચ્છું. "એ બહુ કપરું હતું. એ (ડો. હર...

VERY GOOD ABNORMAL KNOWLEDGE...

DO YOU KNOW ? 1. *Hot water will turn into ice faster than cold water.* 2. *The Mona Lisa has no eyebrows.* 3. *The sentence, “The quick brown fox jumps over the lazy dog” uses every letter in the English language.* 4. *The strongest muscle in the body is the tongue.* 5. *Ants never sleep!* 6. *“I Am” is the shortest complete sentence in the English language.* 7. *Coca-Cola was originally green.* 8. *The most common name in the world is Mohammed.* 9. *When the moon is directly overhead, you will weigh slightly less.* 10. *Camels have three eyelids to protect themselves from the blowing desert sand.* 11. *There are only two words in the English language that have all five vowels in order: “abstemious” and “facetious.”* 12. *The name of all the continents end with the same letter that they start with.* 13. *There are two credit cards for every person in the United States.* 14. *TYPEWRITER is the longest word that can be made using the letters only on one row ...

Emoji quizs....

[18/04, 16:03] Jayantibhai I Parmar: 🔍 find the Ahmedabad area name....😎 1)  😴la 2). 🔴🚪🚪 3). ©️☕Ⓜ 4). ®️✝⭕ 5).  🔄 6).  💑🔛 7).  🔮ngr 8).  📕🚩 9).  👱🏿🌊 10). 👌🏽🌊 11).  ❌🗞 12).  🛰 13).  🚘in 🛣 14).  🙋🏻🔨🏛 15).  🗑pol 16).  9⃣🎨pura 17).  🐴🐴👨🏽 18).  👚👖👔👗al 19).  💲G 🛣 20).  👩🏼ngr 21).  ⛑⭕ 22). 📰ngr 23).  ✈️🛫🛬 24).  👸🏼p 25).  ©️☸🏨 26).  🚪🚪🚪 27).   🌙🍌🍌 28).  🎓 Challenge for all👍🏼 [18/04, 16:03] Jayantibhai I Parmar: Name the country.. 1.2️⃣+®️+🔑=  2.⛓️+🅰️=  3.🧊+🛣️= 4.🅾️+🧔🏻=  5.🐈+🅰️+®️=  6.J+🍳=  7.😷+💵=) 8.🍲+U+👩🏻‍🦰= 9.👄+🅰️=  10.U+🏗️= 11.🅿️+🅰️+🧔🏻= 12.🚢+🦢+🅰️= 13.✋🏻+☕= 14.🍐+®️= 15.👔+🚐= 16.💩+🛣️= 17.🥖+🥛+ ➖= 18.F+🏃🏻‍♂️+🧊= 19.🎤+🦧+🍼= 20.🔔+🏋🏻‍♀️= 21.❌+➡️=...

दुर्लभ ग्रन्थ ...

*अति दुर्लभ एक ग्रंथ ऐसा भी है हमारे सनातन धर्म मे* इसे तो सात आश्चर्यों में से पहला आश्चर्य माना जाना चाहिए --- *यह है दक्षिण भारत का एक ग्रन्थ* क्या ऐसा संभव है कि जब आप किताब को सीधा पढ़े तो राम कथा के रूप में पढ़ी जाती है और जब उसी किताब में लिखे शब्दों को उल्टा करके पढ़े तो कृष्ण कथा के रूप में होती है । जी हां, कांचीपुरम के 17वीं शदी के कवि वेंकटाध्वरि रचित ग्रन्थ "राघवयादवीयम्" ऐसा ही एक अद्भुत ग्रन्थ है। इस ग्रन्थ को ‘अनुलोम-विलोम काव्य’ भी कहा जाता है। पूरे ग्रन्थ में केवल 30 श्लोक हैं। इन श्लोकों को सीधे-सीधे पढ़ते जाएँ, तो रामकथा बनती है और विपरीत (उल्टा) क्रम में पढ़ने पर कृष्णकथा। इस प्रकार हैं तो केवल 30 श्लोक, लेकिन कृष्णकथा (उल्टे यानी विलोम)के भी 30 श्लोक जोड़ लिए जाएँ तो बनते हैं 60 श्लोक। पुस्तक के नाम से भी यह प्रदर्शित होता है, राघव (राम) + यादव (कृष्ण) के चरित को बताने वाली गाथा है ~ "राघवयादवीयम।" उदाहरण के तौर पर पुस्तक का पहला श्लोक हैः वंदेऽहं देवं तं श्रीतं रन्तारं कालं भासा यः । रामो रामाधीराप्यागो लीलामारायोध्ये वास...

भगवान_शिव के "35" रहस्य...

भगवान शिव अर्थात पार्वती के पति शंकर जिन्हें महादेव, भोलेनाथ, आदिनाथ आदि कहा जाता है। *🔱1. आदिनाथ शिव : -* सर्वप्रथम शिव ने ही धरती पर जीवन के प्रचार-प्रसार का प्रयास किया इसलिए उन्हें 'आदिदेव' भी कहा जाता है। 'आदि' का अर्थ प्रारंभ। आदिनाथ होने के कारण उनका एक नाम 'आदिश' भी है। *🔱2. शिव के अस्त्र-शस्त्र : -* शिव का धनुष पिनाक, चक्र भवरेंदु और सुदर्शन, अस्त्र पाशुपतास्त्र और शस्त्र त्रिशूल है। उक्त सभी का उन्होंने ही निर्माण किया था। *🔱3. भगवान शिव का नाग : -* शिव के गले में जो नाग लिपटा रहता है उसका नाम वासुकि है। वासुकि के बड़े भाई का नाम शेषनाग है। *🔱4. शिव की अर्द्धांगिनी : -* शिव की पहली पत्नी सती ने ही अगले जन्म में पार्वती के रूप में जन्म लिया और वही उमा, उर्मि, काली कही गई हैं। *🔱5. शिव के पुत्र : -* शिव के प्रमुख 6 पुत्र हैं- गणेश, कार्तिकेय, सुकेश, जलंधर, अयप्पा और भूमा। सभी के जन्म की कथा रोचक है। *🔱6. शिव के शिष्य : -* शिव के 7 शिष्य हैं जिन्हें प्रारंभिक सप्तऋषि माना गया है। इन ऋषियों ने ही शिव के ज्ञान को संपूर्ण धरती पर प्रचारित ...

प्राचीनकाल की महत्वपूर्ण पुस्तकें...

1-अष्टाध्यायी               पाणिनी 2-रामायण                    वाल्मीकि 3-महाभारत                  वेदव्यास 4-अर्थशास्त्र                  चाणक्य 5-महाभाष्य                  पतंजलि 6-सत्सहसारिका सूत्र      नागार्जुन 7-बुद्धचरित                  अश्वघोष 8-सौंदरानन्द                 अश्वघोष 9-महाविभाषाशास्त्र        वसुमित्र 10- स्वप्नवासवदत्ता        भास 11-कामसूत्र                  वात्स्यायन 12-कुमारसंभवम्           कालिदास 13-अभिज्ञानशकुंतलम्    कालिदास 14-विक्रमोउर्वशियां        कालिदास 15-मेघदूत  ...

संस्कृत में हनुमान चालीसा...

श्री  गुरु चरण सरोज रज निज  मनु  मुकुरु   सुधारि । बरनऊँ रघुवर बिमल जसु जो   दायकु   फल    चारि ।। हृद्दर्पणं     नीरजपादयोश्च गुरोः पवित्रं रजसेति कृत्वा । फलप्रदायी यदयं च सर्वम् रामस्य पूतञ्च यशो वदामि ।।  बुद्धि हीन तनु जानिकै सुमिरौं        पवनकुमार । बल बुद्धि विद्या देहु मोहि हरहु     क्लेश      विकार ।। स्मरामि तुभ्यम् पवनस्य पुत्रम् बलेन   रिक्तो    मतिहीनदासः। दूरीकरोतु   सकलञ्च    दुःखं विद्यां  बलं  बुद्धिमपि  प्रयच्छ ।। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुं लोक उजागर । जयतु   हनुमद्देवो      ज्ञानाब्धिश्च गुणाकरः। जयतु वानरेशश्च     त्रिषु लोकेषु कीर्तिमान् ।।(1) रामदूत अतुलित बलधामा अंजनि पुत्र पवनसुत नामा। दूतः   कोशलराजस्य         शक्तिमांश्च न तत्समः। अञ्जना जननी यस्य       ...

કોરોના - ઉપાયો અને સુઝાવો...

મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયાની સારવારના નિષ્ણાત, રાજકોટના સુપ્રસિદ્ધ ફિઝિશિયન ડૉ. જી. યુ. મહેતા ‘કોરોના’ વિષે શું કહે છે? (કોરોના વાયરસ અને તેનાથી થતી બીમારી વિષે અત્યાર સુધીમાં બહુ બધું લખાયું છે અને લખાઈ રહ્યું છે. એમાં ઉમેરો કરવાનું ઉચિત જણાતું નહોતું એટલે અત્યાર સુધી લખવાનું ટાળ્યું હતું. પરંતુ, રાજકોટથી મારાં માસીયાઈ મોટાભાઈ ડૉ. ગજેન્દ્ર ઉમેદચંદ મહેતા (ડૉ. જી. યુ. મહેતા)નો ફોન આવ્યો અને એમની સાથેની વાતચીત્ત દરમિયાન ખુબ જ વિશ્વસનીય માહિતી જાણવા મળી એથી લખવા પ્રેરાયો છું. ‘કોરોના સંકટકાળ’માં આ લેખ ગુજરાતભરના લોકોને ઉપયોગી નીવડશે તેવી આશા રાખું છું. – મહેશ દોશી, પૂર્વતંત્રી – ફૂલછાબ). રાજકોટમાં ડૉ. જી. યુ. મહેતા ખુબ જ જાણીતું નામ છે. છેલ્લા સાડા ચાર દાયકાથી શહેરના કોઠારિયા નાકા નજીક, દિવાનપરામાં ક્લિનિક ધરાવતા ડૉ. મહેતાનું નામ સહુ કોઈ અત્યંત આદર સાથે લે છે. તેમનું નિદાન એક હજાર એક ટકા પરફેક્ટ જ હોય એવી શાખ તેઓ ધરાવે છે. ગમે તેવું દરદ હોય, “તમને ચોક્કસ સારું થઈ જશે” એવા ડૉ. મહેતાના આત્મવિશ્વાસથી છલોછલ શબ્દો સાંભળો એટલે અરધું દરદ તો ગાયબ થઇ જ ગયું સમજો! ડૉ. મહેતા પાસે પહેલી જ...