1.
D A को लेकर कई लोगों ने कैलकुलेशन लगाकर बताया कि किस कर्मचारी का कितना कटा किस कर्मचारी का कितना। परंतु जो महत्वपूर्ण बात है उस ओर शायद किसी का अभी ध्यान ही नहीं गया है।
यकीन मानिए सरकार ने DA रोककर बड़ी लूट की है। कैसे?
आइये उदाहरण से समझते हैं।
मान लीजिए किसी कर्मचारी की बेसिक आय 50000 रुपिया है।
जनवरी 2020 में 4% महंगाई भत्ता मिलना था जनवरी की पहली किस्त हुई
50000 का 4% = 2000 रुपिया। ये 6 महीने तक मिलता इसका मतलब कुल 6×2000 =12000 रुपिया
अब जूलाई 2020 में 4% (अनुमान) तो जुलाई की क़िस्त हुई
50000 का ( 4+4) 8%= 4000रुपिया
कुल 6 महीने में 24000 रुपिया
अब जनवरी 2021 में 4%(अनुमान) तो जनवरी 2021 की क़िस्त हुई
50000का (4+4+4) 12%=6000
कुल 6 महीने का हुआ 72000
अब कुल DA हुआ
जनवरी से जून 2020 -- 12000
जुलाई से दिसंबर 2020 -- 24000
जनवरी से जून 2021 -- 72000
कुल DA कटा जून 2021 तक 108000
यहां तक सबने अपना अपना जोड़कर बता दिया लेकिन यहां से आगे जो नुकसान हुआ उसपर किसी का ध्यान ही नहीं गया।
ज़रा गौर कीजिए जनवरी 2020 से जून 2021 तक DA का जो 12% बढ़ना था उसकी भरपाई तो अगले पे कमीशन अर्थात 2026 जनवरी तक तो नहीं ही होनी है। कैसे?आइये इसे भी समझते हैं।
अगर DA मिलता रहता तो जुलाई 2021 में कुल DA होता
17+4+4+4 (4%का अनुमान लेकर चल रहे हैं)=29%
जुलाई 2021 में जाकर अगर सरकार 4% DA देती है तो अभी होगा 17+4=21% जो कि होना चाहिए था 17+4+4+4+4=33%
अब ये जो 12% का नुकसान हुआ है ये नए पे कमीशन अर्थात कम से कम जनवरी 2026 तक जारी रहेगा।
50000 बेसिक वाले का कुल नुकसान कितना होगा ये भी देख लेते हैं।
जनवरी 2020 से दिसंबर 2020= 12000+24000= 36000
जनवरी 2021 से दिसंबर 2021= 72000
जनवरी 2022 से दिसबर 2022= 72000
जनवरी 2023 से दिसंबर 2023= 72000
जनवरी 2024 से दिसबर 2024= 72000
जनवरी 2025 से दिसम्बर 2025= 72000
कुल DA जो नहीं मिलेगा वो हुआ= 3 लाख 96 हजार।
अब इसके हिसाब से सबलोग अपना अपना जोड़ लीजिये। सरकाए ने जो 01 लाख 72 हजार करोर का पैकेज दिया उससे कई गुना ज्यादा निरीह सरकारी कर्मचारियों से वसूल लिया।
[27/04, 08:10] Rajubhai Minaxi Bhavy Mishty Dhuvaran: Metro project બંધ કરી દે તોય કોઈ ની પાસે mangavani જરૂર ના પડે
[27/04, 08:12] Rajubhai Minaxi Bhavy Mishty Dhuvaran: PM relief fund માં પણ બહુ દાન આવ્યું છે.. અને તમારી જાણકારી માટે કહી દઉં.. આ PM care નામનું ટ્રસ્ટ હમણાં જ કોરોના માટે જ બનાવ્યું છે અને cag એનું ઓડીટ પણ નઈ કરે?... દાન જોઈતું જ હોય તો Direct government માં જ જાય એવું કરવું જોઈએ ને?... અલગ ટ્રસ્ટ બનાવાની શુ જરૂર?....
[27/04, 08:18] Rajubhai Minaxi Bhavy Mishty Dhuvaran: Biju અત્યારે ક્રૂડ નો ભાવ તળિયે બેસી ગયો છે.. અમેરિકા માં free માં પેટ્રોલ, ડીઝલ આપે છે.. ત્યાં ક્રૂડ નો ભાવ 0 થઇ ગયો છે.... India માં કેટલાં ઘટાડયા!???... કોરોના માં લોકો ને યાદ જ નથી.. છેલ્લા દોઢ મહિના થી એજ ભાવ લેવાય છે.... દોસ્તો જરા વિચારો.... કોઈ पार्टी આપણી સગી નથી.... હવે થોડા jagrut બનો...... ખોટી vakilato ના કરો..... 7 માં પગાર પંચ નું એરિયર્સ આપ્યું???... ત્યારે ક્યાં કોરોના હતો?..... આ બધું કાપ્યા વગર 1 હપ્તો આ વર્ષે નથી આપ્યો એ લઇ લો... એટલે વાત पते..... એમને જ્યારે આપવાનું હોય ત્યારે કેટલી આજિજિઓ કરાવે છે.... તો કાપી લેવા માટે તમે કેમ તરત તૈયાર થઈ જાવ છો?.... એ આપતા પહેલા શરતો મૂકે છે.. તમે પણ મુકો.....
[27/04, 09:00] +91 98251 60414: 🔺🔺
કોઈપણ કુદરતી આફત આવે એટલે શિક્ષકોનો એક દિવસનો પગાર સીધો જ કાપી લેવાની સંમતિ આપી દેવામાં આવે છે....
▶️હું છેલ્લા કેટલાક વર્ષોથી મારો વિરોધ સ્પષ્ટ રીતે નોધાવુ છુ કે આ રીતે શિક્ષકોના પગારમાંથી સીધી કોઈ રકમ કાપવી નહીં...
▶️અને આપ સૌ ને ચોક્કસ કહીશ કે આખા ગુજરાતમાં હું એક જ એવો હોદ્દેદાર છું કે આ બાબતનો દરેક વખતે આ પ્રકારના પગારમાંથી કપાતનો વિરોધ કરતો આવ્યો છું અને એ પણ જાણી લો કે મેં જ્યારે જ્યારે વિરોધ કર્યો છે ત્યારે ફરીથી પરીપત્ર કરીને સ્વૈચ્છિક ફાળો જમા કરાવવાનો પરીપત્ર અથવા કર્મચારીઓની સંમતિનો પરીપત્ર ચોક્કસપણે કરવો પડ્યો છે......
🙏🙏🙏🙏🙏🙏
[27/04, 09:11] +91 98251 60414: 🙏
સ્વાભાવિક રીતે જ કોઈપણ કુદરતી આફત સમયે તમામ લોકો સરકારની પડખે ઉભા રહેતા જ હોય છે, દરેક વ્યક્તિ પોતાની મૂળભૂત ફરજો સમજતો જ હોય છે....
તેમાં પણ શિક્ષક તો સંવેદનશીલ જીવ છે....
સૌથી પહેલા તો તેને જ ખબર પડે કે લોકોની પરિસ્થિતિ શું હોઈ શકે....?
અને સરવાળે તેની ઉપર જ જબરજસ્તી.....!!!
ક્યાં સુધી....???
-----------×--------×----
🙏🙏માફ કરજો, જે અનુભવ્યું તે જ લખ્યું છે...🙏🙏
[25/04, 13:56] +91 99251 96790: *D.A. Withdrawing Act*
કેન્દ્ર સરકારે ગઈકાલે જાન્યુ.20 થી જાન્યુ-21 સુધી DA Increment રદ કર્યું તે તદ્દન ગેરવ્યાજબી, અતાર્કિક અને કર્મચારીઓ માટે અન્યાયી છે. કારણો:
1. જો સરકાર એવું કરવાની હતી તો પછી કર્મચારીઓ પાસેથી એક દિવસના પગારની/ કે અન્ય ડોનેશનની માંગણી નહોતી કરવી જોઈતી. કર્મચારીઓ છેતરાઈને અંધારામાં રહ્યા એવું બધાને લાગ્યું.
2. લોકડાઉન પછી જૂન 30, 2021 સુધી મોંઘવારી વધાયે જવાની છે એ હકીકત છે, માટે આ ડીએ-કાપ સૌને અને ખાસ વર્ગ-4 કર્મચારીઓને અને કુટુંબ- પેંશનરને ખૂબ આકરો પડશે.
3. જ્યારે પણ સરકાર નાણાકીય ભીડમાં આવે, ત્યારે ઓરજ પાસેથી કલેક્શન પ્રમાણસર અને એક સમાન રીતે થવું જોઈએ, નહીં કે કેટલાક લોકો ના માથે સંપૂર્ણ ભારણ નાખવું અને અન્ય તમામને મુક્ત રાખવા.
4. હું માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ નથી કરતો, હું પણ સમજુ છું કે કોઈપણ વ્યવસ્થાનો વિરોધ કરનાર વ્યક્તિએ વધુ યોગ્ય વિકલ્પ પણ આપવો જોઈએ. તો એકસમાન ઉઘરાણીની વિકલ્પ આ રહ્યો:
*હાલમાં ભારતમાં કુલ 1,28,19,71,713 (એક અબજ, 28 કરોડ, 19લાખ 71હજાર 7સો તેર) મોબાઈલ ધારકો છે. દરેક મોબાઇલ ધારક પર માસિક રૂ.2/-નો વધારો નાખી દો. દરેક મોબાઈલ કંપનીએ પોતાના પ્રતિ ગ્રાહક પ્રતિ માસ રૂ 2 લેખે સરકારમાં કોરોના ફંડ*આપવું ફરજીયાત કરી દો. વાત એક ઝાટકે પુરી. મારો હાલનો 170 નો માસિક પ્લાન મને 172 માં પડશે. કેતન કડિયા થી મુકેશ અંબાણી સુધી બધાને પોસાય અને બધા રાષ્ટ્રીય ફાળો આપે...એમ ખોટું શું છે.કોરોના પોતે પણ સરકારી/બિનસરકારી જોઈને થોડો હુમલો કરે છે?*
6. સરકારે તાત્કાલિક આ બાબતને ધ્યાને લઇ માત્ર સરકારી કર્મચારીઓ પર ભારણ નાખીને જાણે કે સરકારી નોકરી કરવી એ ગુનો હોય એવી અહેસાસ ના કરાવવો જોઈએ.
7. સરકાર આ પ્રમાણે પ્રતિમાસ આરામ થી મોટુ ફંડ ઉઘરાવી શકશે, અને *જોરક ઝટકા ધીરે લાગશે*.
બાકી તો નિવૃત્ત થતા કર્મચારીઓની ગ્રેચ્યુઇટી, કુટુંબ પેંશનર નું પેંશન અને વર્ગ 4 ના કર્મચારીઓના પગારનો ભોગ સરકારની અવિચારી અને અસંતુલિત વ્યવસ્થાના કારણે લેવાશે તે ચોક્ક્સ છે.
[25/04, 14:28] +91 84601 42885: જો સરકાર સરકારી કર્મચારી અને રાજય સરકારના કર્મચારી પાસેથી ડી.એ.આપવાની ના પાડી છે તો તે માત્ર કર્મચારીઓ પાસેથી જ શા માટે???
નેતાઓએ 2 વર્ષ સુધી પગાર ના લે.કારણ એ તો પ્રજા ની સેવા કરવા માટે જ ચુંટાયેલા છે.જો આવું થાય તો નેતાઓની શાન ઠેકાણે આવે.
[25/04, 14:36] +91 99259 96669: ૪%*૧૮ માસ=૭૨
૩%*૧૨ માસ=૩૬
૩%*૬ માસ=૧૮
બેઝિકના @ ૧૨૬%
૧૮ માસનું સરકારી તીજોરીમાં
વર્ગ ૪ બેઝીક ૨૦૦૦૦@૧૨૫
=૨૫૦૦૦
[25/04, 17:27] +91 99131 26205: કોરોનાની મહામારીના આ કપરા સમયમાં ગરીબ અને મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયેલ છે ત્યારે સરહદ પર લડનાર અને સંરક્ષણ માટે સેવા આપી નિવૃત થયેલ સૈનિકો તેમજ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મળવાપાત્ર DA (મોંધવારી ભથ્થા) ઉપર કાતર ચલાવવી તે યોગ્ય નથી. માન. પ્રધાનમંત્રીશ્રી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ નિર્ણયની પુનઃવિચારણા કરી પગાર અને પેન્શનમાં મળતા DA ઉપર કાતર ન ચલાવે તેવી માંગ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કરી છે.
હાલમાં આપણી સરહદ પર લડતા જવાનો, હોસ્પિટલમાં અડીખમ સેવા આપતા ડોક્ટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, પોલીસ દળના જવાનો તથા અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાને કોરોના થાય તો થાય પણ ફરજ નહીં ચૂકીએ તેવા ભાવથી જે કામ કરે છે અન્ય તમામ વિભાગના કર્મચારીઓ પણ લોકડાઉનના કારણે સરકારશ્રીની ઘરે રહેવાની સુચના હોવાથી ઘેર બેઠાબેઠા શૈક્ષણિક, હિસાબી, વહીવટી સહિત જરૂરી કામકાજ કરે જ છે તેમને પ્રોત્સાહન લાભ આપવાના બદલે તેમને તેમના અધિકારથી મળવાપાત્ર મોંધવારી ભથ્થામાં કાપ મુકવાથી સમગ્ર તંત્રમાં હતાશા આવશે અને કોરોના સામેની લડતના કોરોના વોરિયર્સ ઉપર વિપરીત અસર પડશે. સરકારે તા. ૨૩/૦૪/૨૦૨૦ના હુકમથી કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી ૨૦૨૦ થી ૩૦ જુન ૨૦૨૧ સુધી મોંધવારી ભથ્થુ અને મોંધવારી રાહતના રૂપે મળનાર ભૂતકાળ અને ભવિષ્યના હપ્તાઓ બંધ કરી દીધા છે અને જાન્યુઆરી ૨૦૨૦ થી ૩૦/૦૬/૨૦૨૧ મોંધવારી ભથ્થાનો કોઈ પણ લાભ નહીં મળે તેવું ફરમાવેલ છે. આનાથી લગભગ ૧૧૩ લાખ સૈનિકો, કર્મચારી અને પેન્શનરોને નકારાત્મક અસર થશે. દેશની સેવા માટે અડીખમ લડતા જવાનો, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ અને પોલીસ જવાનોને પણ મોંધવારી ભથ્થાના કાપના નકારાત્મક નિર્ણયમાંથી બાકાત નથી રાખ્યા.
છેલ્લા ૩૦ દિવસમાં કર્મચારી અને મધ્યમવર્ગને આ પ્રથમ માર નથી પરંતુ સરકારે ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ “નેશનલ સેવિંગ સ્કીમ” માં ૧ થી ૧.૫ % નો વ્યાજમાં કાપ મુકીને ૩૦ કરોડ રોકાણકારોને ૧૯૦૦૦ કરોડનું વાર્ષિક નુકશાન કરેલ છે. એટલું જ નહીં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સેવિંગ એકાઉન્ટનું વ્યાજ ૩.૭૫% થી ધટાડી ૩ % અને ફિક્સ ડીપોઝીટ ઉપર પણ વ્યાજ ૦.૨૫ થી ૦.૫૦ % ધટાડી SBIનાં ૪૪.૫૧ કરોડ ખાતા ધારકોને ૯૪૨૯ કરોડ રૂપિયાનું વાર્ષિક નુકશાન કરેલ છે.
સરકારે ગરીબ અને મધ્યમવર્ગની આવક પર કાતર મારતા પહેલા પોતાના બિનજરૂરી અને ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ. દેશની સંસદ અને રાષ્ટ્રપતિ ભવન જેવી મિલકતોને રીડેવલપમેન્ટ માટેના વિસ્તા (VISTA) પ્રોજેક્ટ પાછળ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા હાલ વાપરવાનું માંડી વાળવુ જોઈએ. ૧,૧૦,૦૦૦ કરોડ રૂપિયા બુલેટટ્રેનનો પ્રોજેક્ટ મુલતવી રાખી શકાય. સરકારી કર્મચારીઓને પોતાની મહેનતના મળવાપાત્ર ખર્ચ સિવાયના સરકારી ખર્ચમાં જો ૩૦% કાપ મુકીએ તો વધારાના ૨ લાખ ૫૦ હજાર કરોડ બચી શકે. આ પૈસા ગરીબ, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, હોસ્પિટલો, કામદારોનાં કલ્યાણ માટે વાપરી શકાય.
-----------------------------------------------------------------------------------
[25/04, 17:57] +91 99138 71172: *માત્ર કર્મચારી જ શા માટે ?*
એકસમાન ઉઘરાણીનો વિકલ્પ આ રહ્યો:
*હાલમાં ભારતમાં કુલ 1,28,19,71,713 (એક અબજ, 28 કરોડ, 19લાખ 71હજાર 7સો તેર) મોબાઈલ ધારકો છે. દરેક મોબાઇલ ધારક પર માસિક રૂ.2/-નો વધારો નાખી દો. માસિક ૨૫૬૩૯૪૩૪૨૬/-ની આવક થશે
દરેક મોબાઈલ કંપનીએ પોતાના
પ્રતિ ગ્રાહક પ્રતિ માસ રૂ 2 લેખે સરકારમાં કોરોના ફંડ આપવું ફરજીયાત કરી દો.
એક ઝાટકે વાત પુરી.
બધાને પોસાય અને બધા રાષ્ટ્રીય ફાળો આપે...
એમાં ખોટું શું છે ?
કોરોના પોતે પણ સરકારી/બિનસરકારી જોઈને થોડો હુમલો કરે છે?*
[26/04, 20:15] +91 94261 30077: अभी तो..
*DA* (दीये)
का मतलब ही समझ आया है..
*THALI*
का मतलब भी
समझाया जायेगा ।😜
*T (TA)*
*H (HRA)*
*A (Allowances)*
*L ( Leave encashment)*
*I (Increment)*
[27/04, 17:02] +91 94275 36066: આ મેસેજ વાંચનાર દરેક મિત્રને ખાસ વીનંતી કે શાંતિ થી આખો મેસેજ વાંચીને આપનું મન કહે તો આ મેસેજ તમારા દરેક મિત્રને ફોરવર્ડ કરજો.
*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ.*
*ભારત દેશમાં કોરોના વાયરસ ની મહામારી (કોવિડ-૧૯ નામની બીમારી) શુ ફક્ત સરકારી કર્મચારીઓ અને નિવૃત સરકારી કર્મચારીઓ એ જ ફેલાવી છે ?*
*ભારતદેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોના વાયરસ ની મહામારી (કોવિડ-૧૯ નામની બીમારી) થી સરકારી તિજોરીને થયેલ નુકશાનની ભરપાઈ કરવા સરકારી કર્મચારીનું મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી'૨૦૨૦ થી જૂન'૨૦૨૧ સુધી કર્મચારીઓને નહી આપવાનો નિર્ણય લીધેલ છે તેનાથી માનનીય વડાપ્રધાન શ્રી એવું સાબીત કરવા માંગે છે કે આ કોરોના વાયરસ (કોવિડ-૧૯ નામની બીમારી) ભારત દેશમાં સરકારી કર્મચારીઓ અને નિવૃત સરકારી કર્મચારીઓ જ ફેલાવેલ છે ?*
*ભારત દેશના દરેકે દરેક નાના કે મોટા સરકારી કર્મચારીએ પોતાના જીવની કે પોતાના પરિવારના જીવની જરા પણ ચિંતા કર્યા વગર ખભે ખભો મિલાવીને રાત-દિવસ ખડે પગે કોરોના વાયરસ ની મહામારીમાં (કોવિડ-૧૯ ની બીમારીમાં) પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવેલ છે તેનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવો કર્મચારી ના પગારમાં મોંઘવારી નહી આપવાનો એવોર્ડ આપી સરકારી કર્મચારીઓ ને આ રીતે સન્માનિત કર્યા છે ?*
*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપની તિજોરી ભરવા માટે બીજા ઘણાજ વિકલ્પ છે જેમ કે " ભારત દેશમાં ૧૩૦ કરોડ દેશવાસી છે તો દરેક દેશવાસી ઉપર વધુ નહી પરંતુ દર માસે ફક્ત રૂ|.૧૦/- (દશ રૂપિયા) નો ટેક્ષ ફરજીયાત નાખી દો અને આ ટેક્સ માહે મેં'૨૦૨૦ થી માહે ડિસેમ્બર'૨૦૨૧ સુધી ૨૦ (વીસ) મહિના સુધી જો લેવામાં આવશે તો આપની તિજોરીમાં રૂ|. ૨૬,૦૦૦ કરોડ જમા થઈ જશે અને ભારત દેશનો દરેક દેશવાસી કોરોના વાયરસ ની મહામારીની લડતમાં ભાગીદાર બન્યો ગણાશે.*
*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આમ તો આપણા દેશમાં કોરોના વાયરસ ની મહામારી ફેલાવનાર જે જે ભારતીય અને વિદેશી લોકો ભારત દેશમાં આ મહામારીનો ચેપ લગાડવા આ વાયરસ વિદેશથી લઈને આવ્યા તેમની પાસેથી જ આ રકમ વસુલ લેવી જોઈએ*
*વધુમાં જે જે કોરોના વાયરસના દર્દીઓને આ દેશમાં આની સારવાર આપવામાં આવી છે તેનો જે ખર્ચ થયેલો હોય તે હયાત દર્દી હોય તો તેની પાસેથી અને હયાત ના હોય તો તેના વારસદારો પાસેથી તેમની સારવારના પૈસા વસુલ લો કારણ કે તેઓ કંઈ દેશની સેવા કરવા નહોતા ગયા કે ત્યાંથી તેઓને આ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય ?*
*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહત્વનો મુદ્દો તો એ છે કે તબલિકી જમાત માં ગયેલા કે તબલિકી જમાત માં ગયેલાને કારણે ચેપ લાગ્યો હોય તેવા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ તબલિકી જમાતની માલ-મિલકત વેચીને વસુલ લો.*
*છેલ્લે છેલ્લે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એક જ વિનંતી કે નબળો ધણી પોતાની બૈરી ઉપર શુરો અને તે નબળો ધણી જોર કાઢીને બૈરી ઉપર જ જુલમ કરે તેમ તમારા કર્મચારીઓ ઉપર જ શા માટે આવો જુલમ વરતાર્વો છો? દેશમાં ઘણાજ ઉધોગપતિઓ છે,ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો છે, કારખાનેદરો છે,મોટા-મોટા વહેપારીઓ છે ફિલ્મી સિતારાઓ છે, સેલિબ્રિટીઓ છે, મોટા-મોટા રાજકારણીઓ છે, મોટા-મોટા ખાતેદાર ખેડૂતો છે, મોટો-મોટા વકીલો છે, મોટા-મોટા ડોક્ટરો છે, મોટા-મોટા બિલ્ડરો છે. કેમ આપે તેમના કોઈના ઉપર ટેક્ષ ના નાંખ્યો અને સરકારી કર્મચારી અને નિવૃત સરકારી કર્મચારી ઉપર જ આવો જુલમ કેમ ?*
*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ અમારા અંતરમાં લાગેલી આગ અમે તમારા આગળ ઠાલવીએ છીએ. હજુ પણ મોડુ નથી થયુ આ સરકારી અને નિવૃત સરકારી કર્મચારી ઉપરનો કઠુરાઘાતી નિર્ણય પાછો ખેંચી લો નહિતર સરકારી અને નિવૃત સરકારી કર્મચારીઓની અને તેમના પરિવારની આંતરડીનો નિશાશોબહુ જ ખરાબ હશે.*
મિત્રો આ મેસેજ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પહોંચે તેટલા તમારા મિત્રવર્તુળમાં ફોરવર્ડ કરવા વીનંતી.

Comments
Post a Comment