Posts

Showing posts from March, 2020

દાન બાબતે...

[30/03, 17:32] +91 98254 52290: क्या आप जानते हैं? देश मे 545 साँसद, 245 राज्यसभा सांसद 4120 विधायक है। कुल मिलाकर 4910 जनप्रतिनिधि। अगर यह सारे जनप्रतिनिधि मिलकर अपने व्यक्तिगत खातों मे से 5-5 लाख ₹ भारत सरकार को दे। जो इतनी बड़ी रकम भी नही है इन जनप्रतिनिधियों के लिए। तो भारत देश को कोरोना महामारी से लड़ने के लिए 2,455,000,000 लाख ( 2 अरब 45 करोड़ 50 लाख ) रुपये इकट्ठे हो सकते हैं। क्यों हर बार देश का मध्यम वर्गीय परिवार के लोगों से ही देश की मदद की अपील की जाती है? क्या इन राजनेताओं की कोई जिम्मेदारी और जवाबदेही नही है भारत देश के जनता के प्रति? आखिर क्यों यह माननीय साँसद और विधायक अपनी अपनी साँसद और विधायक निधि के पैसों को ही खर्च कर ही देश के सच्चे जनप्रतिनिधि होने का प्रमाण प्रस्तुत कर अपने कर्तव्य से पल्ला झाड़ लेते है? जबकि वो पैसा जनता द्वारा ही सरकार को टैक्स के रूप मे देश को चलाने और विकास के लिए दिया जाता है। क्या अपने जनप्रतिनिधियों से हमारे देश के प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी यह अपील नही कर सकते देशहित के लिए? इसलिए हमारी अपने माननीय प्रधानमंत्...

ચાલો છંદ શીખીએ...

“ગઝલ લખવી એટલે ???? !!!!” સૌથી પહેલા છંદ શીખવાના. છંદમાં પણ ઘણા પ્રકાર. પછી રદીફ નક્કી કરવાનો જે તેમાં અને બધા જ શેરમાં બરાબર નભવો જોઈએ. અને લટકતો રદીફ ના લાગવો જોઈએ. પછી કાફિયા નક્કી કરવાના. અને કાફિયા પણ ચુસ્ત હોય તો બહુ સારું. નહીં તો મુક્ત ચાલે પણ તેમાંય આકારાંત , ઇકારાન્ત, ઉકારાંત, અડધા અક્ષર વાળા, રકાર વાળા એ બધામાં આગળના અક્ષર સાથે વાદી મળવો જોઈએ. પછી શેર બનાવવાના અને એ શેર જંગલના સિંહ જેવો જ ગજાવે અને બીજાને હલાવે તેવો હોવો જોઈએ. તેમાં પાછા હોય ઉલા મિસરા અને સાની મિસરા. ઉલામાં દાવો હોય તો સાનીમાં તેનો પુરાવો હોવો જોઈએ... જો  ઉલા મિસરામાં રાઝ હોય તો સાની મિસરામાં ખુલાસો હોવો જોઈએ. અને શેર બરાબર સ્પષ્ટ થવા જોઈએ. બે પંક્તિઓ વચ્ચે અનુસંધાન સ્પષ્ટ થવું જોઈએ. મત્લા ખૂબ જ સરસ અને અસરદાર બનવો જોઈએ. છંદ બરાબર હોવા જોઈએ. છંદ દોષ કે કાફિયા દોષ ના હોવો જોઈએ.. for new comers - part -1 *લઘુ ગુરુ માટેના નિયમો* 'ગ' ગઝલનો 'ગ' ... સામાન્ય નિયમો ... * ક , કિ, કુ, કૃ, ક્ર, ર્ક - આ  લઘુ એટલે 'લ' * ક , કિ, કુ, કૃ, ક્ર,ર્ક - આ  સિવાયના બીજા બધા અક્ષ...

14મી માર્ચ , વિશ્વ પાઈ દિવસ...

આજે 14 મી માર્ચ એટલે કે પાઇ દિવસ પણ મનાવવામાં આવે છે.... કઈ રીતે? આપણે ત્યાં તારીખો લખવામાં દિવસ પહેલા અને પછી મહિનો લખવામાં આવે છે.... જેમ કે આજની તારીખ 14/03... પરન્તુ અંગ્રેજી કેલેન્ડર ( વિદેશો માં) મહિનો પહેલા અને દિવસ પછી લખાય છે... જેમકે આજની તારીખ... 03/14 લખાય... હવે તમે પાઇની કિંમત સાથે સરખાવો... π = 3.14 અને આજની તારીખ પણ 3/14... હેપી  ‘પાઇ’(π) ડે ! Albert Einstein's Birthday 14th March 1879 is celebrated as Pi Day. થોડુક વધુ અગત્યનુ :-  ૧૪મી માર્ચ ગણિતના રસિયાઓ માટે ખાસ દિવસ છે. માર્ચ ૧૪, ૧૮૭૯ આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ દિવસ છે. એટલે દુનિયામાં આજનો દિવસ ‘પાઇ દિન’ તરીકે ઊજવાય છે. આમ તો. ‘પાઇ’(π) એટલે વર્તુળના પરિઘ કે પરિધિ અથવા ઘેરાવાના માપ અને વ્યાસનો ગુણોત્તર. ઘેરાવો ભાગ્યા વ્યાસ. π એ ગ્રીક બારાખડીનો ૧૬મો અક્ષર છે, જે અંગ્રેજી બારાખડીના P (Perimeter)ની સમકક્ષ છે. તમે ગમે તેટલું મોટું વર્તુળ બનાવો, આ મૂલ્ય બદલાતું નથી. ‘પાઇ’ પર વર્તુળની સાઇઝની કશી અસર પડતી નથી. એ તમારી નોટબુકમાં બનાવ્યું હોય કે આખું ક્રિકેટનું મેદાન સમાઈ જાય એવડું હોય. ઘેરાવા અ...

"દાંડીકૂચ" એક ઐતિહાસિક ઈ-પુસ્તક...

          આપણી આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીએ અસહકારનાં આંદોલન છેડીને અંગ્રેજ સલ્તનતને ધ્રુજાવી દીધી હતી. ‘દાંડીકૂચ’ તેનું એક ઉચ્ચતમ બિંદુ હતું. આખા જગતે તેની નોંધ લીધી હતી.. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થયેલી અસહકારની આ મહાન યાત્રા ૨૫ દિવસે નવસારી પાસેના દાંડીના દરિયા કિનારે પહોંચી હતી. તે કિનારા પરથી એક ચપટી મીઠું ઉપાડીને બાપુએ એ બ્રિટીશ સામ્રાજ્યને ના-કર માટે પડકાર્યું હતું જેના પરથી કદી સૂર્ય અસ્ત થતો નહોતો. બાપુ સાથે જોડાયેલાં એ ૮૧ કૂચ યાત્રીઓને પણ સ્મૃતિ વંદન. અમારા દક્ષિણ ગુજરાતના ગામેગામ વડીલો આ યાત્રાના સંભારણાં વાગોળે છે, જયારે મહાત્મા તેમની શેરીઓમાં ઘૂમ્યા હતા. ગુજરાત સરકારે એ દાંડી યાત્રા માર્ગને વિશિષ્ટ દરજ્જો આપ્યો છે અને હમણાં જ એને ફોર-લેન કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આજે એ યાત્રાને ૯૦ વર્ષ થયાં છે. તેની યાદ તાજી કરવા માટે, બલ્કે તેને ફરીથી માણી શકાય એટલી વિગતો સાથે ગુજરાત રાજ્યના માહિતી વિભાગે *આ અદભુત ઈ-પુસ્તક દાંડીકૂચ* તૈયાર કર્યું છે. તે માટે ગુજરાત સરકાર અને ખાસ તો તેના માહિતી વિભાગને ધન્યવાદ ઘટે છે. તેમાં યાત્ર...

Green Juice (ગ્રીન જ્યુસ)...

*ગ્રીન જ્યુસ બનાવવા નીચેના પાનનો ઉપયોગ કરી* શકાય. *પાલક (Spinach) *મીઠા લીમડાના પાન (Curry leaves) *ગ્રીન ટી (Lemon Grass,Green Tea) *ફુદીનો (mint) *કોથમીર / ધાણા (Coriander Leaves) *સરગવાના પાન (Moringa leaf powder) (બીજી કોઈ પણ ખાવા લાયક ભાજી) *આમળા ૪ થી ૫ (પ્રતિ વ્યક્તિ) *કુંવરપાઠું (Aloe vera) *દૂધી ( Bottle Gourd ) *કોબી (Cabbage) *તુલસી પાન (Basil-Tulsi) *પારિજાત ના પાન (Parijat Leaves) *અજમાં ના પાન (Ajama na paan) *પથ્થર તોડ પાન (Patthar tod pan) *બિલી પત્ર (Billi patra) *પિંપલ પાન (Pimpala paan) *કેળ ના પાન (Banana pan) *નાગર વેલ ના પાન (Nagarvel Leaves) *કલકત્તી પાન (Calcutti Leaves) *બનારસી પાન (Banarasi Leaves) આ ઉપરાંત કોઈ પણ ખાઈ શકાય તે પાન લઈ શકાય. *મૂળા ના પાન (Raddish Leaves) *બીટ ના પાન (Beet Root Leaves) *ગાજર ના પાન (Carrot Leaves) *ધરો (Darbha Grass) *મેથી ની ભાજી (Fenugreak) *સુવા ની ભાજી(Dill) *રજકો - *લિલી ડુંગળી ના પાન (Green Onion leaves) *લીલા લસણ ના પાન ( Green Garlic Leaves) *તાંદરજો (Green Amaranth) *ઘઉં ના જવારા *અળવી ...

એક આમળાની આકાશવાણી...

હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ. મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !! આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ. મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે. 3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું. 5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત કરું છુ. 6. આયુર્વેદ પ્રમાણે હ...

સ્ત્રી, औरत, woman...વિષે

1. जाति_औरत_की.? ============ एक आदमी ने महिला से पूछा ... तेरी जाति क्या है? महिला ने पूछा ... *एक मां की या एक महिला की* ..? उसने कहा ....चल दोनों की बता .. *और मुस्कान बिखेरी* *महिला ने भी पूरे धैर्य से बताया*....... *एक महिला जब माँ बनती है तो वो जाति विहीन हो जाती है*.. उसने फिर आश्चर्य चकित होकर पूछा ....वो कैसे..? जबाब मिला कि ..... जब एक मां अपने बच्चे का लालन पालन करती है,अपने बच्चे की गंदगी साफ करती है , तो वो *शूद्र* हो जाती है.. वो ही बच्चा बड़ा होता है तो मां बाहरी नकारात्मक ताकतों से उसकी रक्षा करती है, तो वो *क्षत्रिय* हो जाती है.. जब बच्चा और बड़ा होता है, तो मां उसे शिक्षित करती है, तब वो *ब्राह्मण* हो जाती है.. और अंत में जब बच्चा और बड़ा होता है तो मां उसके आय और व्यय में उसका उचित मार्गदर्शन कर अपना *वैश्य* धर्म निभाती है ..तो हुई ना एक महिला या मां जाति विहीन.. उत्तर सुनकर वो अवाक् रह गया । उसकी आँखों में महिलाओं या माताओं के लिए सम्मान व आदर का भाव था और महिला को अपने मां और महिला होने पर पर गर्व का अनुभव हो रहा था। 2. नोक झोंक की वर्णमाला -...

ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, માર્ચ 2020 પેપર સોલ્યુશનસ્

Image
https://drive.google.com/folderview?id=12yeBVDHEFmlDezCt-odTM7dcKtzuGUCp 💥 *ધોરણ - 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પેપર સોલ્યુશન ડાઉનલોડ કરો.* 💥 *ધોરણ - 10* ➡ *ગુજરાતી :* http://bit.ly/38plMof ➡ *વિજ્ઞાન ટેકનોલોજી :* http://bit.ly/38xtcpc ➡ *ગણિત :* http://bit.ly/38HyC1d ➡ *સામાજિક વિજ્ઞાન :* http://bit.ly/2Qc2GvA 💥 *ધોરણ - 12 SCIENCE* ➡ *PHYSICS :* http://bit.ly/3cyxuA5 ➡ *CHEMISTRY :* http://bit.ly/2v1rM8S ➡ *BIOLOGY :* http://bit.ly/39GWDGN ➡ *SANSKRIT :* http://bit.ly/2IISLtb ➡ *COMPUTER :* http://bit.ly/2IIPhXG ➡ *MATHS :* http://bit.ly/3cRPC86 💥 *ધોરણ - 12 સામાન્ય પ્રવાહ* ➡ *STATISTICS :* http://bit.ly/2VTCucC ➡ *ECONOMICS :* http://bit.ly/2Q7oGYj ➡ *B.A. OR O.C. :* http://bit.ly/2QcKzFG ➡ *PSYCHOLOGY :* http://bit.ly/2w55FyM

તૈયાર રહો...નવાં નિયમો આવી રહ્યા છે...

નવો નિયમ / ધોરણ 3થી 12ની બધી પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી જ તૈયાર કરવામાં આવશે ધો.3થી 8 માટે GCERT જ્યારે ધો.9થી 12 માટે ગુજરાત બોર્ડ પ્રશ્નપત્ર તૈયાર કરશે, આગામી શૈક્ષણિક વર્ષથી અમલ સરકારની પરીક્ષાઃ આખા રાજ્યમાં એક જ પ્રકારનું પ્રશ્નપત્ર, ઉત્તરવહીનું મૂલ્યાંકન અન્ય શાળાના શિક્ષકો કરશે તમામ શાળાઓએ ફરજીયાત ગુજરાત સરકાર માન્ય એનસીઇઆરટીના પુસ્તકો વાપરવાના રહેશે ગાંધીનગરઃ દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષા માત્ર માહિતી પ્રધાનને બદલે જ્ઞાન,સમજ,ઉપયોજન અને કૌશલ્ય વિકસે અને નીટ,જેઇઇ સહિતની વિવિધ નેશનલ પરીક્ષાઓની પ્રેકટીસ થાય તેટલા માટે ધો.3થી8 અને ધો.9 તેમજ 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. જે અનુસાર હવે એપ્રિલ 2020થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી ધો.10,12ની જેમ ધો.3થી8 અને ધો.9,11માં છ માસિક અ્ને વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્ર કેન્દ્રિય પદ્ધતિથી એટલે કે આખા રાજ્યમાં એક સરખું પ્રશ્નપત્ર રહેશે.જયારે ઉત્તરવહીનું મૂલ્યાંકન થર્ડ પાર્ટી એટલે કે શાળાના શિક્ષકોને બદલે અન્ય શાળાના શિક્ષકો કરશે. જો કે,માત્ર પ્રશ્નપત્રો અને મૂલ્યાંકન રાજ્ય કક્ષાએથ...

વરિષ્ઠ નાગરીકો માટે..

I received a very good Article in WhatsApp in English which is  translated in Gujarati આ સરસ લેખ, ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ નહીં, પરંતુ બધા જ માટે છે. વૃદ્ધાવસ્થા એ એક વાસ્તવિકતા છે જેને આપણે  બધાએ જ સ્વીકારવાની અને એ માટે તૈયાર થવાની  જરૂર છે *'The Sky Gets Dark, Slowly'* નામની Zhou Daxin લિખિત નવલકથા  વૃદ્ધાવસ્થાની  સંવેદનશીલ વાતો  અને વૃદ્ધોના જટિલ, ભાવનાત્મક જગત નું વર્ણન છે. તેમાં તે લખે છે કે, “ઘણા વૃધ્ધોને લાગે  છે કે તેઓ બધું જ જાણે છે, પરંતુ વૃદ્ધાવસ્થા વિષે તેઓ હકીકતમાં બાળકો  જેટલાં જ અજ્ઞાની છે. ઘણા વૃદ્ધો હકીકતમાં, જ્યારે વૃદ્ધ થવાની વાત આવે ત્યારે તેઓની આગળ જે પરિસ્થિતિ આવે તેના માટે બિલકુલ જ  તૈયાર નથી હોતા. તમારી 60 વર્ષની વય પછી, અને મૃત્યુની ઘડી આવે ત્યાં સુધી, કેટલીક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેથી તમે જે આવવાનું છે તેના માટે તૈયાર રહો અને તમે ગભરાવ  નહીં. ૧. તમારી આજુ બાજુના લોકો ઘટવાનું  ચાલુ થશે. તમારા માતાપિતા અને દાદા-દાદીની પેઢીના લોકો મોટા ભાગે ઘટી રહ્યા હશે, જ્યારે તમારા ઘણા ...

English Elementry Grammar

https://drive.google.com/file/d/1nfkx_zmS07-b23q11hlkORTb43l34UMq/view?usp=drivesdk

ખાલી છે.

આજથી 10-15 કે 20 વર્ષ પહેલા સરકારી પ્રાથમિક શાળા એટલે --

વાર્તાઓ...

https://drive.google.com/file/d/1E3aDHZ6KLiPAKDObj8Lv6lPEJitVVQ3K/view?usp=drivesdk

ગજબની કોન્ટ્રોવર્સી...🤔

*1.* *બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા* *પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી*       - હિતેશ તરસરિયા *2.* *ગરમીએ શેઠજીને દવા લેવડાવી,* *નોકર તો રોજ લીમડો વાટીને પીતો.*                          – પરીક્ષિત જોશી *૩.* *કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.* *”કાળીના એક્કા જેવા.”*                   – સંજય ગુંદલાવકર *4.* *મારી પાસે ઘર હતું,* *આજે પૈસા છે...*                          – નિમેષ પંચાલ *5.*બપોરનો તડકો* *જીવનમાં લાગેલી લાય કરતાય,* *આજ મીઠો લાગ્યો!*                          – તૃપ્તિ ત્રિવેદી *6.* *એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,* *એ ૧૧ કુંવારીકાને જમાડશે.*                 ...

Corona, कोरोना, કોરોના (COVID-19)

Image
1. કોરોના વાઈરસ માટે કેટલી પૂર્વતૈયારીઓ 1. આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે. 2. તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો. 3. તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા. 4. કપડાં પર 9 કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં 3 કલાક સુકાવા દેવા. 5. આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા. 6. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી. ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય. દવા કરતા કાળજી વધુ સારી. (મૂળ યુનિસેફ ના લખાણનું ભાષાંતર) 2. *કોરોના વાઇરસમાં...