શ્લોકો..

1.

निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै- र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥

जो झूठी प्रतिष्ठा, मोह तथा कुसंगति से मुक्त हैं, जो शाश्र्वत तत्त्व को समझते हैं, जिन्होंने भौतिक काम को नष्ट कर दिया है, जो सुख तथा दुख के द्वन्द्व से मुक्त हैं और जो मोहरहित होकर परम पुरुष के शरणागत होना चाहते हैं, वे उस शाश्र्वत राज्य को प्राप्त होते हैं ।

2.

तर्कोऽप्रतिष्ठः श्रुतयो विभिन्ना, नैको ऋषिर्यस्य मतं प्रमाणम् ।
धर्मस्य तत्त्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः ।।

तर्क अप्रतिष्ठित है, श्रुतियां परस्पर भिन्न अर्थ वाली हैं, किसी एक ऋषि का अर्थ भी प्रमाणिक नहीं माना जा सकता है । वास्तव में धर्म का तत्त्व अत्यन्त रहस्यमय और गुप्त है ।इसलिये महापुरुष जिस मार्ग पर चले आये हैं, वही धर्म का मार्ग समझना चाहीये ।

3.

पातितोऽपि कराघातैरुत्पतत्येव कन्दुकः।
प्रायेण साधुवृत्तानामस्थायिन्यो विपत्तयः॥

💐💐भावार्थ : 💐💐

જેવી રીતે હાથથી ફેંકવામાં આવેલ દડો પણ જમીન ઉપર પટકાઈને ઉપર તરફ જાય છે તેવી જ રીતે
સજ્જનોનો ખરાબ સમય મોટેભાગે થોડા સમય માટે જ હોય છે.

हाथ से पटकी हुई गेंद भी भूमि पर गिरने के बाद ऊपर की ओर उठती है, सज्जनों का बुरा समय अधिकतर थोड़े समय के लिए ही होता है।

4.

शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा ।
उहापोहोर्थ विज्ञानं तत्वज्ञानं च धीगुणा: ॥

श्रवण करने की इच्छा, प्रात्यक्ष में श्रवण करना, ग्रहण करना, स्मरण में रखना, तर्कर्वितर्क, सिद्धान्त निश्चय, अर्थज्ञान तथा तत्वज्ञान ये बुद्धी के आठ अंग है ।

5.

अद्भिर्गात्राणि शुद्ध्यन्ति मनः सत्येन शुद्ध्यति।
 विद्यातपोभ्यां भूतात्मा बुद्धिर्ज्ञानेन शुद्धयति।।

                     (मनुस्मृति:)

💐💐 भावार्थ:  💐💐

પાણીથી શરીર,સત્યથી મન, વિદ્યા અને તપથી જીવાત્મા તથા બુદ્ધિ,જ્ઞાનથી શુદ્ધ થાય છે.

 जल से शरीर,सत्य से मन,विद्या और तपस्या से जीवात्मा और बुद्धि ज्ञान से शुद्ध होते है।

6.

7.

दर्शने स्पर्शणे वापि श्रवणे भाषणेडपि वा ।
द्रवत्यन्तरंगं स स्नेह इति कथ्यते ।।

💐💐भावार्थ:💐💐

જો કોઈને જોવાથી કે સ્પર્શવાથી, સાંભળવાથી કે વાત કરવાથી હૃદય દ્રવી જાય તો તેને સ્નેહ કહેવાય છે.

यदि किसी को देखने से या स्पर्श करने से, सुनने से या बात करने से हृदय द्रवित हो तो इसे स्नेह कहा जाता हैं ।

7.

अग्निहोत्रं गृहं क्षेत्रं गर्भिणीं वृद्धबालकौ।
 रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥

💐💐 भावार्थ:  💐💐

          પવિત્ર અગ્નિ, પોતાનું ઘર, ખેતર, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, બાળકો, રાજા, દેવતા અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું જોઈએ.

पवित्र अग्नि, अपना घर,खेत, गर्भवती स्त्री, वृद्ध, बालक, राजा,देवता और गुरु के पास कभी भी खाली हाथ नहीं जाना चाहिए ।

8.

यो नोद्धतं कुरुते जातुवेषं
न पौरुषेणापि विकत्थतेन्यान्।
न मूर्छित: कटुकान्याह किञ्चित्
प्रियं सदा तं कुरुते जनो हि।।

                          (विदुरनीति)

💐💐 भावार्थ:  💐💐

જે ક્યારેય ઉદ્ધત નથી બનતો, બીજાની સામે પોતાના પરાક્રમની ડિંગો નથી હાંકતો, ક્રોધથી વ્યાકુળ હોવા છતાં કટુવચન નથી બોલતો તે મનુષ્ય લોકોને વ્હાલો બની રહે છે.

जो कभी उद्धतका-सा वेष नहीं बनाता, दूसरों के सामने अपने पराक्रम की डींग नही हांकता, क्रोध से व्याकुल होने पर भी कटुवचन नहीं बोलता, उस मनुष्य को लोग सदा ही प्यारा बना लेते हैं।

9.

पठतो नास्ति मूर्खत्वं अपनो नास्ति पातकम् ।
मौनिनः कलहो नास्ति न भयं चास्ति जाग्रतः ॥

- भावार्थ :
पढनेवाले को मूर्खत्व नहीं आता; जपनेवाले को पातक नहीं लगता; मौन रहनेवाले का झघडा नहीं होता; और जागृत रहनेवाले को भय नहीं होता ||

10.

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः। इन्द्रियाणिन्दियार्थभ्यस्तस्य प्रजा प्रतिष्ठिता।।५८।।
*અનુવાદ* જેમ કાચબો પોતાના સર્વ અંગો સમેટી લે છે, તેમ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઈન્દ્રિયોના વિષયોથી બધી જ રીતે સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે.
*સમજ*-જેમ કાચબો પોતાના અંગોને સમેટી લે છે, ઠીક તેજ પ્રકારે આ પુરુષ જ્યારે બધી જ બાજુથી પોતાના અંગો સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. ભયને જોતા જ જેમ કાચબો પોતાનું માથું અને પગ સમેટી લે છે, ઠીક તે જ પ્રમાણે જે પુરુષ વિષયમાં વિચરતી ઇન્દ્રિયોને બધી બાજુએથી સમેટીને હૃદય દેશમાં નિરોધ કરી લે છે, તે કાળમાં તે પુરુષની બુદ્ધિ સ્થિર હોય છે. પરંતુ આ એક દાખલો છે. ભય નો અણસાર દૂર થતાં જ કાચબો તો પોતાના અંગોને ફરીથી ફેલાવી દે છે. શું આ જ પ્રકારે સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ પણ વિષયોમાં રસ લેવામાં લાગે છે?

11.

गुणाधिकान्मुदं लिप्सेद्
अनुक्रोशं गुणाधमात्।
मैत्रीं समानादन्विच्छेत्
न तापैरभिभूयते॥

💐💐 अर्थात्... 💐💐

માણસે પોતાનાથી વધારે ગુણવાન (વિદ્વાન) ને જોઈ પ્રસન્ન થવું જોઈએ.પોતાનાથી ઓછા ગુણવાનને જોઈ દયા કરવી જોઈએ અને સમાન ગુણવાળા સાથે મિત્રતા કરવી જોઈએ. આવી રીતે જીવવાવાળો મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી.

मनुष्य को अपने से अधिक गुणवान (विद्वान्) पुरुष को देखकर प्रसन्न होना चाहिए,
अपने से कम गुणवाले पर दया करनी चाहिए
और अपने से समान गुण वाले से मित्रता का भाव रखना चाहिए।
इस प्रकार से जीने वाले कभी दुखी नहीं होते।

A man should be happy to see a man more talented than himself.  Have mercy for someone less than yourself and have a sense of friendship with someone who is equal to you. Living like this never hurt.

12.

यथा धेनु सहस्रेषु वत्सो गच्छति मातरम्।
तथा यच्च कृतं कर्म कर्तारमनुगच्छति॥

💐💐  भावार्थ:  💐💐

જેમ હજારો ગાયોમાં, વાછરડું તેની પોતાની માતા પાસે જાય છે, તે જ રીતે કરેલા કર્મ કર્તાને અનુસરે છે.

जैसे हजारों गायों में भी बछरा अपनी ही मां के पास जाता है, उसी तरह किया हुआ कर्म कर्ता के पीछे-पीछे जाता है ।

Just as in thousands of cows, the calf goes to its own mother, in the same way the karma done is followed by the doer.

जसे की हजार गाईत सुद्धा वासरु तिच्या आईच्या नजीक जातं तसे च केलेलं कर्म कर्ताच्या पाठी जातं.

13.

यो हि मित्रमविज्ञाय यथातथ्येन मन्दधिः।
मित्रार्थो योजयत्येनं तस्य सोर्थोवसीदति।।
             
                             (शुक्र नीति )

💐💐  भावार्थ:  💐💐

મનુષ્યએ પોતાના મિત્ર બનાવતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સમજ્યા-વિચાર્યા વિના કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા કરવી તમારા માટે ઘણી વખત નુકસાનકારક પણ થઈ શકે છે. કારણ કે મિત્રના ગુણ-અવગુણ, તેની સારી-ખરાબ આદતો આપણાં ઉપર સમાન રૂપથી અસર કરે છે.

मनुष्य को अपने मित्र बनाने से पहले कुछ बातों का ध्यान रखना चाहिए। बिना सोचे-समझे किसी से भी मित्रता कर लेना आपके लिए कई बार हानिकारक भी हो सकता है, क्योंकि मित्र के गुण-अवगुण, उसकी अच्छी-बुरी आदतें हम पर समान रूप से असर डालती है। इसलिए बुरे विचारों वाले या बुरी आदतों वाले लोगों से मित्रता नहीं करना चाहिए।

14.

गुणाधिकान्मुदं लिप्सेद्
अनुक्रोशं गुणाधमात्।
मैत्रीं समानादन्विच्छेत्
न तापैरभिभूयते॥

💐💐 अर्थात्... 💐💐

માણસે પોતાનાથી વધારે ગુણવાન (વિદ્વાન) ને જોઈ પ્રસન્ન થવું જોઈએ.પોતાનાથી ઓછા ગુણવાનને જોઈ દયા કરવી જોઈએ અને સમાન ગુણવાળા સાથે મિત્રતા કરવી જોઈએ. આવી રીતે જીવવાવાળો મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી.

मनुष्य को अपने से अधिक गुणवान (विद्वान्) पुरुष को देखकर प्रसन्न होना चाहिए,
अपने से कम गुणवाले पर दया करनी चाहिए
और अपने से समान गुण वाले से मित्रता का भाव रखना चाहिए।
इस प्रकार से जीने वाले कभी दुखी नहीं होते।

A man should be happy to see a man more talented than himself.  Have mercy for someone less than yourself and have a sense of friendship with someone who is equal to you. Living like this never hurt.

15.

[06/03, 10:33] +91 99259 57636: 🌞🌻  सुप्रभातम्  ☀🌹

अद्भिर्गात्राणि शुद्ध्यन्ति मनः सत्येन शुद्ध्यति।
 विद्यातपोभ्यां भूतात्मा बुद्धिर्ज्ञानेन शुद्धयति।।

                     (मनुस्मृति:)

💐💐 भावार्थ:  💐💐

પાણીથી શરીર,સત્યથી મન, વિદ્યા અને તપથી જીવાત્મા તથા બુદ્ધિ,જ્ઞાનથી શુદ્ધ થાય છે.

 जल से शरीर,सत्य से मन,विद्या और तपस्या से जीवात्मा और बुद्धि ज्ञान से शुद्ध होते है।
[07/03, 07:07] +91 99259 57636: 🌞 🌹 सुप्रभातम्  🌻☀

दर्शने स्पर्शणे वापि श्रवणे भाषणेडपि वा ।
द्रवत्यन्तरंगं स स्नेह इति कथ्यते ।।

💐💐भावार्थ:💐💐

જો કોઈને જોવાથી કે સ્પર્શવાથી, સાંભળવાથી કે વાત કરવાથી હૃદય દ્રવી જાય તો તેને સ્નેહ કહેવાય છે.

यदि किसी को देखने से या स्पर्श करने से, सुनने से या बात करने से हृदय द्रवित हो तो इसे स्नेह कहा जाता हैं ।
[08/03, 07:24] +91 99259 57636: 🌞🌹  सुप्रभातम्   🌻☀

मातृवत् परदारेषु परद्रव्येषु लोष्टवत् ।
आत्मवत् सर्वभूतेषु य: पश्यति स पण्डित:।।

💐💐 भावार्थ: 💐💐

   જે બીજાની પત્નીને માતા તથા પારકાના ધનને ધૂળ સમાન ગણે છે,જે બધા પ્રાણીઓમાં આત્મદર્શન કરે છે તે પંડિત છે.

जो दूसरों की पत्नी को माता और पर द्रव्य को मिट्टी के समान समझता है, जो सभी प्राणियों में आत्मदर्शन करता हैं वो पण्डित हैं ।
[15/03, 06:46] +91 99259 57636: 🌞🌹 सुप्रभातम्  🌻☀

अग्निहोत्रं गृहं क्षेत्रं गर्भिणीं वृद्धबालकौ।
 रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥

💐💐 भावार्थ:  💐💐

          પવિત્ર અગ્નિ, પોતાનું ઘર, ખેતર, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, બાળકો, રાજા, દેવતા અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું જોઈએ.

पवित्र अग्नि, अपना घर,खेत, गर्भवती स्त्री, वृद्ध, बालक, राजा,देवता और गुरु के पास कभी भी खाली हाथ नहीं जाना चाहिए ।
[17/03, 07:21] +91 99259 57636: 🌞🌹 सुप्रभातम्  🌻☀

स दीक्षितो य: सकलं सदीक्षते
स पण्डितो य: करणैरखण्डित: ।
स तापसो य: परतापकर्षण:
स धार्मिको य: पर मर्म न स्पृषेण।।

💐💐 भावार्थ:  💐💐

જે બધી વસ્તુને તત્ત્વ દૃષ્ટિએ જુએ છે તે સાચો દીક્ષિત (દીક્ષા પામેલો) છે.જે સત્કાર્ય માં મગ્ન રહે છે તે સાચો પંડિત છે.જે લોકોના દુઃખ દૂર કરે છે તે સાચો તપસ્વી છે.જે બીજાનાં મર્મ સ્થાનને આઘાત ન પહોંચાડે તે સાચો ધાર્મિક છે.

जो सर्व वस्तुओं को तत्व दृष्टि से देखता है, वो सच्चा दीक्षित (पढ़ा लिखा) हैं। जो सदा सत्कार्य करने में मग्न रहता हैं वो सच्चा पंडित हैं। जो लोगो के दु:ख दूर करे वो सच्चा तपस्वी हैं। जो दूसरों के मर्म स्थान को आघात न पहुंचाए वो सच्चा धार्मिक हैं ।

*अन्नदान महादान महत्व*

तुरगशतसहस्रं  गोगजानां च लक्षं
कनकरजतपात्रं मेदिनीं सागरान्ताम् ।
विमलकूलवधूनां कोटिकन्याश्चदद्यात्
नहि नहि सममेतैः अन्नदानं प्रदानम्।।

   *અન્નદાન મહાદાન નું મહત્વ*
   
સો ઘોડા, હજાર ગાય, લાખ હાથી, સોના-ચાંદીના પાત્રો , સમુદ્ર પર્યંત ભૂમિ, એક કરોડ કન્યાનુ દાન કરીએ આ બધા થી શ્રેષ્ઠ,ઉત્તમ, સર્વોત્તમ હોય તો એ *અન્નદાન* છે.  💐

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...