Green Juice (ગ્રીન જ્યુસ)...

*ગ્રીન જ્યુસ બનાવવા નીચેના પાનનો ઉપયોગ કરી* શકાય.

*પાલક (Spinach)
*મીઠા લીમડાના પાન (Curry leaves)
*ગ્રીન ટી (Lemon Grass,Green Tea)
*ફુદીનો (mint)
*કોથમીર / ધાણા (Coriander Leaves)
*સરગવાના પાન (Moringa leaf powder)
(બીજી કોઈ પણ ખાવા લાયક ભાજી)
*આમળા ૪ થી ૫ (પ્રતિ વ્યક્તિ)
*કુંવરપાઠું (Aloe vera)
*દૂધી ( Bottle Gourd )
*કોબી (Cabbage)
*તુલસી પાન (Basil-Tulsi)
*પારિજાત ના પાન (Parijat Leaves)
*અજમાં ના પાન (Ajama na paan)
*પથ્થર તોડ પાન (Patthar tod pan)
*બિલી પત્ર (Billi patra)
*પિંપલ પાન (Pimpala paan)
*કેળ ના પાન (Banana pan)
*નાગર વેલ ના પાન (Nagarvel Leaves)
*કલકત્તી પાન (Calcutti Leaves)
*બનારસી પાન (Banarasi Leaves)
આ ઉપરાંત કોઈ પણ ખાઈ શકાય તે પાન લઈ શકાય.

*મૂળા ના પાન (Raddish Leaves)
*બીટ ના પાન (Beet Root Leaves)
*ગાજર ના પાન (Carrot Leaves)
*ધરો (Darbha Grass)
*મેથી ની ભાજી (Fenugreak)
*સુવા ની ભાજી(Dill)
*રજકો -
*લિલી ડુંગળી ના પાન (Green Onion leaves)
*લીલા લસણ ના પાન ( Green Garlic Leaves)
*તાંદરજો (Green Amaranth)
*ઘઉં ના જવારા
*અળવી ના પાન (Colocasia / Taro)
*કોકમ (Kokum)
*લીલું મરચું ( Green Chilli)
*કેપ્સિકમ (Capcicum)
*આદુ (Ginger or sunth)

સ્વાદ માટે
*લીંબુ (Lemon)
 સંચર કે સિંધવ
ગોળ કે મધ (Honey)

આ ઉપરાંત તમારી આસપાસ જે પણ ખાવા લાયક પાન (પાંદડા-Leaves) હોય તેનો તમે આ જ્યુસ માં ઉપયોગ કરી શકો છો.

U can make Green Juice from whatever available near to you, this is broad list for your ref. Minimum 6-8 types leaves must in juice. -

*પાલક સૌથી વધારે લેવો.*
*એવું નથી ઉપરના બધા પાન લેવા જેટલા મળે 4 કે 5 લઇ શકાય.*

બધા પાંદડા ને મીઠા ના પાણી માં થોડો સમય પલાળી,બરાબર સાફ કરી મિક્સરમાં પાણી ઉમેરી મિક્ષ કરી નાખવો. પછી ઝીણી નેટ અથવા ઝીણા કપડાં થી ગાળી લેવો. જ્યુસ નહીં પાતળો કે નહીં જાડો હોવો જોઈએ (શેરડી ના રસ જેવો હોવો જોઈએ).

*પાંદડા માં ક્લોરોફિલ હોય છે જે લોહી માં તરત જ નેચરલ હિમોગ્લોબીન બનાવે છે .* *અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે* આમળા એ રેચક છે શરીર ની અંદર થી સફાઈ કરે છે માટે આમળા ખાસ નાખવા. આબરા ના હોય તો આબરા પાવડર નાખો આ જ્યુસ અમૃત (Necture) સમાન છે.
*બાળકો ને અત્યારથી ગ્રીન જ્યુસ પીવાની ટેવ પાડો. અસાધ્ય રોગોથી બચાવો.*
🍃🌱🌿☘🍀🌱🍃🌿
પ્રતિ વ્યક્તિ ૧ ગ્લાસ (4૦૦ મિલી લીટર) કે વધુ, તાજો જ્યુસ જ પીવાનો આગ્રહ રાખવો.

જે લોકો વ્યવસાય કે નોકરીમાં છે તેઓ આ જ્યુસ કાચ ની બોટલ માં સાથે લઇ જઈ શકે અથવા અમારી પાસે તૈયાર ગ્રીન જ્યુસ પાવડર મળે છે તે પ્રતિ વ્યક્તિ૧/2 ચમચી ૧ ગ્લાસ પાણી માં નાખી પી શકાય.( પાવડર ની અસર તાજા જ્યુસ જેવી નથી હોતી એ નોંધવું, ૨૦-૩૦% ઓછી થાય, પરંતુ કાઈ ના લેવું એના કરતાં પાવડર ઘણો સારો)

આ જ્યુસ સંપૂર્ણ અલકલાઈન Alkaline ક્ષારિય છે.
(ગ્રીન જ્યુસ પાવડર કુરીયર થી મોકલી આપવામાં આવશે...

*(પાલક, સરગવાના પાન, કોથમી, ફુદીનો,  મીઠો લીમડો,સ્ટીવિયા, બીલીપત્ર, ,આબળા, આમચુરણ,વરિયારી, ચાટ મસાલો ,સંચળ વગેરે ) નો મીક્ષ પાવડર*
બપોરે 11 વાગ્યા પછી 2 ચમચી ગ્રીન જ્યૂસ પાવડર એક ગ્લાસ ઠંડા પાણીમા નાખી ને 2  ગ્લાસ પીવાનો.
લીબુ હોય તો  લીબુ નો રસ પણ  નાખી પી શકો.


*જેમને ગ્રીનજ્યુસ પાવડર, આબરા પાવડર બેસ્ટ કોલેટી સુકવણી કરીને બનાવેલ (બાફીને નહિ, ઠરિયા વગરનો) લેવો હોય તે નીચેના નંબર પર તમારુ નામ અને સરનામું* લખી વોટસેપ પર મેસેજ કરવો. કુરિયર થી મોકલી આપવામાં આવશે.

ગ્રીનજ્યુસ પાવડર 200 ગ્રામ 150 રૂ.
આબરા પાવડર 200 ગ્રામ 100 રૂ.
કુરિયર ચાર્જ 1 કિલો સુધી 50 રૂ. અલગ
જગદીશ પટેલ, મહેસાણા
83478 49350  વોટ્સએપ નંબર
જય તંદુરસ્તી

*"પહેલું સુખ નિરોગી કાયા"*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...