આંગળી ચીંધવાનું પુણ્ય...

1. કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે...

એક વિનંતી કરું છું કે આ મેસેજ નો થઈ શકે તેટલો પ્રચાર અને પ્રસાર કરો*


 તમારા દરેક WHATSAPP ગ્રુપમાં  ફોરર્વેડ કરવા વિનંતી શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય તો 


તેનો ઈલાજ કોકલીયર ઈ પ્લાન્ટ સર્જરીથી શક્ય છે આ ઓપરેશન 10 થી 12 લાખ રૂપિયા માં થાય છે


 તે તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે લાયન્સ લબ ધોરાજી ના પ્રયત્નોથી સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ફ્રી ઓપરેશના કરવા માં આવશે .


 અત્યાર સુધીમાં અમદાવાદના વિખ્યાત ડોક્ટર શ્રી વિનોદ ખંધાર સાહેબ દ્વારા 468 થી વધુ સર્જરી કરી બાળકોને બોલતા અને સાંભળતા કરેલ છે 


*જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો તેવી પ્રાર્થના*


આભાર 

પ્રમુખ

 લાયન્સ કલબ - ધોરાજી 

દલસુખભાઈ વાગાડીયા

 મો -9879511707 

જાણ કરવા વિનંતી.


2. ઘેર બેઠાં ટીફીન...અમદાવાદમાં


*વલ્લભાશ્રમ પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટ* 


*હોમ કવોરનટાઇન થયેલા પેશન્ટ* માટે 

અને 

*કોરોના પોઝિટિવ પેશન્ટ માટે,* 


 **નિઃશુલ્ક ટિફિન સેવા*  અમદાવાદ શહેરમાં  વાડજ,નારણપુરા, મેમનગર, વસ્ત્રાપુર, પાલડી,સેટેલાઇટ, ડ્રાઇવ ઇન, ગુરુકુળ વિસ્તાર પૂરતું ચાલુ કરેલ છે.


હોમ કવોરનટાઇન થયેલા પેશન્ટ અને / અથવા કોરોના પોઝિટિવ પેશન્ટ હોવા જરૂરી છે. 


 ઘણા દરદીઓ એવા હશે જેમને જમવાની સગવડતા નહી હોય કે જેમને ટિફીન પહોચાડતા લોકો બીતા હશે..


આપને  વિનંતી છે કે પોતાના  ગ્રુપ માં જાણ કરે.

જેથી વધુ ને વધુ લોકો  આ નો લાભ લઈ શકે. ....


 આભાર.👏🏻*

Contact: ફોન/વોટસએપ 

નરેન્દ્રભાઇ શાહ 

99988 03836


કનુભાઈ શાહ 

93770 31719


જીતેન્દ્રભાઈ શાહ 

98792 84904

3. અમદાવાદ સીવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર..

કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિ ને અમદાવાદ સીવીલ હોસ્પીટલ માં અથવા આજુબાજુ ની કોઈપણ હોસ્પીટલ માં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલ ના કામ થી ત્યા રોકાવુ પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર (ભાવ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવા ની સેવા આપી રહી છે તો આ સેવા નો લાભ આપ દરેક જરૂરીયાતમંદ અવશય લઈ શકો છો,

             માત્ર વીસ 20/-  રૂપીયા માં પ્રતિ એક વ્યકતિ ને જમવાનુ મળશે અને માત્ર 20/-  વીસ રૂપિયા માં પ્રતિ બે વ્યકતિ ને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્યકતિ હોસ્પીટલ માં દાખલ (એડમીટ) થયુ હોય તો પણ માત્ર રૂપિયા 20/-  વીસ માં ટીફીન સેવા પણ મળે છે.

                ઉપરોકત તમામ સેવા નીચે જણાવેલ એડ્રેસ પર મળશે. 

           -અન્નપુર્ણાભવન-

દિઞ્વિજય લાયંસ ફાઉન્ડેશન,

સિવિલ હોસ્પીટલ ઞેટ નં-૩ ની સામે, અસારવા, અમદાવાદ.


        દરેક મિત્રો ને ખાસ વિનંતી 🙏આ મેસેજ શકય હોય એટલો ફરતો કરો કદાચ તમારા હાથ થી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોચે અને તમારા કારણે આ સેવા નો લાભ લઈ શકે અને એ સેવા નો લાભ તમને મળે એટલે તેમના અંતર ના🤲 આશિર્વાદ પણ તમને મળી જાય.


- વિકીભાઈ ત્રિવેદી 

     બોર્ડ મેમ્બર

   🌹 *અન્નપુર્ણા ભવન*🌹

 મો . 9173718171

જનહીતમાં જારી.

4. રાહત દરે દવાઓ અને ઈન્જેકશનો...

💉💉💉💉💉


*ગુજરાત મેડિકલ સ્ટોર્સ* 

 *8/ડી, તુલીપ કોમ્પ્લેક્સ* 

 *પકવાન ડાઈનીંગ હોલ ની નીચે* 

*વી.એસ. હોસ્પિટલ ની સામે* 

*એલીસબ્રીજ, અમદાવાદ*

*079 26577050*


સમય:- સવારે 11 થી રાતના 7 સુધી


*SPECIALLY FOR COVID-19*

 

*અમદાવાદ* ની કોઈપણ હોસ્પિટલમાં દાખલ  દર્દીઓ માટે *૨૦ થી ૬૦ ટકા ના ફાયદા(ડિસ્કાઉન્ટ)* સાથે  દરેક પ્રકારના  *મોંઘા ઇન્જેક્શનો તેમજ સર્જીકલ આઈટમો* મળશે. 


*દા. ત.,*

--->Inj. Meropenem 1gm 

 *MRP-1199/-*  

 *અમારો ભાવ 290/-* 


--->Inj. Zostum 1.5gm

 *MRP-358/-* 

 *અમારો ભાવ 110/-* 


--->Inj.  Pipzo 4.5gm

 *MRP-446/* - 

 *અમારો ભાવ 125/-* 


--->Inj Falcigo 60mg

 *MRP 228.81* 

 *અમારો ભાવ 90/-* 


---> Inj Paracetamol 1gm

 *MRP 340* /- 

 *અમારો ભાવ 90/-* 


--->Inj Monocef 2gm 

 *MRP 131/-* 

 *અમારો ભાવ 75/* 


---->Inj U-TRYP

 *MRP 3877*/ 

 *અમારો ભાવ 1650*/-


--- FRAGMIN 2500/5000

  **MRP 427.25/ 730.71* 

  *અમારો ભાવ /-350/525** 


--- FONDAZEST 2.5

   *MRP       1089/* 

   *અમારો ભાવ 550/* 


--- DOXYCYCLINE INJ

    **MRP 879* 

    *અમારો ભાવ 550/** 


--- ENOXAPARIN 40/60

    **MRP 425.40/ 637.80* 

     *અમારો ભાવ / 250/300* 


--- VITAMIN C INJ

    **MRP-210/-* 

    **અમારો ભાવ 80/-* 


--- METHYLPREDNISOLONE 

    40/125/500/1

   *MRP 149/499/690/1325* 

   *અમારો ભાવ 50/150/375/450* 


--- *REMDESIVIR INJ AVAILABLE* 


--->Adult Diaper(મોટા માણસ માટે) 

*MRP-60/- અમારો ભાવ 35/-*


*તેમજ ICU તથા ઓપરેશન માં ચાલતા દરેક પ્રકારના ઈન્જેક્શન મળશે*


 આ મેસેજ બને તેટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

કેમકે આપણા એક મેસેજ શેર કરવાથી જો કોઈ નો ફાયદો થતો હોય તો શા માટે આપણે શેર ના કરીએ.


આમ પણ આપણે દરરોજના ઘણા બધા મેસેજ શેર કરતા હોય.

તો ચાલો આજે આ મેસેજ કોઈની મદદ માટે શેર કરી દઈએ.


આ સેવાનો લાભ લેવા માટે નીચે આપેલા નંબર પર ડૉક્ટરે લખી આપેલી ચિઠ્ઠી તથા ઈન્જેક્શન નો ફોટો *whatsapp* કરવુ.


*

> *Whatsapp number*


    *(+919978777050)*


*આ નંબર પર ફોન / વોટ્સેપ કરવા વિનંતી*

5. ઓક્સિજન મશીન માટે...

●ઓક્સિજન(oxygen)

મશીન

રાહતદરે ભાડે વાપરવા આપવામાટે ●◆●

★●ભુદરદાસ સેવા નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ (શૈલેષભાઇ   પટેલ-અંબાલીવાળા)★●

6, મઢવાળો વાસ , આંબલીગામ ,

ઇસ્કોન આંબલી,બોપલ રોડ અમદાવાદ 

★ અત્યારની હાલની કોરોનાCOVID-19

ની પરિસ્થિતિમાં જે દર્દી ને ઓક્સિજન લેવાની જરૂર પડે તેવા દર્દી ને ઘરે ઓક્સિજન લેવા માટે અમારા ફેમિલી ટ્રસ્ટ તરફથી ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન રાહત દરે વાપરવા માટે આપવામાં આવશે.


ખૂબ જ રાહત/ ટોકન દરે ઓક્સિજન મશીન વાપરવા આપવા માં આવશે.


 મશીન મેળવવાનો સમય



સવારે ૯ થી સાંજે ૭ સુધી,


મશીન ઉપરના સરનામેથી મળશે.


 (ફોન કરીને જ આવું જરૂરી છે)


મો- 9328213951

      9825853149



 ★ઓક્સિજન મશીન મેળવવા,


દર્દી ને ઓક્સિજન આપવા ની જરૂર દર્શાવતો દર્દી ના નામ થી ડોક્ટરનો ભલામણ પત્ર તથા કેટલા દિવસ માટે દર્દીની ઓક્સિજન આપવો જરૂરી છે તે ભલામણ પત્ર  લાવવો ફરજિયાત છે.


★ મશીન લેવા આવનાર વ્યક્તિએ પોતાનું(તેમનું)

તથા દર્દી ના આધાર કાર્ડ ની ઝેરોક્સ કોપી  તથા ઇલેક્ટ્રિક બિલ ની ઝેરોક્સ કોપી લાવવી ફરજીયાત છે.


★ મશીન પેટે ડિપોઝિટ ના      3000/- રૂપિયા લેવામાં આવશે.


★ મશીન પાછું આપો ત્યારે ડિપોઝિટ ની રકમ પરત આપવામાં આવશે.


★ મશીન નું ભાડું   એક  દિવસના 30 રૂપિયા

લેખે લેવામાં આવશે.


★(મશીન વધુમાં વધુ 14 દિવસ માટે વાપરવા આપવામાં આવશે ત્યારબાદ મશીન વધારે સમય માટે આપવામાં આવશે નહીં )


★પુરાવાના કાગળો અવશ્ય લાવવા ,તે વગર મશીન આપવામાં આવશે નહીં.


★★ ખાસ સુચના ★★


★મશીન વાપરવાની રીત મશીન લેવા આવો ત્યારે સમજાવવા માં આવશે.


★★  આંબલી ગામ થી ૧૫ કીલોમીટરના વિસ્તારના લોકોને જ આ ઓક્સિજન મશીન નો લાભ મળી શકશે,★★


 ★ મશીન બગડેલું પાછું આપવામાં આવશે તો ડિપોઝિટ માંથી રૂપિયા કાપવામા આવશે★


★ મશીન માં કોઈપણ તકલીફ હોય તાત્કાલિક જાણ કરવી અત્યંત જરૂરી છે★


 ★ઓક્સિજન મશીન માં RO પાણી જ વાપરવુ ફરજિયાત છે


★ ઓક્સિજન મશીન ની પાછળ બે ફિલ્ટર આપેલા છે દર બે દિવસે મશીન બંધ કરી ફરજીયાત ફિલ્ટરો સાફ કરવાના રહે છે


★ વધુમાં વધુ લોકો આ ઓક્સિજન મશીન નો લાભ લઇ શકે તે માટે મશીન ની સારસંભાળ સારી રીતે રાખવી. ★ ઓક્સિજન મશીન નો લાભ લેવા વિનંતી છે.


મેં.ટ્રસ્ટી શૈલેષભાઇ પટેલ

આંબલીવાળા


(ભુદરદાસ સેવાનિધી ચેરીટેબલ ટ્રસ્ટ,

આંબલી-અમદાવાદ)

6. કેબ મુસાફરી...

હેલ્પએજ ઇન્ડિયા અને ઉબેર કેબ સાથે જોડાણ થયેલ હોય, 


અમદાવાદ શહેરના ઉંમરલાયક વડિલો માટે( ૬૦ વર્ષથી ઉપરના )


નિશુલ્ક કેબ મુસાફરી


( જરૂરિયાત મંદ /આર્થિક મુશ્કેલી અનુભવતા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવશે )


 ( ફક્ત અને ફક્ત ડોક્ટરી સારવાર/ રિપોર્ટિંગ માટે જ )


બે વ્યકિતઓ માટે શરુ કરેલ છે, જે વડિલોને આ કેબની સેવાની જરુર હોય તેમણે ,


(એક દિવસ અગાઉ જાણ કરવી જરૂરી)


 હેલ્પએજ ઇન્ડિયાની હેલ્પલાઇન પર કોલ કરવો..



નંબર- 9409302555


( સમય સવારે ૯ થી સાંજે ૫ સુધી )


ચંદ્રકાન્ત.

હેલ્પએજઇન્ડિયા અમદાવાદ.


ખાસ અગત્યની સૂચના


 મેડિકલ ઈમરજન્સી માટે આ સુવિધા ઉપલબ્ધ નથી.

7. વપરાશી ચીજ-વસ્તુઓનું કલેક્શન તથા વિતરણ


સેવા સંકલન  બિનવપરાશની ચીજો નું કલેક્શન કરીને જરૂરિયાતવાળા વર્ગમાં વિતરણ કરે છે 


ખાસ કરીને નાના મોટા ગામડાઓમાં


 બિન વપરાશી વસ્તુઓ જેવી કે 


કપડા,ચશ્મા ,ચાદર  બ્લેન્કેટ, શેતરંજી ,સ્ટેશનરી, શૈક્ષણિક કે ધાર્મિક પુસ્તકો, મેગેઝીનો જુના ફર્નિચર ,બાળકો ના રમકડા, સાઇકલ  ,સ્કૂલબેગ ટ્રાવેલ બેગ ,કસરત કરવાના સાધનો ,જુના વાસણો વગેરે


 હેતુ 


આપ શ્રી ને ત્યાં તે ચીજો વધારાની હોય, ઘણા સમયથી પડી રહી હોય , જગ્યા રોકતી હોય અને કોઇ જ રીતે કામ ન લાગે તેવી હોય ત્યારે 


તે જો જરૂરિયાતમંદ નવપરણિત ના ઘર વસી જાય, નિવસ્ત્ર ના શરીર ઢંકાય, રડતા બાળકોના મુખડા હસતા થઈ જાય, કેટલાક ના ઘર વસે છે અને કેટલાક લખતા વાંચતા થાય આમ કુટુંબોને લાભ મળે


અને


 દેનારને પુણ્યશાળી અને ભાગ્યશાળી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય


 કેવી ચીજો આપશો


 સારી હાલતમાં હોય તેવી જ ચીજ વસ્તુઓ લેવામાં આવે છે 


કેવી રીતે મોકલશો 


અમારી આ માટે કોઇ વિશેષ સ્ટાફ, સ્વયંસેવક કે વ્યવસ્થા નથી તેથી આપ શ્રી એ રૂબરૂ જે તે વિસ્તાર ના સંચાલક શ્રી ને આપવા જવું પડશે


બિન વપરાશી ચીજ વસ્તુઓ સ્વીકારવાના સ્થળ


 અમદાવાદ શહેર માટે



1. શિવરંજની , શ્યામલ, માણેકબાગ, જીવરાજ પાર્ક, પ્રહલાદ નગર, નેહરુનગર વિસ્તાર માટે


 શ્રી કિરણ મોદી, સેવા સંકલન


 9825344560


2. પ્રગતિ નગર ,શાસ્ત્રી નગર, અંકુર ચાર રસ્તા માટે


 શ્રી દિલીપભાઈ બારભાયા,

 (રોટી બેંક)


9374004580



 આપની બિનઉપયોગી સારી વસ્તુઓ થકી ઘણા લોકોના ઘર વસી શકે છે


આજે જ પુણ્યશાળી અને ભાગ્યશાળી બનવાનો લાભ અવશ્ય લો અને તમારા મિત્રો સગાંસંબંધીઓ સ્નેહીજનોને આ લાભ પણ અવશ્ય લેવડાવો


ધન્યવાદ 

જય માતાજી


( સેવા સંકલનના તમામ ગ્રુપના તમામ સભ્યો માટે જન હિતમાં જારી )

8. જોઈએ છે...

જરૂરિયાતવાળા મંદ બહેનો દ્વારા બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ, નાસ્તાના વેચાણ અર્થે   


જોઈએ છે


 અનુભવી /બિનઅનુભવી મહિલાઓ/ પુરુષો



 આ નોકરી નથી ,સ્વરોજગાર છે


 કોઈ પણ મૂડીરોકાણ કરવાનું નથી


રોજે રોજ જે વસ્તુઓ વેચાય અેના રૂપિયા નિર્ધારિત  કમિશન બાદ કરી સંસ્થામાં જમા કરવાના હોય છે


 અમદાવાદ શહેરના કોઈ પણ વિસ્તારમાં વેચાણ  જરૂરિયાતમંદ બહેનો/ સિનિયર સિટીઝન પુરુષો/ સ્ત્રીઓ વસ્તુઓનું વેચાણ ઘરે-ઘરે ,દુકાન દુકાન ,ઓફિસ ઓફિસ ફરી કરી શકશે



 દિવ્યાંગો માટે સ્વરોજગારની ઉત્તમ તક છે


 વેચાણ માટે જરૂરી જ્ઞાન તાલીમ આપવાની જરૂર લાગશે તો આપવામાં આવશે



 દરેક વસ્તુઓની ગુણવત્તાની ખાતરી હોય વેચાણકર્તા ભાઈ-બહેનો એ ગ્રાહકો એક જ વખત શોધવા પડશે પછી ફોન ઉપર જ ઓર્ડર મળતા રહેશે 


એક વખત ની સાચી દિશામાં મહેનત લાંબા સમય સુધી આવક મેળવી આપે છે 


પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ કાર્ય કરી શકાશે તમારા અનુકૂળ સમયે પણ કાર્ય કરી શકાય છે


 નોકરીની માનસિકતામાંથી બહાર આવી સ્વરોજગાર તરફ સંપૂર્ણ ધ્યાન અને મહેનત લગાવવાથી પરિણામ અચૂક મળે છે 


નોકરી જેટલો અથવા તેનાથી વધુ આવક કમાઇ શકાય છે


 પોતાનો ધંધો, વગર મૂડીએ શરૂ કરી પોતાના ધંધાના માલિક બનો અને બીજાને બનાવો


ખાસ સુચના


આધારકાર્ડ માં મોબાઈલ નંબર પણ હોય તેની ઝેરોક્ષ  ,

 પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બે જાણીતા વ્યક્તિની ઓળખાણ આપવી અત્યંત જરૂરી છે


 વેચાણ અર્થે કોને કાર્ય આપવુ, કોને ના આપવુ તેનો સંપૂર્ણ અધિકાર સંસ્થાને રહેશે


 વધુ માહિતી માટે વિના વિલંબ વિના સંકોચ સીધો સંપર્ક કરી શકાશે 


શ્રી વિવેકભાઈ 


8238898282


( સમય સવારે ૧૦ થી ૧ સાંજે ૪ થી ૬ )


ધન્યવાદ 

જય માતાજી


 (સેવા સંકલન તથા બલશાલી ગુજરાત અભિયાન ના તમામ સભ્યો માટે જન હિતમાં જારી )

8.કોરોના હેલ્પ

In Ahmedabad, Surat, Rajkot, Surendranagar, Baroda, Mumbai, Pune 

If any Jain require help in connection to Covid


 Please contact Jin Shashan Sevak on 9924880457


________________________________

પ્રણામ,


અમદાવાદ, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, બરોડા, મુંબઇ, પૂણે મા

જો કોઈ *જૈન કોરોના થી સન્ક્ર્મિત* થયા હોઇ અને મેડિકલ 

સહાયની, કન્સલ્ટેશન ની અથવા અન્ય  કોઇ બી પ્રકાર ની જરૂર હોઇ તો સંપર્ક   કરો.


*ખાસ નોંધ*

રીપોર્ટ પોઝિટિવ આવે કે તરત જ ફોન ધ્વારા જાણ કરો / સન્ક્ર્મીત વ્યક્તી ને હોસ્પિટલમાં દાખલ કરતાં પહેલાં જ ફોન કરો


સંપર્ક સુત્ર :- જિન સાશન સેવક 9924880457 


*ખાસ નોંધ* 

*અમારો આશય મદદ કરવા નો છે. સન્ક્ર્મીત વ્યક્તી-પરીવાર નો ડર, તનાવ દુર કરવા નો છે.. અમોને લાભ આપસો જી*। 

🙏🏻🙏🏻🙏🏻

9. મુંબઈમાં સારવાર માટે જતાં લોકોને ઉપયોગી...

ઘણા લોકો તબીબી સારવાર માટે બોમ્બે આવે છે.  આ ઉપયોગી માહિતી હોઈ શકે છે.  કૃપા કરીને તેને સાચવેલ રાખો:


 * ડીમાર્ટ * ના પ્રમોટર *      D MART. રાધાકિશન દમાની * એ * મેટ્રો સિનેમા ક્વીન્સ રોડ મુંબઇ નજીક * ગોપાલ મેન્શન * ખાતે એક સુવિધા બનાવી છે * જેમાં મુંબઇમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારના રહેવા માટે rooms 53 ઓરડાઓ છે.  ગઈકાલે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  તે ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે.  શુભેચ્છકો માટે આવી કોઈ પણ વાસ્તવિક જરૂરિયાતનો ઉલ્લેખ કરી શકે છે.

 સરનામું:

 ગોપાલ મેન્શન

 50, ક્વીન રોડ (સિનેમા લેન)

 મેટ્રો સિનેમા નજીક

 મુંબઇ 400 020

 સંપર્ક વિગતો:

 વોટ્સઅપ એપ્લિકેશન.  મોબાઇલ

 91 88799 86893

 e.mail:

 fd@gpalmansion.com

 gm@gpalmansion.com

 ટેલ નંબર: 022 22055001/02

 www.gpalmansion.com

 દરો છે

 ખૂબ વાજબી

 સવારનો નાસ્તો 30

 લંચ થાળી 75

 ડિનર થાળી 75

 800 પર ઓરડાઓ

 કિચન અને ડાઇનિંગ ખૂબ જ સ્પેસિયસ.

 કૃપા કરીને વ્યાપક રૂપે શેર કરો.  કેમ છો બધા..

 મુંબઈમાં તમારા સગાં હોય તો પી.એલ.  આ માહિતી બધાને શેર કરો.  * અમે દર્દીઓ અને સંબંધીઓને કોઈપણ શુલ્ક વિના ટિફફિન પ્રદાન કરીએ છીએ. * ક્ષેત્ર - દક્ષિણ મુંબઈ

 હોસ્પિટલો: - જસલોક, સૈફી, બોમ્બે, નાયર, જે.જે., મુંબઈ સેન્ટ્રલની નજીક અને વીટી ....

 સંપર્ક વિગતો:-

 યુ અમને વોટ્સએપ પણ કરી શકે છે

 * કલ્પેશ લોધા 9967236006 *

 * મનોજ પટવારી 9820645070 *

 * અમરત જૈન 9029373751 *

 ઓછામાં ઓછા એવા લોકોને આગળ ધપાવો કે જે કદાચ બીજાને ફોરવર્ડ કરીને મદદ કરવામાં સમર્થ હશે.

 * આર.કે.  ચેરિટેબલ ટ્રસ્ટ * દ્વારા હોમ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ શરૂ કરાયા છે

 * * વ્હીલચેર *

 * * સક્શન મશીન *

 * * વોટરબેડ *

 * * એરબેડ *

 * * વkerકર *

 ઉપયોગ માટે મફત (પરતપાત્ર થાપણ સાથે)

 સંપર્ક વ્યક્તિ:-

 * સંજય શાહ 9322516628 *

 * ચિંતન પંડ્યા: - 7666311942 *

 * ઉમેરો: -17-ડી, નિસારગા અપટ.  આઈડીબીઆઈ બેંકની નજીક, મહાવીર નગર, કાંદિવલી પશ્ચિમ મુંબઈ 67 67 *

 * સાઇ વલ્યાત્રિ અક્ષરયોગ્ય પોલિક્લિનિક *

 "કમ્બર દરબાર" શાંતિલાલ મોદી રોડ, ભુરાબભાઈ હોલની સામે, કાંદિવલી (ડબલ્યુ), મુંબઇ.

 * ટી: 02265811644 *

 * 0222865 9615 *

 * www.kambardarbar.org *

 * દિવસનો સમય ચગે *

 1. * સામાન્ય ઓપીડી * ₹ 1 / - માત્ર દવાઓ સાથે

 દરરોજ સવારે _11-30 અને 4-30 વાગ્યે_

 2. * એક્સ-રે * ₹ 100 / -

 દરરોજ _9 થી સાંજના 5-00 સુધી_

 3. * ઇસીજી * ₹ 70.00

 દરરોજ _ * * 9.00 થી 11.00 am * _

 *. * પેથોલોજી * ખૂબ સબસિડીવાળા દરો.  સીબીસી ₹ 20 / - ફક્ત.

 દરરોજ _8.30 થી બપોરે 12.00_

 5. * આઇ ચેકઅપ * ₹ 20 / -

 દૈનિક _3.30.30 વાગ્યે_

 સવારે _ 9am: બુધ, શુક્ર, શનિ ._

 મોતિયાની સર્જરી: શ્રેષ્ઠ ભારતીય લેન્સ સાથે મફત.

 Lazer (Phaco) શસ્ત્રક્રિયા:

 , 5,300 / - યુ.એસ. ન importedન-ફોલ્ડ કરી શકાય તેવા લેન્સની આયાત કરે છે

 / 10,000 / - યુકેએ આયાત કરેલ ફોલ્ડેબલ એફેરિક લેન્સ. (બહારના દર 40,000 / - છે

 6. * સ્ત્રીરોગવિજ્ /ાન / આઇવીએફ / હિસ્ટરોસ્કોપી *

 _ટ્યુ / થુર / શુક્ર.  બપોરે 1 વાગ્યે ._

 7. * ત્વચા સ્પ્લિટ. * .00 20.00

 સોમવાર _3.30 વાગ્યે_

 8. * ઓર્થોપેડિક * ₹ 20.00

 મંગળ _3.30 pm_

 9. * ડાયાબિટીક અને કાર્ડિયો * .00 20.00

 બુધ _4.30 pm_

 10. * બાળ સ્પ્લિટ. * .00 20.00

 શુક્ર _5.30 pm_

 11. ઇયર / નાક / ગળા * .00 20.00

 બુધ / શુક્રવાર સાંજે 4-30 વાગ્યે_

 12. * ડેન્ટલ * નોમિનલ ચાર્જ આર સી ચાર્જ: ₹ 750 / -.

 દરરોજ _9.00 થી બપોરે 1.00 સુધી_દૈલી _2.00 બપોરે 5.00 વાગ્યે_

 13. * ડાયાલીસીસ * બીપીએલ દર્દીઓ માટે મફત

 દૈનિક (ફોન: 28067645)

 14. * સર્વાઇકલ કેન્સર * (ગર્ભાશયનું કેન્સર) પરીક્ષણ નિ: શુલ્ક

 15. * એન્ટી કેન્સર ઈન્જેક્શન * 14 વર્ષથી 24 વર્ષ સુધીની છોકરીઓ માટે.

 16. * વરિષ્ઠ નાગરિકો માટે વાસ્તવિક સુનાવણી *, વાસ્તવિક ખર્ચના 50%.  જન્મ દ્વારા લાયક બાળકો માટે મફત.

 17. * તમામ વિદ્યાર્થીઓને ઉનાળાના વેકેશનમાં ડિસ્કાઉન્ટ દરે * નોટબુક અને અન્ય કટ્ટર વસ્તુઓ.

 18. * * બી.બી. એમ.બી.બી.એસ. સી.એ. સી.એસ. બી.પી.એચ.આર.એમ. એમ.સી.એ. અને પસંદ કરેલ એમ.બી.એ. વિદ્યાર્થીઓ માટે લાયક ઉમેદવારો માટે ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ *. * મુલાકાત *

 www.kambarda bar.org અને તમામ જરૂરી બંધકો સાથે ફોર્મ સબમિટ કરો.

 કૃપા કરીને ઇમેઇલ p_zijn zasainani@rediffmail.com પર સંપર્ક કરો

 * કોઈપણ ભલામણોની જરૂર નથી. * કૃપા કરીને શેર કરો. ********** પ્રાપ્ત થયા મુજબ ફોરવર્ડ ********** 👆

10.To Senior Citizens...

_Anyone interested may contact the party mentioned as well as pass on the information to their friends_



Maya CARE  offers free services to senior citizens living in their own homes/assisted living and those with mobility challenges in Pune, Mumbai, Bangalore, Nashik, Nagpur, Kolhapur, Chennai, Trichy, Vadodara, Ahmedabad and Chandigarh. Maya CARE facilitates free 90-minute visits by validated volunteers who accompany them to the doctors, run errands for them, sort paperwork, help with new gadgets or read to them/write for them. We have been very active during the Covid Period and have maintained all social distancing norms.


Over the past 11 years, we have provided over 10,000 visits to over 1500 senior citizens. For more information, please check out their website www.mayacare.org.


All it takes is for you to register with them and inform them whenever any help is required.  They will get in touch with the volunteers in each State and provide the assistance, all for no fee.  Please log into : 

http://www.mayacare.org/use_the_service to register.


Please pass the word about this organisation to your friends and family members and to other groups you are associated with  and help us to support you. 


I can be contacted on +91 9884360855.


with warm regards,


Jayanthi Ramesh

+91 9884360855

11. આણંદમાં ઑટો સર્વિસ 


12. ભાવનગરની હોસ્પિટલ 

ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000  થી વધુ થાય છે ! રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે ! સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે ! સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે !*


*ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. સુવિધાઓ શું છે? 24 કલાક ઈમરજન્સી સારવાર/અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/TMT [ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ - ડીફ્રિબ્રીલેશન; મોનિટરિંગ વગેરેની સુવિધા.*


*તમે નહી માનો;*

*આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી !*

*ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ નહી;*

*માત્ર માનવસેવા.*

*સારવાર મફત.*

*દવાઓ મફત.*

*જમવાનું મફત.*

*ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહી.*

*દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ આરોગ્યધામ 9 જન્યુઆરી, 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું.  આનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. પાસે એક રુપિયો નહી. નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે. લાકડી અને કમંડળ તેની સંપતિ. ટ્રસ્ટીઓ મૂંઝાય.* *નિર્દોષાનંદજીને પૂરો* *આત્મવિશ્વાસ; કહે : “માનવતા મોટી છે, થઈ જશે !*

*માનવસેવા જ પ્રભુસેવા.* *દર્દી દેવો ભવ !!!!!”*


*નિર્દોષાનંદજીની સુવાસ તો જૂઓ ! શરુઆતમાં જ 4 કરોડનો ફાળો થયો ! દાતાઓ પણ કેવા ! 2011 થી* *ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે; જે દર મહિને 1 લાખ આપે છે !* *બીજા પણ દાતાઓ છે. 31 ઓક્ટોબર, 2019 ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત હતું; જે 4 કરોડના ખર્ચે તૈયાર થયુ; તેના દાતા છે.*

*ધનસુખભાઈ દેવાણી; એકલા જ ! આ હોસ્પિટલને 9 વર્ષ એટલે કે 3000 દિવસ થયા; તેની ઊજવણી છે. અત્યાર સુધીમાં 14,36,257 OPD સારવાર; 37,453 સર્જરી; 5,84,437 અન્ય વિભાગોમાં સારવાર; 6,418 પ્રસૂતિઓ; 7,381 મોતિયા/ઝામર/વેલના ઓપરેશન અને 21,02,800 ભોજનાર્થીઓ ! દર્દીઓને સવાર-સાંજ ગાયનું તાજું દૂધ ! સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયાયુક્ત પાક !*

*_મિત્રો, હું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન કરું છું, કે તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે....તેઓએ ધાર્યુ હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત...ભક્તોના દાનમાંથી ભોગ વિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત..... પણ ના, એમનું સાદું, સરળ ને શિવ પરાયણ જીવન હતું મેં તેમનાં દર્શન કરેલા છે...._*

*_આવાં મહાન સંતમાંથી મારે, તમારે, કથાકારોએ બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ..... માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહી થાય, દેશ આગળ નો આવે_*


*તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે; એટલી તકેદારી લેશો.*


*આંગળી ચીંધીએ એનુ પણ પુણ્ય છે .....*

(આ મેસેઝ શેર નહીં કરો તો કાંઈ નહીં, કારણ કે આપણે સ્વાર્થ માટે જીવીએ છીએ, એટલે પરમાર્થ માટે જીવનારાનાં માટે આપણને માન નો થાય તે સ્વાભાવિક છે.)

Number : 02843242444

🌹🙏🏻🙏🏻🙏🏻🌹


13. મા વાત્સલ્ય હેઠળની હોસ્પિટલો...

ખુશખબર :- માં વાત્સલ્ય યોજના હેઠળ, કોઈ પણ જાતી ના ભેદભાવ વગર , રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારા 60 ઉપરના અને સિનિયર સિટીઝન નું પ્રમાણપત્ર ધરાવનાર દરેક ને વાર્ષિક 5 લાખ ની તબીબી સારવાર,નિયમો ને આધીન,ગુજરાત સરકાર મફત પુરી પાડશે. સરકાર નો ઠરાવ સામેલ છે.આનો અમલ તારીખ 1 એપ્રિલ થી શરૂ થઈ ચૂક્યો છે.

               મુખ્યમત્રી અમૃતમ“મા” અને મા “વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલો ની યાદી


ક્રમ     હોસ્પિટલ નુ નામ           શહેર


1 આરના સુપર સ્પે.હોસ્પિટલ અમદાવાદ

2 નારાયણ હદયાલય પ્રા.લી અમદાવાદ

3 HCG કેન્સર સેન્ટર સોલા અમદાવાદ

4 બોડી લાઈન હોસ્પિટલ અમદાવાદ

7 રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ

6 પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ

7 HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ અમદાવાદ

8 મેડીલીંક હોસ્પિટલ અમદાવાદ

9 GCS મેડીકલ કોલેજ અમદાવાદ

10 સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ અમદાવાદ

11 જયદીપ હોસ્પિટલ અમદાવાદ

12 પારેખ હોસ્પિટલ અમદાવાદ

13 ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ

14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

15 કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

16 સિવિલ હોસ્પિટલ અમદાવાદ

17 યુ.એન.મહેતા કાર્ડીઓલોજી અમદાવાદ

18 શેઠ વી એસ જનરલ હોસ્પિટલ અમદાવાદ

19 L.G મ્યુનિસિપલ હોસ્પિટલ અમદાવાદ

20 મ્યુની.કોર્પો.હોસ્પિટલ અમદાવાદ

21 જનરલ હોસ્પિટલ સોલા અમદાવાદ

22 સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ અમદાવાદ

23 ક્રિષ્ના હોસ્પિટલ આણંદ

24 M.M પરીખ કાર્દી.કેર સેન્ટર આણંદ /ખંભાત

25 હનુમંત હોસ્પિટલ ભાવનગર

26 HCG હોસ્પિટલ ભાવનગર

27 ભાવનગર સિવિલ હોસ્પિટલ ભાવનગર

28 ગુજરાત અદાણી હોસ્પિટલ ભુજ

29 સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ ગાંધીનગર

30 GOENKA હોસ્પિટલ ગાંધીનગર

31 GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ ગાંધીનગર

32 ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ જામનગર

33 પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ કલોલ

34 DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ ખેડા

35 AIMS હોસ્પિટલ કચ્છ

36 બા કેન્સર હોસ્પીટલ નવસારી

37 ઓરેન્જ હોસ્પિટલ નવસારી

38 યેશા સુપર સ્પે હોસ્પિટલ નવસારી

39 યશકીન હોસ્પિટલ નવસારી

40 માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ પાલનપુર

41 પાટણ જનતા હોસ્પિટલ પાટણ

42 GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ પાટણ

43 સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ રાજકોટ

44 બી ટી સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ

45 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ

46 ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ રાજકોટ

47 એન.પી.કેન્સર હોસ્પિટલ રાજકોટ

48 યુનિકેર હોસ્પિટલ રાજકોટ

49 એચ જે દોશી હોસ્પિટલ રાજકોટ

50 સિવિલ હોસ્પિટલ રાજકોટ

51 મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી. બનાસકાંઠા

52 ભારત કેન્સર હોસ્પિટલ સુરત

53 શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ સુરત

54 પ્રભુ જનરલ હોસ્પિટલ સુરત

55 પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ સુરત

56 સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ સુરત

57 લાઈફ લાઈન હોસ્પિટલ સુરત

58 લિઓન્સ હોસ્પિટલ સુરત

59 સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ સુરત

60 યુંનીકેર હોસ્પિટલ સુરત

61 વોકહાર્ટ હોસ્પિટલ સુરત

62 સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ સુરત

63 સિવિલ હોસ્પિટલ સુરત

64 શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર વડોદરા

65 સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ વડોદરા

66 ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ વડોદરા

67 બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ વડોદરા

68 બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર વડોદરા

69 મુની સેવા આશ્રમ વડોદરા

70 પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વડોદરા

71 હિમાલયા કેન્સર હોસ્પિટલ વડોદરા

72 વિરોક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

73 પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરા

74 રીધમ હોસ્પિટલ વડોદરા

75 નાનક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

76 મેટ્રો હોસ્પિટલ વડોદરા

77 SCHVIJK હોસ્પિટલ વડોદરા

78 બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ વડોદરા

79 એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ વડોદરા

80 GMERS મેડીકલ વલસાડ વડોદરા

81 નાડકારની હોસ્પિટલ વલસાડ

82 GMERS હોસ્પિટલ વલસાડ વલસાડ

મિત્રો આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે જેથી તમારા દરેક મિત્ર સાથે શેર કરો.


14. કેન્સર માટે...


15. પ્લાઝમા માટે...

Anyone requiring Plasma for Covid treatment please share these From a group of people ready to make good go plasma  donation:

We are ready to help 

 For blood donate pls share to u r friends,collegus,relation etc


1.Srikanth O+ ,9700655144.

2.Mani O+ ,7401535415

3.Sriram B+ ,8056051072

4.Ramesh B+ , 9884727286

5.Suresh B+,  8148916988

6.Murali  A+. 7299399392

7.PRABHU. O+ 9884641396

8.Vijay. AB-ve. 9790954376

9.Jai. B-    99623610622

10.Raja A1+ 978986531

11.Perumal O+

12.KALIDASS A+ 13.9943948951

14.Abbas A1- 9551414146

15.Rajalingam B+ 9626696882

Sundar O+ 9941418736

16.Yuvaraj AB+ 8124291412

17.jagir B+. ,9042670928

18.suresh Kumar O+. 9840939939 

19.aravind O+, 9176980878.

20.Manikandan A+ 9566420317.

21.Senthilkumar B+,9962688252.

22.praveen kumar B +

9094314313

23.mohanraj B positive

      9444464789

24.manikandan O+

       9791097653

25.C.prathap O +ve  9940521093

26.Isaianand o+. 7845548466

27. S THILAK O+ ve , 861810723.   

28. Anbumani O+ (9566001676)

29.Syed A+  9551457239

30.M.jagadeesanvb A➕(7845662500)

31.Karthikeyan o+(9884400371)

32.Daniel 

B+ (9003148805)

33.Sridhar o+ (9500119761)

34.V.Mohan 0+ (9940639557)                        35, jawahar b+ve 9600162581

36.v.karthick A1+ (9578828854) 

37.C.Rajkumar B+ve 

9790844373

38. Ashok Kumar B+

      9791142469

39.M.KARUKKUVEL Raj B positve -9087425095

40.NARENDRAN A1B+(9500148984)

41.edwin. O- 9791150119 42. Selvaganesh A+ (9940187708)

43.siddiq O+. 9094666918

44.a.inba kumar o+ ve  9840301747

45.vignesh B+ 9884556995

46.vogneshgiri B+ 9043677660

47.anbarasan O+ 9840862846

48.M.Vimal kumar o+ 9677279760

49.Jeeva AB- (ph-8056292339)

50.sarath A+ 9551113240  

51.vazir o+(8754034986)

52.Dinesh A1+(8122288878)

53. Balakrish  O+ (9047904837)                          54.Madhan AB+(9940391891,9498142021)55. P.P.PRADHEESH O+ve +91-8903612888)

56. SHAKKUR B+ve+971552177084)

57. Venkat B-ve 9666661705

58. Roshan A+ve 9100954327

59.Vinod 9985003839

60. Joshua B-ve 9704972553 

61.Arun B+ve 9951997775

 62. Dr.v.rajnikanth O+  9032807745

63.Devender b+ 9716366570.  

64. AB+. Ajay.

9810384028 

65.B+ Ashish

9926015070 

All volenteers are from AHMEDABAD.

share this to as many groups as possible it may help a broken heart😊

You may please add more in the list if you think you can and are willing to help someone who is going through a Harrowing experience.  

Let’s come together to help each other.


16. કોરોના માટે...

આપના પરિવારમાંથી કે આપના ધ્યાનમાં કોઈપણ સાધર્મિક પરિવારમાંથી  કોઇને પણ કોરોના કે એના જેવા લક્ષણ જણાય તો ..

પૂજ્ય આ .ભ . શ્રી સંયમબોધી મ .સા . ના આશીર્વાદથી સેવા આપતા જૈનમ પરિવાર દ્વારા અને ડો .જીજ્ઞેશ સેવક અને ડો સ્વાતિ શાહ ના માર્ગદર્શનથી 8 મહિનાથી કોરોનાના દર્દીઓને  અસરકારક હોમિયોપેથી દવા અપાઈ રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત અને મુંબઈના હજારો દર્દીઓ આ દવાથી કોરોનામાંથી બહાર આવી ગયા છે.


દવા માટે સંપર્ક 

અમદાવાદ :-

ભુમિતભાઈ - નરોડા - +91 70164 24622

નિરવભાઈ ગોસલીયા -વાસના -  (+91 97129 11189)

વડોદરા :-

અંકુરભાઈ દોશી - નિઝામપુરા  (9913353104) 

પ્રશાંતભાઈ મહેતા  માંજલપુર (9427054324)

મેહુલ શાહ નિઝામપુરા  (9909984331)

પારસભાઈ  બગડીયા માંજલપુર (9099936072)

હોમીયોપેથી દવા નિઃશુલ્ક આપવામાં આવે છે.

17. રેમડેસીવર માટે...

सिप्ला कंपनी की ओर से 

डायरेक्ट पेशंट को रेमडेसिवीर 

इंजेक्शन पहुचाने की व्यवस्था.... 

जरूरतमंदों तक फारवर्ड करें। 

🙏👆


For Remdesivir injection            

Cipla customer care : 8657311088; info.availability@cipla.com

Hetero Helpline : 18001034696; whatsapp : 9320985814; covifor@heterohealthcare.com


Hetero Healthcare (Mumbai)

Priorities

Mr Yogesh Patil -9322067716 yogeshpatil@heterohealthcare.com

Mr Pathik Shah -9769727771

Mr Vaibhav Khairnar -9272372811


Mr Bose 9347341757 bose@heterohealthcare.com

Mr Vijay thorat 9820748050

Mr Shastri 9820528432

Mr Shenoy – 93231 43036


Hetero International & Cipla

Mr Pankaj Thakur : +91 8433946055

Mr Bhavesh Shah : +91 9821044912

Mr Rudra : +91 9833809177

Mr Subhadeep Sinha : +91 9393922434


Distributors for Remdesivir

1. Nexus : +91 9664400575 

2. Royal : +91 9820344456


* Supply strictly to Hospitals / Patients only after verifying prescription.

- It's better to add their numbers on what's app and send following documents at first and than co-ordinate


- MEDICAL REPORT

- DOCTOR'S Prescription

- Aadhar card

 

Bank Details

HETERO HEALTHCARE LTD.

CC A/C DETAILS : 

BANK NAME : AXIS BANK LTD.

A/C NO. 917030029025790

IFSC CODE : UTIB0001634

 

Hetero healthcare Head Office in Mumbai

A / B – 201 / 202 Dipti Classic,

32 / 34, W.T. SUREN ROAD,

ANDHERI (E), MUMBAI – 400 093. INDIA.



For ACTEMRA (tocilizumab) – Cipla Ltd

 

S.K. Distributors 

Unit no 1, Bombay industrial estate,

Narayan Nagar, Off LBS Marg,

NSS Road, Next to Union Bank of India, Ghatkopar West, Mumbai 400086

email- hospitaldiv@sk1932.com

Mr Dhaval +919619861781

+919930220993

+918879142101

 

BYCULLA PHARMACY & STORES  *****

(PROP.FARMACROSS(I)PVT.LTD) ( MASINA HOSPITAL )

AT-MASINA HOSPITAL SANT SAVTA MARG

MASINA BYCULLA EAST

MUMBAI - 400027

MR.Altaf   - 09870008051 Day time 9.00 Am to 9 Pm

Night shift : Mr Arun 02261313000/61313001

 

CIPLA LTD

Customer care : 8657311088

info.availability@cipla.com

Mr Vinayagam – 99943 99990

Mr Dipendra – 75079 46363

Mr Apoorv – 96626 12576

18. 🙏 જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન 🙏

હાલમાં કોરોના ની બીજી લ્હેર એ હાહાકાર મચાવ્યો છે તો જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્ધારા કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ નાં દર્દી ને ધરે બેઠાં નિઃસ્વાર્થભાવે સેવાઓ આપવાનું સુંદર આયોજન કર્યું છે તો આ સેવાનો ઉપયોગ નીચે આપેલ નામાંકિત ડોક્ટર દ્વારા સેવાઓ નો લાભ મેળવો


સમતા જન સેવા ટ્રસ્ટ , કેર પ્લસ મલ્ટી સ્પેશાલિસ્ટ હોસ્પિટલ ના સહયોગથી નામાંકિત ડોક્ટર દ્વારા ટેલિફોનીક સેવાઓ આપવામાં આવશે તથા જરૂરી હોય તો નોર્મલ ચાર્જ લઈ ને વિઝીટ કરી માર્ગદર્શન સેવાઓ આપવામાં આવશે ડોક્ટર સાહેબ નાં નંબર નીચે મુજબ છે


*Samata  Jan seva       trust*

samatahospital , dr  narendra  j shah 98250 73326 ,dr kinnav  shah 94281 07202,  dr  nimesh  bhavsar  , 98250 45413

 

જે દર્દી ને ઓક્સિજન ની જરૂર પડે તો તે પણ વ્યવસ્થા તથા જરૂરિયાતમંદ લોકોને દવાઓની પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવશે 


*Care plus multispeciality hospital*


Dr. Jitendra bhai Shah 

      9824022670

સંજયભાઈ શાહ ( રાષ્ટ્રીય અધ્યક્ષ)

9825005735

આ સેવા ફક્ત અમદાવાદ વિસ્તાર પુરતી છે જેની ખાસ નોંઘ લેવી


સંજયભાઈ શાહ ( રાષ્ટ્રીય અધ્યક્ષ)

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


19. મુંબઈમાં ડીમાર્ટ દ્વારા સહાય

ઘણા લોકો તબીબી સારવાર માટે બોમ્બે જાય છે.  આ ઉપયોગી માહિતી  છે.  કૃપા કરીને તેને સાચવિને રાખો: 


 * ડીમાર્ટ * ના પ્રમોટર ન*      D MART. રાધાકિશન દમાની * એ * મેટ્રો સિનેમા ક્વીન્સ રોડ મુંબઇ નજીક * ગોપાલ મેન્શન * ખાતે એક સુવિધા બનાવી છે * જેમાં મુંબઇમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારના રહેવા માટે rooms 53 ઓરડાઓ છે.  ગઈકાલે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  તે ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે.  શુભેચ્છકો માટે આવી કોઈ પણ વાસ્તવિક જરૂરિયાતનો ઉલ્લેખ કરી શકે છે.

 સરનામું:

 ગોપાલ મેન્શન

 50, ક્વીન રોડ (સિનેમા લેન)

 મેટ્રો સિનેમા નજીક

 મુંબઇ 400 020

 સંપર્ક વિગતો:

 વોટ્સઅપ એપ્લિકેશન.  મોબાઇલ

 91 88799 86893

 e.mail:

 fd@gpalmansion.com

 gm@gpalmansion.com

 ટેલ નંબર: 022 22055001/02

 www.gpalmansion.com

 દરો છે

 ખૂબ વાજબી

 સવારનો નાસ્તો 30

 લંચ થાળી 75

 ડિનર થાળી 75

 800 પર ઓરડાઓ

 કિચન અને ડાઇનિંગ ખૂબ જ સ્પેસિયસ.

 કૃપા કરીને વ્યાપક રૂપે શેર કરો.  કેમ છો બધા..

 મુંબઈમાં તમારા સગાં હોય તો પી.એલ.  આ માહિતી બધાને શેર કરો.  * અમે દર્દીઓ અને સંબંધીઓને કોઈપણ શુલ્ક વિના ટિફફિન પ્રદાન કરીએ છીએ. * ક્ષેત્ર - દક્ષિણ મુંબઈ

 હોસ્પિટલો: - જસલોક, સૈફી, બોમ્બે, નાયર, જે.જે., મુંબઈ સેન્ટ્રલની નજીક અને વીટી ....

 સંપર્ક વિગતો:-

 યુ અમને વોટ્સએપ પણ કરી શકે છે

 * કલ્પેશ લોધા 9967236006 *

 * મનોજ પટવારી 9820645070 *

 * અમરત જૈન 9029373751 *

 ઓછામાં ઓછા એવા લોકોને આગળ ધપાવો કે જે કદાચ બીજાને ફોરવર્ડ કરીને મદદ કરવામાં સમર્થ હશે.

 * આર.કે.  ચેરિટેબલ ટ્રસ્ટ * દ્વારા હોમ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ શરૂ કરાયા છે

 * * વ્હીલચેર *

 * * સક્શન મશીન *

 * * વોટરબેડ *

 * * એરબેડ *

 * * વkerકર *

 ઉપયોગ માટે મફત (પરતપાત્ર થાપણ સાથે)

 સંપર્ક વ્યક્તિ:-

 * સંજય શાહ 9322516628 *

 * ચિંતન પંડ્યા: - 7666311942 *

 * ઉમેરો: -17-ડી, નિસારગા અપટ.  આઈડીબીઆઈ બેંકની નજીક, મહાવીર નગર, કાંદિવલી પશ્ચિમ મુંબઈ 67 67 *

 * સાઇ વલ્યાત્રિ અક્ષરયોગ્ય પોલિક્લિનિક *

 "કમ્બર દરબાર" શાંતિલાલ મોદી રોડ, ભુરાબભાઈ હોલની સામે, કાંદિવલી (ડબલ્યુ), મુંબઇ.

 * ટી: 02265811644 *

 * 0222865 9615 *

 * www.kambardarbar.org *

 * દિવસનો સમય ચગે *

 1. * સામાન્ય ઓપીડી * ₹ 1 / - માત્ર દવાઓ સાથે

 દરરોજ સવારે _11-30 અને 4-30 વાગ્યે_

 2. * એક્સ-રે * ₹ 100 / -

 દરરોજ _9 થી સાંજના 5-00 સુધી_

 3. * ઇસીજી * ₹ 70.00

 દરરોજ _ * * 9.00 થી 11.00 am * _

 *. * પેથોલોજી * ખૂબ સબસિડીવાળા દરો.  સીબીસી ₹ 20 / - ફક્ત.

 દરરોજ _8.30 થી બપોરે 12.00_

 5. * આઇ ચેકઅપ * ₹ 20 / -

 દૈનિક _3.30.30 વાગ્યે_

 સવારે _ 9am: બુધ, શુક્ર, શનિ ._

 મોતિયાની સર્જરી: શ્રેષ્ઠ ભારતીય લેન્સ સાથે મફત.

 Lazer (Phaco) શસ્ત્રક્રિયા:

 , 5,300 / - યુ.એસ. ન importedન-ફોલ્ડ કરી શકાય તેવા લેન્સની આયાત કરે છે

 / 10,000 / - યુકેએ આયાત કરેલ ફોલ્ડેબલ એફેરિક લેન્સ. (બહારના દર 40,000 / - છે

 6. * સ્ત્રીરોગવિજ્ /ાન / આઇવીએફ / હિસ્ટરોસ્કોપી *

 _ટ્યુ / થુર / શુક્ર.  બપોરે 1 વાગ્યે ._

 7. * ત્વચા સ્પ્લિટ. * .00 20.00

 સોમવાર _3.30 વાગ્યે_

 8. * ઓર્થોપેડિક * ₹ 20.00

 મંગળ _3.30 pm_

 9. * ડાયાબિટીક અને કાર્ડિયો * .00 20.00

 બુધ _4.30 pm_

 10. * બાળ સ્પ્લિટ. * .00 20.00

 શુક્ર _5.30 pm_

 11. ઇયર / નાક / ગળા * .00 20.00

 બુધ / શુક્રવાર સાંજે 4-30 વાગ્યે_

 12. * ડેન્ટલ * નોમિનલ ચાર્જ આર સી ચાર્જ: ₹ 750 / -.

 દરરોજ _9.00 થી બપોરે 1.00 સુધી_દૈલી _2.00 બપોરે 5.00 વાગ્યે_

 13. * ડાયાલીસીસ * બીપીએલ દર્દીઓ માટે મફત

 દૈનિક (ફોન: 28067645)

 14. * સર્વાઇકલ કેન્સર * (ગર્ભાશયનું કેન્સર) પરીક્ષણ નિ: શુલ્ક

 15. * એન્ટી કેન્સર ઈન્જેક્શન * 14 વર્ષથી 24 વર્ષ સુધીની છોકરીઓ માટે.

 16. * વરિષ્ઠ નાગરિકો માટે વાસ્તવિક સુનાવણી *, વાસ્તવિક ખર્ચના 50%.  જન્મ દ્વારા લાયક બાળકો માટે મફત.

 17. * તમામ વિદ્યાર્થીઓને ઉનાળાના વેકેશનમાં ડિસ્કાઉન્ટ દરે * નોટબુક અને અન્ય કટ્ટર વસ્તુઓ.

 18. * * બી.બી. એમ.બી.બી.એસ. સી.એ. સી.એસ. બી.પી.એચ.આર.એમ. એમ.સી.એ. અને પસંદ કરેલ એમ.બી.એ. વિદ્યાર્થીઓ માટે લાયક ઉમેદવારો માટે ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ *. * મુલાકાત *

 www.kambarda bar.org અને તમામ જરૂરી બંધકો સાથે ફોર્મ સબમિટ કરો.

 કૃપા કરીને ઇમેઇલ p_zijn zasainani@rediffmail.com પર સંપર્ક કરો

 * કોઈપણ ભલામણોની જરૂર નથી. * કૃપા કરીને શેર કરો. ********** પ્રાપ્ત થયા મુજબ ફોરવર્ડ ********** 👆


19. ઘૂંટણના દુખાવા માટે સારવાર.. 

*તમારા ઘૂંટણ ક્યારેય ન બદલો*


 *🙏 ડૉ. અશોક કુચેરિયા*


 * 50 વર્ષ પછી ધીમે ધીમે શરીરના સાંધામાંથી લુબ્રિકન્ટ્સ અને કેલ્શિયમનું નિર્માણ ઘટતું જાય છે.


 જેના કારણે સાંધાનો દુખાવો, ગેપ, કેલ્શિયમની ઉણપ વગેરે સમસ્યાઓ સામે આવે છે,*


 *🔴 જેના કારણે આધુનિક દવા તમને સાંધા બદલવાની સલાહ આપે છે,*


 * *આટલા બધા આર્થિક રીતે શ્રીમંત લોકો માને છે કે અમારી પાસે ઘણા પૈસા છે*


 *પછી ઘૂંટણ બદલી નાખો.*


 *🔴 પણ શું તમે જાણો છો કે કુદરતે આપણને શું આપ્યું છે,*


 *🔴 કે આધુનિક વિજ્ઞાન કોઈ વિજ્ઞાન પણ બનાવી શકતું નથી.*


 *🔴 તમે કૃત્રિમ સાંધા ફીટ કરાવીને 2-4 વર્ષ સુધી સાજા થઈ શકો છો.*


 *🔴 પણ પછીથી તમને ઘણી તકલીફ પડશે.*


 *🔴 હું તમને આજે સાંધા બદલવાની સચોટ સારવાર જણાવી રહ્યો છું.*


 *🔴 તમારે એ નોંધવું જોઈએ અને હા, હજારો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચો જેઓ બદલી માટે લાખો રૂપિયા ખર્ચવામાં અસમર્થ હોય.*


 તમે બાવળ નામનું વૃક્ષ જોયું જ હશે.*


 *🔴 તે ભારતમાં દરેક જગ્યાએ મૂક્યા વિના તેના પોતાના પર ઊભું છે,*


 *🔴 જો આ બાવળ નામનું વૃક્ષ આટલી માત્રામાં અમેરિકા કે વિદેશમાં હોત તો આજે એ જ લોકો તેની દવા બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટી ગયા હોત.


 *🔴 પરંતુ ભારતના લોકોને મફતમાં જે મળે છે તેની કોઈ કિંમત નથી.*


 *🔴 આ રીતે ઉપયોગ કરવો*


 * *બાવળના ઝાડ પર આવતી શીંગ (ફળ) તોડીને લાવો,*


 * *અથવા શહેરમાં ના મળે તો ગમે તેટલા ગામમાં જાવ, તમને જોઈએ તેટલા મળી જશે, સૂકવીને પાવડર બનાવી લો.


 * અને સવારે 1 ચમચી નવશેકા પાણી સાથે ખાવાથી, 2-3 મહિના સુધી તેનું સેવન કરવાથી તમારા ઘૂંટણનો દુખાવો સંપૂર્ણપણે મટી જશે.


 🔴 તમારે ઘૂંટણ બદલવાની જરૂર નહીં પડે.


 *🔴🙏🏻ડૉ. અશોક કુચેરિયા*

 *મો.  9422913770* *8237004503*

        

 * *કૃપા કરીને આ સંદેશ દરેક ભારતીય અને ઘૂંટણના દુખાવાથી પીડિત દરેક વ્યક્તિને મોકલો જેથી કરીને ગરીબ વ્યક્તિના લાખો રૂપિયા બચાવી શકાય.


 નિષ્ણાતો કહે છે કે જો આ સંદેશ વાંચનાર દરેક વ્યક્તિ તેને 10 લોકો/ગ્રુપમાં મોકલે તો તે ઓછામાં ઓછા એક વ્યક્તિનું જીવન રોગમુક્ત બનાવી શકે છે. *🙏 🙏* 


19. સિવિલ હોસ્પિટલ અમદાવાદ માટે

💚અમદાવાદ સીવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર..💓


કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિ ને અમદાવાદ સીવીલ હોસ્પીટલ માં અથવા આજુબાજુ ની કોઈપણ હોસ્પીટલ માં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલ ના કામ થી ત્યા રોકાવુ પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર (ભાવ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવા ની સેવા આપી રહી છે તો આ સેવા નો લાભ આપ દરેક જરૂરીયાતમંદ અવશય લઈ શકો છો,

             માત્ર વીસ 20/- રૂપીયા માં પ્રતિ એક વ્યકતિ ને જમવાનુ મળશે અને માત્ર 20/- વીસ રૂપિયા માં પ્રતિ બે વ્યકતિ ને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્યકતિ હોસ્પીટલ માં દાખલ (એડમીટ) થયુ હોય તો પણ માત્ર રૂપિયા 20/- વીસ માં ટીફીન સેવા પણ મળ   

                ઉપરોકત તમામ સેવા નીચે જણાવેલ એડ્રેસ પર મળશે. 

           -અન્નપુર્ણાભવન-

દિઞ્વિજય લાયંસ ફાઉન્ડેશન,

સિવિલ હોસ્પીટલ ઞેટ નં-૩ ની સામે, અસારવા, અમદાવાદ.


        દરેક મિત્રો ને ખાસ વિનંતી 🙏આ મેસેજ શકય હોય એટલો ફરતો કરો કદાચ તમારા હાથ થી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોચે અને તમારા કારણે આ સેવા નો લાભ લઈ શકે અને એ સેવા નો લાભ તમને મળે એટલે તેમના અંતર ના🤲 આશિર્વાદ પણ તમને મળી જાય.


- વિકીભાઈ ત્રિવેદી 

     બોર્ડ મેમ્બર

   🌹 *અન્નપુર્ણા ભવન*🌹

 મો . 9173718171

જનહીતમાં જારી.

🤲🙏આગળ ફોરવર્ડ કરવા વિનતી.🙏🤲


Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...