કોરોનાની રસી વિષે - Vaccine of Corona...

 

1.



2.

✍️विषय -कोरोना वैक्सीन किसे प्रथम?

✍️शीर्षक:कोरोना वैक्सीन किसे प्रथम?

कोरोना वैक्सीन किसे प्रथम।
 जिन्हें जरूरत सबसे ज्यादा।।

 कर रहे जो ।
दिन-रात सेवा ।।

पहला हक।
 मिले उन्हीं को।।

 बच्चे बूढ़ों को।
 प्रथम मिले।।

 मिले डॉक्टरों को ।
प्रथम मिले।।

 मिले हर उस को।
 जिन्हें जरूरत हो सबसे ज्यादा ।।

वैक्सीन आए।
नई आस लाएं।।

  धीरे-धीरे।
 सब को मिले।।

 पर मिले उन्हें।
 सबसे पहले ।।

जिन्हें जरूरत हो ।
वास्तव में ज्यादा ।।

हर उस पीड़ित को।
 मिले।।

 जिन्हें जरूरत हो ।
सबसे ज्यादा ।।

कोरोना वैक्सीन किसे प्रथम?
 जिन्हें जरूरत सबसे ज्यादा।।

✍️ रामशरण सेठ मिर्जापुर उत्तर प्रदेश 

✍️स्वरचित मौलिक अप्रकाशित 

2.

હમણાંજ મારે ત્યાં મ્યુનિસિપાલિટીમાંથી કોઈ હેલ્થ વર્કર રસી લખાવવા માટે ઘરે આવેલા હતા.
મેં જણાવ્યું કે અમારે ઘરમાં કોઈએ રસી લેવાની નથી.
બહુ આશ્ચર્ય સાથે એ મારી સામે જોઇજ રહ્યા. 
એમણે કીધું કે લોકોતો એમ કહેછે કે જેવી રસી આવે એ દિવસે અમને સૌથી પહેલી આપજો.
*મેં જણાવ્યું અમે -New Diet System (Sh. B V Chauhan) વાળા છીએ. અમને આવા રોગ પ્રભુકૃપા અને ગુરુકૃપાથી ના થાય🙏🙏🙏. મારા વિડીઓ Amrish Patel New Diet System - https://bit.ly/2Ur3tIc યૂટ્યૂબ પર જોઈ લેજો બધું સમજમાં આવી જશે.*
*રસી માટેનો કોઈકનો આ સરસ લેખ ખાસ વાંચો અને વંચાવો.*
*કોઈ પણ રસીના ઉત્પાદક પાસે આઠ સવાલોના જવાબો માગવા જોઈએ* 

વિશ્વમાં કોરોના વાયરસનો કોપ દિવસે દિવસે નબળો પડી રહ્યો છે, પણ રસી બનાવનારી કંપનીઓની ઉતાવળ વધી રહી છે. તેમને ડર છે કે જો તેમની રસી બજારમાં આવતા વિલંબ થઈ જશે તો કોરોના વિદાય લઈ ચૂક્યો હશે. 

તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા દિલ્હીમાં સિરમ સર્વે કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે દિલ્હીના આશરે ૫૦ લાખ નાગરિકોના શરીરમાં કોરોના વાયરસ પ્રવેશી ચૂક્યો છે અને તેઓ કોઈ પણ જાતની દવા કે રસી વગર સાજા પણ થઈ ચૂક્યા છે. તેમનામાં કુદરતી રીતે ઇમ્યુનિટી આવી ગઈ હોવાથી તેમને હવે રસીની કોઈ જરૂર નહીં પડે. 

હકીકતમાં દિલ્હી શહેર હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું છે. ભારતનાં બીજાં મોટા ભાગના શહેરોમાં પણ લગભગ આવી જ હાલત છે. 

*ડિસેમ્બર - જાન્યુઆરી મહિનામાં કોવિદ-૧૯ની રસી બજારમાં આવશે ત્યારે કદાચ ભારતના ૧૪૦ કરોડ લોકો કુદરતી રીતે સાજા થઈ ગયા હશે તો કોઈને રસીની જરૂર જ નહીં પડે.* 

આ કારણે રસીના ઉત્પાદકો રસી બજારમાં લાવવા ઉતાવળા થઈ રહ્યા છે.  

કોઈ પણ રોગની રસી લેતા પહેલાં તેના ઉત્પાદકને નીચે મુજબના આઠ સવાલો અચૂક  પૂછવા જોઈએ : 

*પહેલો સવાલ એ પૂછવો જોઈએ કે ‘‘રસી લેવાથી મને કોવિદ-૧૯ નહીં જ થાય તેની કોઈ ગેરન્ટી છે ખરી?’’* 

ભારતમાં કોવિદ-૧૯ની રસી બનાવી રહેલી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અદર પૂનાવાલા કહે છે કે ‘‘દુનિયાની કોઈ પણ રસી ૭૦થી ૮૦ ટકા જેટલી જ અસરકારક હોય છે. જે દસ માણસો રસી લેશે તેમાંના બેથી ત્રણ માણસો કોવિદ-૧૯નો ભોગ બની શકે છે.’’ 

આ હિસાબે જો ભારતના ૧૪૦ કરોડ નાગરિકો રસી લે તો પણ તેમાંના ૨૮થી ૪૨ કરોડ નાગરિકો કોવિદ-૧૯નો ભોગ બની શકે છે. જો આપણો નંબર પણ તે ૨૮થી ૪૨ કરોડમાં આવવાનો હોય તો શા માટે રસી લેવી જોઈએ? કારણ કે રસી લેવામાં પણ અનેક પ્રકારનાં જોખમો રહેલાં છે. 

*જો રસી લેવાથી કોરોના નહીં થાય તેવી ગેરન્ટી ન મળતી હોય તો રસી લેવાની કોઈ જરૂર નથી.* 

*રસીના ઉત્પાદકને બીજો સવાલ એ પૂછવો જોઈએ કે રસી લેવાથી મારું મરણ નહીં થાય કે મને કોઈ બીજી બીમારી નહીં થાય તેની કોઈ ગેરન્ટી છે ખરી?* 

કોઈ રસી ઉત્પાદક આવી ગેરન્ટી આપવા તૈયાર નહીં થાય. 

તમને રસી આપનારા ડોક્ટરને કે હેલ્થ વર્કરને પણ સવાલ કરવો જોઈએ કે આ રસી લેવાથી મને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય, તેવી ગેરન્ટી તમે આપો છો ખરા? 

દુનિયાનો કોઈ ડોક્ટર કે હેલ્થ વર્કર તેવી ગેરન્ટી નહીં આપે, કારણ કે તેને ખબર છે કે રસીથી મોત પણ થઈ શકે છે. 

અમેરિકાનાં બાળકો એમએમઆરની વેક્સિન લીધા પછી ઓટિઝમનો ભોગ બન્યા હોવાની શંકા સેવાઈ રહી છે. 

૧૯૯૨માં અમેરિકામાં દર ૧૫૦ બાળકે એક બાળક ઓટિઝમનો ભોગ બનતું હતું. ૨૦૦૪માં દર ૬૮ બાળકે એક બાળક ઓટિઝમનો ભોગ બનવા લાગ્યું હતું. 

ભારતમાં તો એમએમઆરની વેક્સિન લેવાને કારણે કેટલાંક બાળકોનાં મરણ પણ થયાં હતાં.  ભારતમાં પોલિયોની રસી લેવાને કારણે ૨૦૦૪ અને ૨૦૧૪ વચ્ચે આશરે ૪.૯૦ લાખ બાળકો પક્ષઘાતનો ભોગ બન્યા હતા. 

*રસીના ઉત્પાદકને ત્રીજો સવાલ એ પૂછવો જોઈએ કે જો રસી લેવાથી દર્દીનું મોત થાય કે તેને કોઈ ઇજા થાય તો તે બદલ વળતર મળશે ખરું?* 

અમેરિકામાં રસી લેવાથી કોઈ પણ જાતની ઇજા થાય તો તેનું વળતર મેળવવા માટે ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે. 

૧૯૮૬માં અમેરિકામાં ઘડાયેલા કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિનું રસી લેવાને કારણે મોત થાય કે નુકસાન થાય તો તે રસી બનાવતી કંપની સામે વળતરનો દાવો કરી શકતો નથી. તે માટે સરકાર પોતે વેક્સિન ઇન્જરી કોમ્પેન્સેશન પ્રોગ્રામ ચલાવે છે. 

મતલબ કે રસીથી થયેલા નુકસાનમાં વળતર આપવાની જવાબદારી અમેરિકાની સરકારે સ્વીકારી છે. 

*૨૦૧૯ના ઓક્ટોબર સુધી સરકારે વેક્સિનનો ભોગ બનેલા નાગરિકોને ૪.૨ અબજ ડોલરનું વળતર ચૂકવ્યું હતું. વેક્સિનનો ભોગ બનેલા દરેક ૩,૦૩૨ નાગરિકોને સરેરાશ ૫.૭૪ લાખ ડોલર (૪.૩૦ કરોડરૂપિયા) નું વળતર ચૂકવવામાં આવ્યું હતું.* 

ભારતમાં રસી લેવાથી થતા મોત કે નુકસાન સામે વળતર અપાવતો જોઈ કાયદો ઘડાયો નથી. 

*રસીના ઉત્પાદકને ચોથો સવાલ એ પૂછવો જોઈએ કે રસીમાં કોઈ પશુના લોહી, માંસ, પ્લાઝમા વગેરેનો ઉપયોગ તો કરવામાં નથી આવ્યો ને? જો રસી ઉત્પાદક ઇમાનદાર હશે તો તેણે આ સવાલનો જવાબ ‘હા’ માં જ આપવો પડશે.* 

દુનિયાની કોઈ રસી પશુના લોહી વગર બનતી નથી. કોઈ રસી વાંદરાના લોહીમાં બને છે તો કોઈ ઘોડાના લોહીથી બનાવવામાં આવે છે. 

રસી બનાવવા માટે જે પ્રાણીના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે તેને પાંજરામાં રાખવામાં આવે છે અને રીબાવી રીબાવીને મારી નાખવામાં આવે છે. 

એમએમઆરની રસી બનાવવા માટે તો ગર્ભપાત કરવામાં આવેલા ભૃણનો ઉપયોગ કરવામાં આવે છે. 

*કોરોનાની રસી બનાવવા માટે વાછરડાનું લોહી વાપરવામાં આવશે, તેવા દસ્તાવેજી પુરાવા બહાર આવ્યા છે.* 

જે શાકાહારી પ્રજા પોતાના ભોજનમાં ભૂલેચૂકે પણ પ્રાણીનું માંસ ન આવી જાય તેની કાળજી રાખે છે, તેણે આ રસી શા માટે લેવી જોઈએ? 

*રસીના ઉત્પાદકને પાંચમો સવાલ એ પૂછવો જોઈએ કે રસી બનાવવા માટે કોઈ પ્રાણીઓ પર પ્રયોગો તો નથી કરવામાં આવ્યા ને?* 

તેનો જવાબ એ છે કે કોઈ પણ રસીનું પરીક્ષણ પહેલાં પ્રાણી પર કરવામાં આવે છે. ત્યાર બાદ જ મનુષ્યો પર તેનું પરીક્ષણ થઈ શકે છે. 

*વર્તમાનમાં દુનિયામાં કોવિદ-૧૯ની જેટલી રસી તૈયાર થઈ રહી છે, તેમાં પ્રાણીઓ પર પ્રયોગો ચાલી જ રહ્યા છે. આ પ્રાણીઓમાં વાંદરા, સસલાં, ઉંદર, ગિની પિગ વગેરેનો સમાવેશ થાય છે.* 

પ્રાણીના શરીરમાં વાયરસ દાખલ કર્યા પછી કામ પતી જાય એટલે તેનો ચેપ બીજાને ન લાગે તે માટે તેને મારી નાખવામાં આવે છે. 

*રસીના ઉત્પાદકને છઠ્ઠો સવાલ એ પૂછવો જોઈએ કે રસીમાં મારા આરોગ્યને હાનિ થાય તેવા કોઈ પદાર્થો તો વાપરવામાં નથી આવ્યા ને?* 

તેના જવાબમાં તેણે જણાવવું પડશે કે રસીમાં પારો, એલ્યુમિનિયમ, ફોર્મલડિહાઇડ, ફોર્મલિન વગેરે હાનિકારક પદાર્થો વાપરવામાં આવ્યા છે. 

જો કોઈ રસીમાં આરોગ્યને નુકસાન કરનારા પદાર્થો વપરાતા હોય તો તે રસી શા માટે લેવી જોઈએ? 

*રસીના ઉત્પાદકને સાતમો સવાલ એ પૂછવો જોઈએ કે શું મારા માટે રસી લેવી ફરજિયાત છે?* 

દુનિયાના કોઈ પણ દેશમાં ફરજિયાત રસી લેવાના કાયદા નથી. 

*જો આપણી સંમતિ ન હોય તો દુનિયાની કોઈ સરકાર આપણને પરાણે રસી આપી શકતી નથી.* 

આપણે રસી લેવી કે ન લેવી? તે આપણી વૈયક્તિક સ્વતંત્રતાનો ભાગ છે. માટે રસી લેવાનો ઇનકાર કરતા ગભરાવું નહીં. 

*રસીના ઉત્પાદકને આઠમો સવાલ એ પૂછવો કે રસી લીધા વિના વાયરસ સામે લડવાનો કોઈ ઉપાય નથી?* 

કદાચ રસીના ઉત્પાદકો તે સવાલનો સાચો જવાબ નહીં આપે, કારણ કે તેમણે રસી વેચીને કમાણી કરવી છે; પરંતુ તેનો સાચો જવાબ એ છે કે જો આયુર્વેદિક ઔષધિઓ દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે તો દુનિયાના કોઈ પણ વાયરસ સામે લડી શકાય છે. 

*જો તદ્દન નિર્દોષ અને ઘરેલુ ઉપચારો,  નવી ભોજન પ્રથા દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાતી હોય તો પ્રાણીઓના લોહીથી બનેલી હાનિકારક રસી લઈને શા માટે આપણી જિંદગીને જોખમમાં નાખવી જોઈએ?*

3.

કોરોનાની વેકસીન લેવી કે ન લેવી એ આપણી સમજણ પર આધાર રાખે છે પરંતુ આટલું તો વાંચીએ જ.
----------------------------

જગતના ૭૦૦ કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવાનાં ભયસ્થાનો

નોવેલ કોરોના વાયરસની શોધ થઈ તેને એક વર્ષ પૂરું થયું તે પછી હવે તેની વેક્સિનનો વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં સવાલ પૂછાઈ રહ્યો છે કે જે રોગમાં ૯૯. ૯૯ ટકા કોઈ પણ જાતની દવા કે વેક્સિન વગર સાજા થઈ રહ્યા છે, તેની વેક્સિન ૭૦૦ કરોડ લોકોને આપવી જરૂરી છે? આ સવાલ અત્યંત સહજ છે. સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થા તેનો જવાબ આપી શકતી નથી.

*સત્તાવાર આંકડાઓ મુજબ ભારતની ૧૩૫ કરોડની વસતિ પૈકી માત્ર ૯૪ લાખને જ કોરોનાનો ચેપ લાગ્યો છે. ભારતની વસતિના તે માત્ર ૦.૭ ટકા છે. તેમાંથી પણ ૮૮ લાખ લોકો તો સાજા થઈ ગયા છે.* આજની તારીખમાં ભારતમાં કોરોનાના માત્ર પાંચ લાખ સક્રિય કેસો છે. સરકારના દાવા મુજબ ભારતમાં કોરોનાથી માત્ર ૧.૩૬ લાખ લોકોનાં મરણ થયાં છે. આ દાવો સાચો માનીએ તો પણ દેશની વસતિના માત્ર ૦.૦૦૦૧ ટકા લોકો જ કોરોનાથી મર્યા છે. જે રોગ દેશના ૦.૭ ટકા લોકોને થયો હોય તેના બાકીના ૯૯.૦૩ ટકા લોકોને વેક્સિન આપવી જરૂરી છે? 

જો દેશના ૧૩૫ કરોડ લોકોને વેક્સિન આપવાથી કોરોનાને નેસ્તનાબુદ કરી શકાતો હોય તો પણ કદાચ વેક્સિનનો વિકલ્પ વિચારવો જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે કોઈ પણ વેક્સિન ૫૦ ટકા કાર્યક્ષમ હશે તો તેને મંજૂરી આપી દેવામાં આવશે. તેનો મતલબ કે જો ભારતના ૧૩૫ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે તો પણ તેમાંના ૬૨.૫ કરોડ લોકોને કોરોના થઈ શકે છે. જો વેક્સિન લીધા પછી પણ ૫૦ ટકાને કોરોના થવાનો હોય તો વેક્સિનથી શું ફરક પડશે? 

*ભારતમાં જન્મ ધારણ કરનાર લગભગ દરેક બાળકને ટી.બી.ની રસી આપવામાં આવે છે. તો પણ ભારતમાં દર વર્ષે ટી.બી.થી ૪.૪ લાખ લોકો મરે છે. કોરોનાની વેક્સિનના પણ તેવા જ હાલ થઈ શકે છે.* 

નીતિ આયોગના સભ્ય કહે છેકે વેક્સિન લીધા પછી પણ માસ્ક તો પહેરવો જ પડશે. જો વેક્સિન લીધા પછી પણ કાયમ માટે માસ્ક પહેરી રાખવાનો હોય તો વેક્સિન શા માટે લેવી જોઈએ?

*વેક્સિન બાબતમાં સૌથીમહત્ત્વનો મુદ્દો સલામતીનો છે. કોરોનાની વેક્સિન લીધા પછી કોઈ માણસ મરી નહીં જાય કે માંદો નહીં પડે તેની કોઈ ગેરન્ટી સરકાર કે રસી બનાવતી કંપની આપતી નથી. કોરોનાને કારણે ભારતમાં માત્ર ૧.૩૬ લાખ મરણ થયાં છે. જો કોરોનાની વેક્સિન સલામત નહીં હોય તો તેને કારણે ૧.૩૬ લાખ કરતાં પણ વધુ મરણ થઈ શકે છે.કોઈ માણસ મરે નહીં પણ તેના આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.* 

ચેન્નાઇની શ્રી રામચંદ્ર ઇન્સ્ટિટ્યૂટમાં  રસીનો અખતરો ચાલતો હતો. આ રસીનું માર્કેટિંગ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા નામની કંપની કરવાની છે. એક તંદુરસ્ત માણસે વેક્સિન લીધી તેના ૧૦ દિવસ પછી તેને મગજની ગંભીર બીમારી થઈ.  તેના વકીલે પાંચ કરોડ રૂપિયાના વળતરની નોટિસ મોકલી આપી છે.

વિચાર કરો કે જે રસીના હજુ પ્રયોગો ચાલી રહ્યા છે ત્યાં પાંચ કરોડ રૂપિયાના નુકસાનીના દાવાની વાત આવી ગઈ તે રસી જ્યારે ભારતના ૧૩૫ કરોડ લોકોને આપવામાં આવશે ત્યારે કેટલું નુકસાન થશે? કદાચ કરોડો લોકો વેક્સિનને કારણે થતી બીમારીનો ભોગ બનશે. સરકારે તેના માટે લાખો પથારીઓ તૈયાર રાખવી પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાં દ્વારા હમણા તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને વેક્સિનને કારણે પેદા થનારી કટોકટીની તૈયારી કરવા કહ્યું હતું.

*કોરોનાની વેક્સિન બનાવતી દેશી-વિદેશી કંપનીઓનો હેતુ માત્ર નફો રળવાનો છે. ભારત સરકાર આ કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદીને લોકોને મફતમાં આપવાની છે. ભારત સરકારે વેક્સિન માટે ૮૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. તેના પરથી ખ્યાલ આવશે કે વેક્સિનના વેપારમાં કેટલો તોતિંગ નફો છે. અબજો રૂપિયા રળનારી ફાર્માસ્યુટિકલ કંપનીઓને ડર છે કે જો તેમની વેક્સિન લેવાને કારણે લોકોના આરોગ્યને ગંભીર નુકસાન થયું અને તેમને કોર્ટ વળતર ચૂકવવાનું કહે તો તેમનો બધો નફો ધોવાઈ જશે.* 

આ કારણે તે કંપનીઓ ભારત સરકાર પર દબાણ કરી રહી છે કે વેક્સિનને કારણે થનારા સંભવિત નુકસાનની જવાબદારી સરકાર સંભાળી લે. ભારત સરકાર વેક્સિન બનાવતી કંપનીઓનાં દબાણ હેઠળ ઝૂકી જાય તેવી તમામ સંભાવનાઓ છે. 

*અમેરિકાની સરકારે જો કોઈ વ્યક્તિ વેક્સિન લેવાથી મરી જાય કે માંદી પડે તો વેક્સિન બનાવતી કંપનીને તેની જવાબદારીમાંથી મુક્ત કરતો કાયદો બનાવ્યો છે. જો કોઈ વ્યક્તિ વેક્સિન લીધા પછી નુકસાનીનો દાવો કરે તો અમેરિકાની સરકાર વતી વેક્સિન ઇન્જરી ટ્રિબ્યુનલ તે નુકસાન ચૂકવે છે. આજ દિન સુધીમાં તેણે આશરે ૪૦૦ કરોડ ડોલરનું વળતર ચૂકવ્યું છે.* 

વેક્સિનને કારણે નૈતિક અને ધાર્મિક સવાલો પણ ઉપસ્થિત થઈ શકે છે. મોટા ભાગની વેક્સિનમાં પ્રાણીઓના લોહીનો ઉપયોગ વાયરસના સંવર્ધન માટે કરવામાં આવતો હોય છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપની જે વેક્સિન બનાવી રહી છે તેમાં તો કતલ કરવામાં આવેલી ગાયનાં વાછરડાંનું લોહી વપરાવાનું છે, જેને ફિટલ બોવાઇન સિરમ કહેવામાં આવે છે. 

*કેટલા હિન્દુઓ આ વાત જાણ્યા પછી વાછરડાંનું લોહી શરીરમાં દાખલ કરવા

નું પસંદ કરશે? પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ જે વેક્સિન તૈયાર કરી રહી છે તેમાં ગર્ભપાત કરવામાં આવેલાં બાળકના શરીરના કોષોનો ઉપયોગ થવાનો છે. કેટલીક વેક્સિનમાં વાંદરાની કિડનીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. કેટલા શાકાહારીઓ આ વેક્સિન પોતાના શરીરમાં દાખલ કરવા તૈયાર થશે?*

ફાઇઝર અને મોડેર્ના નામની કંપનીઓ જે વેક્સિન બનાવી રહી છે તે અત્યંત જોખમી અને ચકાસણી કર્યા વગરની જિનેટિક એન્જિનિયરીંગની ટેક્નોલોજીના આધારે બની રહી છે. તેને mRNA (એમઆરએનએ) વેક્સિન કહેવામાં આવે છે. જે રીતે જિનેટિકલી મોડીફાઇડ ફૂડ વનસ્પતિના જીન્સમાં ફેરફાર કરીને તેને જીવાત સામે લડવાની શક્તિ આપે છે તેમ mRNA વેક્સિન મનુષ્યના જીન્સમાં ફેરફાર કરીને તેને વાયરસ સામે લડવાની શક્તિ આપશે. આ ટેકનોલોજી ખતરનાક છે. જો આ વેક્સિન લેવાને કારણે મનુષ્યના શરીરને કોઈ નુકસાન થશે તો તેનો કોઈ ઈલાજ થઈ શકશે નહીં. તેણે જિંદગીભર તે બીમારી સાથે જીવવું પડશે. 

વળી આ વેક્સિન લેવાથી મનુષ્યના લક્ષણો પણ બદલાઈ જશે. તે લેનારો આસ્તિક માણસ પણ નાસ્તિક થઈ જાય તેવું બની શકે છે. વેક્સિન લેનારા મનુષ્યના હૃદયમાં જે વંશપરંપરાગત રીતે દયા, કરૂણા, ઉદારતા, પ્રામાણિકતા, નૈતિકતા વગેરે ગુણધર્મો ચાલ્યા આવતા હોય તેનો નાશ પણ વેક્સિનથી થઈ શકે છે.

*ભારત સરકારે જાહેર કર્યું છે કે જ્યારે પણ કોરોનાની વેક્સિન બજારમાં આવશે ત્યારે સૌથી પહેલાં સરકારી નોકરી કરતાં ૭૦ લાખ અને ખાનગી પ્રેક્ટિસ કરતાં ૩૦ લાખ ડોક્ટરોને આ રસી આપવામાં આવશે. તેની પાછળનો હેતુ એ છે કે ડોક્ટરો પોતે જોખમી વેક્સિન લઈ લે તો તેમને બીજા દર્દીઓ પર તેની અજમાયશ કરવામાં સંકોચ ન થાય. જોકે હવે તો ડોક્ટરો જ તેનો વિરોધ કરવા લાગ્યા છે. ભારતના એસોસિયેશન ઓફ એમડી ફિઝિયન્સના વડા ડો. રાજેશ રાજને કહ્યું છે કે પૂરતી ટેસ્ટિંગ વગરની વેક્સિન ડોક્ટરોને આપીને તેમની જિંદગી જોખમમાં મૂકવી જોઈએ નહીં. જે વેક્સિન લેવા ડોક્ટરો જ તૈયાર ન હોય તે જોખમી વેક્સિન લોકોએ શા માટે લેવી જોઈએ?*

4.

5.

*कोरोना वैक्सीन वितरण व्यवस्था की ऑनलाइन सुविधा पर काॅल सेंटर से हो रही दिलचस्प वार्तालाप:*

*आपने टोल फ्री नं लगाया...*

: हैलो
अंग्रेजी में बात करने के लिए एक दबायें हिंदी के लिये दो 
मैंने दो दबाया
जवाब: रशियन वैक्सीन के लिए 1, अमेरिकी के लिए दो भारतीय के लिए सात दबायें 
मैंने 7 दबाया

जवाब: पुरूष के लिए एक और महिला के लिए दो दबायें 
मैंने एक दबाया

जवाब: खरीद कर लगाने के लिए एक और मुफ्त के लिए दो दबायें 
मैंने दो दबाया

जवाब: हाथ में लगवाने के लिए एक, कमर के लिए दो अन्य जगह पर लगवाने के लिए 7 दबायें 
मैंने पुनः दो दबाया 

जवाब: कृपया मोबाइल नँ टाइप करें 
मैंने टाइप कर दिया 

जवाब: धन्यवाद !
मुफ्त में लगने वाली वैक्सीन के लिए आपका नाम प्रतीक्षा सूची में  दर्ज व सुरक्षित कर लिया गया है 
आपका नं है सत्तर करोड़ पचास लाख बीस हजार तीन सौ दस !
आपका नं सामान्य परिस्थितियों में तीन वर्ष के पश्चात आयेगा तब तक हाथ धोते रहें दो गज की दूरी का पालन करें और मास्क पहनते रहें ।
फोन करने के लिए धन्यवाद 
आपका दिन शुभ हो ।

6.


7.


8. 

19.1.21
જાણીતી કટાર લેખક *ઉર્વીશ કોઠારી લખે છે કે,*

કોરોના વેક્સિનને લગતા ફેક ન્યૂઝથી બચો~
૧. 'આપણી વેક્સિન સૌથી સુરક્ષિત'--એવો દાવો તદ્દન અવૈજ્ઞાનિક અને સત્યથી વેગળો છે. કારણ કે 
- એક દિવસમાં રસીની આડઅસર વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાય નહીં નહીં અને તેના આધારે રસીની સુરક્ષિતતાના દાવા કરી શકાય નહીં.
- 'સૌથી સુરક્ષિત' કહેવા માટે બીજી વેક્સિનોની સુરક્ષિતતાના આંકડા આપવા પડે. તેમાં આપણી વેક્સિનના આંકડા સૌથી વધારે હોય-આડઅસરનું પ્રમાણ સૌથી ઓછું હોય, ત્યારે તે સૌથી સુરક્ષિત કહેવાય.

૨. 'કોરોના સામેની લડતમાં ભારત આગેવાન દેશ બની ગયો છે અને દેશને આ સ્થાન આપણા સક્ષમ વૈજ્ઞાનિકોએ અપાવ્યું છે'-- આ દાવો પણ સત્યથી વેગળો છે. 
- હાલ અપાઈ રહેલી બે રસીમાંથી કોવિશિલ્ડ આશરે ૭૦ ટકા અસરકારક ગણાય છે અને પ્રમાણમાં સલામત છે. તે રસીનું ઉત્પાદન ભારતમાં થાય છે ખરું, પણ તેના સંશોધનમાં 'આપણા સક્ષમ વૈજ્ઞાનિકો'નો કોઈ ફાળો નથી. આ રસી બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેઝેનેકા કંપનીએ તૈયાર કરેલી છે અને ભારતની ખાનગી કંપની એવી સિરમ ઇન્સ્ટિટ્યુટમાં તેનું જથ્થાબંધ ઉત્પાદન થઈ રહ્યું છે, જે માટેની સજ્જતા કેળવવાનાં નાણાં  સિરમ ઇન્સ્ટિટ્યુટને ભારત સરકારે નહીં, બિલ ગેટ્સ ફાઉન્ડેશને આપ્યાં હતાં. 
- બીજી રસી 'કોવેક્સિન'ના પહેલા અને બીજા ટ્રાયલના આંકડા ઉપલબ્ધ નથી. તેનો ત્રીજો ટ્રાયલ ચાલે છે.  કોવેક્સિન આપતાં પહેલાં રસી લેનાર પાસેથી સંમતિપત્ર ભરાવવામાં આવે છે, તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે "ક્લિનિકલ ટ્રાયલ મોડ"માં મંજૂરી આપવામાં આવી છે.  (for restricted use in emergency situation in public interest as an abundant precaution, in clinical trial mode)
- મતલબ, કોવેક્સિન અપાય તે રસીકરણનો નહીં, ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો ગણાય. 

માટે, 'વિક્રમસર્જક' ને 'દુનિયામાં અગ્રેસર' ને 'આપણી સૌથી ઉત્તમ' ને એવાં બધાં મથાળાંથી સાવધાન રહેજો. એ નાગરિકોને સાચી માહિતી આપતાં નહીં, સરકારની આરતી ઉતારતાં હોય એવી સંભાવના વધારે હોઈ શકે છે. 

વિચારો અને યોગ્ય લાગે તો શૅર કરો.

9.


10.

એમનો મેસેજ આવ્યો ત્યારે હું સર્જરીમાં હતો. ઘણા મિત્રોની ફરિયાદ હોય છે કે હું મેસેજીઝ બહુ મોડા વાચું છું. આજે સરકારનો મેસેજ પણ બહુ મોડો વાચ્યો. NHP (NATIONAL HEALTH PORTAL) તરફથી કોવીડ વેક્સીન મુકાવવા માટે મળેલું આમંત્રણ મેં છેક ત્યારે વાચ્યું, જ્યારે વેક્સીન મુકાવવા માટેનો સમય પૂરો થવામાં હતો. મેસેજમાં લખેલા સ્થળ પર મેં ફોન કર્યો, તો બહુ જ ઉમળકાથી પ્રતિસાદ આવ્યો કે ‘ભલે મોડું થયું હોય, આવી જ જાઓ.’

આમ તો રાષ્ટ્રએ આપેલા ‘ફ્રન્ટલાઈન વર્કર’ના બિરુદ સિવાયની મારી બીજી કોઈ લાયકાત નથી. ન તો સરહદ પર જઈને મેં કોઈ જંગ લડી છે, ન તો કોઈ ક્ષેત્રમાં રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.  કુટુંબ માટે કમાઈ રહેલો અને દેશ પાસે સુરક્ષા માંગતો હું એક સામાન્ય નાગરિક છું.

વેક્સીન લેવા જતી વખતે મને સતત એ પ્રશ્ન થયા કર્યો કે રાષ્ટ્ર તરફથી મળી રહેલો આ પ્રિવિલેજ, શું હું ખરેખર ડિઝર્વ કરું છું ? રાષ્ટ્ર પાસે આ વેક્સીનની માંગણી કરતા પહેલા, મેં મારી કઈ રાષ્ટ્રીય ફરજો બજાવી છે ? મારી અંદર રહેલો એક ઘમંડી માણસ મને સતત એવું કહી રહ્યો હતો કે વેક્સીન આપીને રાષ્ટ્રએ કોઈ ઉપકાર નથી કર્યો તારા પર. આ તારો હક છે. દરેક નાગરિકનો હક છે. 

તો બીજી બાજુ મારી જ અંદર રહેલો કોઈ વિચારશીલ નાગરિક મને કહી રહ્યો હતો કે સરકાર પાસે પોતાના હક માંગતા પહેલા, તેં રાષ્ટ્ર માટે શું કર્યું ? નિમિત્ત, આ તારો હક નથી. આ રાષ્ટ્રએ દાખવેલી ઉદારતા છે. 

જેમ જેમ વેક્સીનેશનની પ્રોસેસ આગળ વધતી ગઈ, ઉદારતા અને ઉપકારવાળી વાત વધારે મજબૂત બનતી ગઈ. વેક્સીનેશન સ્થળ પર તેમણે મને બહુ ઉષ્મા અને ઉમળકાથી આવકાર આપ્યો. રજીસ્ટ્રેશનમાં મારું નામ કન્ફર્મ કરી આપ્યું. મારો સહેજ પણ સમય ન બગડે, એની તકેદારી રાખી.

હું ડોક્ટર હોવા છતાં, વેક્સીન આપતા પહેલા તેમણે મને વેક્સીન અને તેનાથી થનારી સામાન્ય આડ-અસરોની સંપૂર્ણ સમજણ આપી. ત્યાં કામ કરી રહેલા સ્ટાફના ચહેરા પર અણગમો નહોતો, ઉત્સાહ હતો. ઉપકારભાવ નહોતો, સેવાભાવ હતો. તોછડાપણું નહોતું, વિનમ્રતા હતી. એમની નિસબત અને કાળજી જોઈને ખરેખર એવું લાગ્યું કે ‘મેરા ભારત મહાન.’ 

દેશ માટે સરહદ પર ગોળીઓ ખાઈ રહેલા સૈનિકની સરખામણીમાં પોતાની જાત અને સ્વાસ્થ્ય માટે લીધેલું એક નાનું એવું ઇન્જેક્શન બિલકુલ પીડાદાયક નથી હોતું. બીલીવ મી, વેક્સીન કરતા વધારે પીડા એ વાતની થતી’તી કે અહિયાં સુધી પહોંચતા પહેલા જ કેટલા બધા લોકોએ જીવ ગુમાવી દીધા. કાશ, એ લોકો અહિયાં સુધી પહોંચી શક્યા હોત. કાશ, તેમણે ૨૦૨૦ નું વર્ષ હેમખેમ કાઢી નાખ્યું હોત. સાવ સામાન્ય લાગતી વેક્સીનના એક ડોઝની પાછળ અઢળક લોકોની મહેનત રહેલી હોય છે. ફક્ત ટેક્સ ભરી દેવાથી રાષ્ટ્રીય ફરજ પૂરી નથી થતી, રાષ્ટ્ર માટે કૃતજ્ઞતા હોય તો વેક્સીન અસર કરે. 

વેક્સીન લઈને હું ‘વેક્સીનેશન રૂમ’ની બહાર આવું, એ પહેલા જ મારા મોબાઈલમાં NHP નો એક બીજો મેસેજ આવ્યો. મને વેક્સીન આપનારનું નામ અને ફોન નંબર, વેક્સીન આપ્યાની તારીખ અને સમય બધું જ ઓટોમેટિક મારા સુધી પહોંચી ગયું. એટલું જ નહીં, ૨૮ દિવસ પછી જ્યારે બીજો ડોઝ લેવાનો હશે ત્યારે પણ આ જ પોર્ટાલ પરથી રીમાઈન્ડરનો એક મેસેજ આવશે કે ‘આજે બીજા ડોઝ માટે તમારો વારો છે. આ સમયે આ સ્થળ પર પહોંચી જાવ.’

આ મેસેજ COWIN (COVID Vaccine Intelligence Network (CoWIN) app) પરથી આવે છે, જે સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા તૈયાર કરેલી એપ છે. વેક્સીન આપ્યા પછી ૩૦ મિનીટ સુધી તેમણે અમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા. બેસવા માટે ખુરશી આપી. ખુરશીથી વધારે મજબૂત એમણે આપેલો ટેકો અને સહકાર હતો. 

૩૦ મિનીટ પછી વેક્સીનેશન હોલમાંથી બહાર નીકળતી વખતે, મને કોઈ ફરિયાદ નહોતી. ન તો વેક્સીનને લગતી, ન તો રાષ્ટ્રને લગતી. ૨૬ જાન્યુઆરીએ તાજેતરમાં જ કર્યું હોવા છતાં મને ફરી એકવાર રાષ્ટ્ર-ધ્વજને સલામી આપવાનું મન થઈ આવ્યું. 

આ દેશનું આટલું બધું મહત્વ આ પહેલા ક્યારેય નથી સમજાયું. બહુ ખામીઓ કાઢી છે પ્રશાસનની. રસ્તાઓ બરાબર નથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ગંદકી બહુ છે, અનુશાસન નથી અને આવુ તો કેટલુય. ૧૩૬ કરોડની જનસંખ્યા ધરાવતા એક ‘વિકાસશીલ’, ‘બિનસાંપ્રદાયિક’ અને લોકશાહી દેશમાં ઘણીવાર એવું લાગ્યું છે કે માનવ મૂલ્યો અને માનવ જિંદગીઓની કોઈને પડી નથી. શીંગના ફોતરાની જેમ ઉડી જતી ‘સસ્તી’ જિંદગીઓની ન તો કોઈને ખબર હોય છે, ન તો કદર. 

પણ આજનો અનુભવ લખતી વખતે કોમ્પ્યુટર સ્ક્રીન પર રહેલા આ અક્ષરો મને ધૂંધળા દેખાય છે. અને એનું એક માત્ર કારણ આજે આ ભારત નામના દેશે મારા પર કરેલો ઉપકાર છે. રાષ્ટ્રની આ ઉદારતા માટે એક સામાન્ય નાગરિક તરફથી વંદેમાતરમ. 
-ડૉ. નિમિત્ત ઓઝા

11.

કોરોના વેક્સીનેશન ને લગતી ધ્યાન માં રાખવાની ખાસ બાબતો...
_____________________________________________
* આપવામાં આવનારી રસી કોના  માટે નથી?

૧. ૧૮ વર્ષ થી નાની ઉંમર ના વ્યક્તિ માટે નથી.
૨. ગર્ભવતી મહિલા અને પ્રસુતિ બાદ શિશુ ને સ્તનપાન કરાવતી માતાઓ એ રસી ના લેવી.
૩. વ્યક્તિ કે જેને રસી ના પ્રથમ ડોઝ પછી રીએકશન (એનફાયલેક્સિસ) આવ્યું હો એમણે બીજો ડોઝ લેવો સલાહભર્યું નથી.
૪. ભૂતકાળ માં અન્ય કોઈપણ રસી, ઇન્જેક્શન, દવા કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવા થી કોઈ ભારે રીએકશન આવ્યું હોય તો તેમણે રસી ના લેવી.

_____________________________________________
* સમજવા જેવા મુદ્દાઓ..

૧. વ્યક્તિ કે જે હાલ માં કોવીડ પોઝિટિવ છે એમણે ના લેવી.
૨. કોવીડ પોઝિટિવ દર્દી જેમને હાલ માં જ એન્ટીબોડી/ પ્લાઝમા થેરાપી આપી હોય એમના માટે નથી.
૩. તાજેતર માં અન્ય કોઇપણ બીમારી ના કારણે હોસ્પિટલ અથવા આઈ. સી. યુ. માં સારવાર હેઠળ ના દર્દી માટે નથી.

____________________________________________

*આ રસી કોણ લઈ શકે છે?

૧. ઉપર ના તમામ મુદ્દાઓ ને બાદ કરતા ,૧૮ વર્ષ થી મોટી ઉંમર ના દરેક વ્યકિત આ રસી નિ:સંકોચ લઈ શકશે
૨. કોવીડ-૧૯ ને માત આપી ને સાજા થયેલા દરેક વ્યક્તિ રસી લઇ શકશે.
૩. અન્ય કોઈ પણ લાંબા ગાળા ની બીમારીઓ જેવી કે હદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર,ફેફસાની બીમારી, કિડની ની તકલીફો, કેન્સર, મગજ કે ચેતા તંત્ર ની બીમારી ની હાલ માં સારવાર લેતા તમામ દર્દીઓએ કોઈપણ જાત ના ડર વિના રસી લેવી જ જોઈએ.
૪. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ એચ. આઈ. વી. ગ્રસ્ત દર્દી ઓ પણ આ રસી લઇ શકશે.

____________________________________________

રસી વિશેની માહિતી...

સરકાર દ્ધારા ઉપલબ્ધ કરાવવા માં આવનારી બન્ને રસી (કોવિશિલ્ડ / કોવેકસીન ) બનેં ઇંજેક્શન રૂપે સ્નાયુ માં આપવામાં આવશે.

રસી ના બે ડોઝ છે.
દરેક ડોઝ ૦.૫ ml (મિલિલિટર) નો છે.
બે ડોઝ ૪ અઠવાડિયા / ૨૮ દિવસ ના અંતરે આપવામાં આવશે.

રસી મુકાવ્યા બાદ ઇંજેક્શન ની જગ્યા એ સામાન્ય દુખાવો થવો, ઉબકા આવવા, ઠંડી લાગવી, સામાન્ય તાવ આવવો, સામાન્ય નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો વગેરે જેવા લક્ષણો સામાન્ય છે, જો આમાંથી કઈ પણ જણાય તો ગભરાવવાની જરાય જરૂર નથી. એના માટે પેરસિટામોલ અને એવિલ ટેબ્લેટ લઈ શકાય. 

___________________________________________

આશા રાખું છું આ માહિતી બધા માટે ઘણી સંતોષકારક બનશે.

અન્ય અફવાઓ કે ડરામણી વાતો થી દુર જ રહેવું.

Remember , Vaccination for COVID-19 is Voluntary.
___________________________________________

_ડૉ. ભાવિક એ. ચૌહાણ
 ( એમ.ડી. ચેસ્ટ ) (પલ્મોનોલોજિસ્ટ)

*Source* 

Ministry of Health and Family Welfare
Government of India

Letter from Additional Secretary, MoHFW regarding Contraindications and Factsheet for COVID-19 vaccines

12.

દયાળુ પારસી ઓને અર્પણ હમને તમારા ઉપર ગર્વ છે (૧) કોવીડ ની રસી બનાવતી કંપની જે પારસીની છે જેમનુ નામ છે શ્રી આદર પુનાવાલા કે જેમણે પારસીઓને ઓફર કરી કે હું મારૂ એક દિવસનુ પ્રોડક્શન ૬૦૦૦૦/ રસી  પારસી કોમને અરપણ કરુંછું  પરંતુ પારસી પંચાયત તેમજ શ્રી રતન ટાટા એ તેનો માન સહીત ઈનકાર કરીયો અને કહ્યું કે હમો પહેલા ભારતીય છીએ પછી પારસી છીએ હમો હમારો જ્યારે નંબર આવસે ત્યારે ભારતની જનતા સાથે વેક્સિંગ ની પ્રતિક્ષા કરસુ (૨) પૂનાવાલાથી સરૂ થતી વેક્સિંગ કેમ અગળ વધે છે તે જુઓ વેક્સિન જે કાચની બાટલીમાં ભરવામાં આવે છે તે પારસીની સ્કોટક્લાઈસ કંપની છે જેમનું નામ છે શ્રી રિશાદ દાદાચંદજી (૩) ટ્રાન્સપોર્ટોસનમા વપરાતિ ગાડીઓ  પારસીની ટાટા કંપનીની છે (૪) હવાઈ માર્ગે ગમે ટેટલુ દુર જવું હોય તે વિમાનો પારસી શ્રી જાલ વાડીયાના છે (૫) ટ્રાન્સપોર્ટ દરમીયાન જે સુકા બરફની જરૂર પડે તે પારસી શ્રી ફરોક દાદાભોઈ આપે છે  (૬) વેક્સિંનને જે કોલ્ડ સ્ટોરેજ માં રાખવા માં આવે છે જે પારસી શ્રી ગોદરેજ આપે છે   :- અને છતાં ય પારસી ઓને કાંઈ સ્પેશિયલ સગવડ જોઈતી નથી કારણ તેઓ પાતાની જાતને ભારતીય માને છે આવા ધરતી સપુતોને કોટી કોટી વંદન તદ્દન લધુ મતી હોવા છતાં કોઈ આશા વગર દેશના સામાન્ય નાગરીક બની રહી સેવા કરનારો તમને નમન કરૂં છું.

13.

Dear All, 

*Registration will open on 1st March-2021*

Please convey below message to your parents and other senior citizen members.

How to register for COVID Vaccine for senior citizen

◐ Use Co-Win app, Aarogya Setu app or log on to cowin.gov.in

◐ Enter your mobile number

◐ Get an OTP to create your account

◐ Fill in your name, age, gender and upload an identity document

◐ If 45+, upload doctor’s certificate as comorbidity proof

◐ Choose centre, date

◐ Up to 4 appointments can be made by one mobile number

Other options are also available for senior citizens who are not tech-savvy. 

They can go to common service centres and get themselves registered. 

A call centre number – 1507 – can also be availed for the same.

Hope to send this message to all fellow members, relative, friends,all your customer and near and dear. 

 Hopethat all of the country will send this to all . 
STAY SAFE and Stay Healthy 🙏

14.

રસી મુકાવેલી મહિલા - *સારસી*
સતત રસીના ફાયદા ગણાવનારો - *રસિયો*
રસી મુકાવતી વખતે નર્સના સ્પર્શથી આવતું સ્મિત - *રસ્મિત*
 રસી મુકનાર મહિલા - *રસીણી*
રસી લઈ ને સૂતેલો - *રસી પ્રચુર*
રસી મુકાય તે સ્થળ - *રસાલય*
શરીરના જે ભાગ પર રસી મુકાય તે - *રાસાંગ*
બે સગા ભાઈ રસી લે ત્યારે - *રસોદર*

રસી વિશે ભાષણ આપનાર - *રસીવક્તા*
રસી મૂકાવ્યાની ગાઈ વગાડીને જાહેરાત કરનાર= *રસઘોષક*
રસી મૂકાવ્યા પછી બહેલાવીને આખી વાત સંભળાવવી = *રસરંજન*
રસી મુકાવતી વખતે થતું રુદન : *રસુદન*
રસી મુકી હોય તે બાવડું... *હાથરસી*
રસી પછીનો તાવ... *જ્વરસી*
રસી મુકાવ્યા બાદ નો દુખાવો - *રસણકો* રસી ન મુકાવનાર -  *નરસી*
રસી મૂકનાર નર્શ : *રસિકબાળા*
 રસી માટે રજિસ્ટ્રેશન કરાવનાર સ્ત્રી - *રસીલા*
રસી વિશે લોકોમા ગેરસમજ ફેલાવનાર - *રસાસુર*
રસી મુકાવીને આવેલો પતિ. *(મારો રસિયો સાજન)*
...પછી સીધો રસોડામાં મોકલે તો .. *(મારો રસોયો સાજન)*
રસી વિશે બધું જાણનાર *રસજ્ઞ*
રસીથી  ડરનાર *રસભીરુ*
રસી ઉપર હદથી વધુ જાણકાર *દોઢરસિક*
રસી ઉપર કવિતા કરનાર *રસિકવિ*
રસી ઉપર સાહિત્ય સર્જન કરનાર *રસિર્જક*
 રસી શોધનાર વૈજ્ઞાનિક *રસેશ*
સોઈ થી રસી મૂકનાર *રસોઈયો.*
😀😀
સૌજન્ય : વોટ્સએપ

15.

*USEFUL INFORMATION*

મિત્રો, 
"જે પણ વ્યક્તિ કોવિડ - કોરોના માટે રસી લે છે, તેઓ કૃપા કરીને એની પહોંચ, રીસિપ્ટ, સર્ટિફિકેટ   ની - સ્વીકૃતિ લો અને તમારી સાથે સાચવીને રાખો. કેમકે ભવિષ્યમાં, આરોગ્ય વીમા કંપનીઓ રસીકરણનો રેકોર્ડ ન ધરાવતા લોકો માટે કોરોના હોસ્પિટલમાં દાખલ થવા અથવા પ્રીમિયમ વધારે લેવાનો આગ્રહ કરશે.
રિસીપ્ટ નો 14 અંકનો નંબર આવશ્યક છે.
 આંતરરાષ્ટ્રીય (international)- વિદેશ મુસાફરી માટે રસીનું પ્રમાણપત્ર એ પાસપોર્ટ સાથેનું એક જરૂરી જોડાણ હશે,  અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે તે ફરજિયાત રહેશે.
કોવીડ રસીકરણ પ્રમાણપત્ર એ હેલ્થ ઈન્સુરન્સ - વીમા માટે તથા હોસ્પિટલમાં પ્રવેશ અને   સર્જરી -શસ્ત્રક્રિયાઓ માટે ફરજિયાત રહેશે,   કોઈપણ શસ્ત્રક્રિયા પહેલાં એચ.આય.વી પરીક્ષણ ની જેમ  જ એ પણ જરૂરી રહેશે .



કોવિડ વેકસીન વિશે :-  ડો. પ્રદિપ જોષી...  ભાવનગર....

કોવેકસીન,કોવિશિલ્ડ (બન્ને ભારત માં અપાય છે) ફાઇઝર મૉડરના( અમેરિકા) આ બધી જ વેક્સીન કોવીડ થી થતા મૃત્યુ અને કોવીડ થી થતી વિષમતાઓ રોકવામાં 100% અસરકારક છે એટલે કોઈ વેક્સીન એક બીજા થી ચડીયાતી કે ઉતરતી છે તેવી ચર્ચા અસ્થાને છે. તેમની અસરકારકતા સમાન્ય કોવીડ લક્ષણો જેવા કે શરદી ગળા નો દુખાવો કે શરીર નું કળતર રોકવામાં 60 થી 95% છે ટૂંક મા વેક્સીન લીધા પછી કોરોના થાય તો પણ તેની તીવ્રતા ઓછી હશે અને તે જીવલેણ નીવડવાની શક્યતા ખુબ ઓછી હશે.
બહુ મોટા પાયે સમાજ નું રસિકરણ થાય તો જ આ કોવીડ મહામારી માંથી બહાર અવાશે એટલે પોતાની સંકુચિત વિચાર સરણી કે સોશિયલ મીડિયા પર ખોટા સમાચારો વાંચી જો સમાજ નો એક બહોળો વર્ગ વેક્સીન લેવાથી દૂર રહેશે તો આ મહામારી નો અંત નજીક ના ભવિષ્ય મા નથી દેખાતો
કોઈ લક્ષણ વગર મા સાઇલેન્ટ કેરિયર નાક વાટે લઈ શકાય તેવી રસી ન શોધાય ત્યાં સુધી આ બધી રસીઓ અપાયા છતાં ચેપ ફેલાવતા રહેશે પણ ઉપલબ્ધ ઇન્જેક્શન વાળી રસી જો સમાજ નો મોટાભાગ નો વર્ગ લે તો આ ચેપ નો ફેલાવો ધીમો ચોક્કસ પડે
અમેરિકા મા દસ હજાર ગર્ભવતી મહિલાઓ ને ટ્રાયલ મા વેક્સીન અપાયેલી તેમને મહિનાઓ પછી પણ કોઈ આડઅસર જોવા મળી નથી આથી ગર્ભાવસ્થા મા રસી મુકાવી જ જોઈએ
નાની મોટી એલર્જી કે સમાન્ય નાની દવાઓ ના રીએક્શન આવેલા હોય તેને વેક્સીન લેવામાં કોઈ જોખમ નથી અને તેમણે વેક્સીન લેવીજ જોઈએ
ફક્ત ભૂતકાળ મા કોઈ વેક્સીન મા જીવ નું જોખમ જેવું ભારે રીએક્શન (anaphylaxis ) થયું હોય તેણે કોવીડ વેક્સીન ન લેવી જોઈએ અથવા કોવીડ વેક્સીન ના પહેલા ડોઝ થી આવું રીએક્શન આવ્યું હોય તેણે બીજો ડોઝ ન લેવો જોઈએ
જેમને ભૂતકાળ મા કોરોના થઇ ચુક્યો છે તેમણે સજા થયા ના છ થી આઠ અઠવાડિયા પછી કોવીડ વેક્સીન લઇ લેવી જોઈએ
જેમને કોવીડ ની સારવાર મા પ્લાઝ્મા થેરાપી અપાણી હોય તેમણે એ પ્લાઝ્મા અપાયા પછી એક મહિના પછી વેક્સીન લેવી જોઈએ
કોઈપણ ગંભીર બીમારી માટે દાખલ થયા હોય તેવા દર્દીઓ એ તબિયત સારી થાય અને હોસ્પીટલ કે આઇસીયુ માંથી રજા મળે તેના એક થી ત્રણ મહિના પછી વેક્સીન લેવી જોઈએ (રોગ ના પ્રકાર અને ગંભીરતા મુજબ )
ડાયાબિટીસ,બ્લડ પ્રેશર કે હૃદયરોગ ના દર્દીઓ એ ચોક્કસ વેક્સીન લેવી જ જોઈએ
કોઈ પણ બીમારી માટે સ્ટીરોઈડ ડોક્ટર ની સલાહ પ્રમાણે લેતા હોય તેવા દર્દીઓ એ ડોક્ટર ને મળી સ્ટીરોઈડ નો ડોઝ ઓછો કરાવી ત્રણ કે ચાર અઠવાડીએ વેક્સીન લેવી જોઈએ અને વેક્સીન લીધા પછી ઓછા મા ઓછા ત્રણ થી ચાર મહિના સ્ટીરોઈડ નો ડૉઝ ઓછો રાખવો પડે
દમ ના દર્દીઓ ને શ્વાસ વાટે લેવાતા પંપ કે નેબ્યુલાઇઝર ના ડોઝ મા વેક્સીન લેતા પહેલા કે પછી કોઈ ડોઝ મા ફેરફાર ની જરૂર નથી
દમ,સ્કિન એલર્જી કે વારંવાર થતી શરદી ના દર્દીઓ વેક્સીન લઇ શકે છે
કોઈ ઓપરેશન કરાવા નું આયોજન હોય તો ઓપરેશન કરાવતા પહેલા એક મહિને વેક્સીન લેવાઈ જાય તો તમને હોસ્પીટલ માંથી કોરોના નો ચેપ લાગવાની શક્યતા ઘટી જાય
વડીલો અને વયસ્ક નાગરિકો ને કોરોના નો ચેપ લાગવાની અને વિષમતાઓ ઉભી થવાની શક્યતા વધુ હોવાથી વેક્સીન લેવી જ જોઈએ
પેરાલીસીસ વાઈ સ્મૃતિ ભ્રનંશ પાર્કિંસોનિઝમ ના દર્દીઓ એ વેક્સીન લેવી જોઈએ
સંધિવા લ્યુપસ કે અન્ય રૂમેટોલોજી ને લગતા રોગ ની દવાઓ ચાલુ હોય તેમણે તેમના સ્પેશિયાલીસ્ટ ને મળી રસી લેવાય કે નહીં અને લેતા પહેલા કોઈ દવાઓ ના ડોઝ મા ફેરફાર કરવો કે કોઈ દવા બંધ કરવી એ જાણી લેવું જોઈએ
બ્લડ કેન્સર કે અન્ય કેન્સર માટે કીમો થેરાપી કે રેડીઓ થેરાપી ચાલુ હોય તેમણે પોતાના નિષ્ણાંત ડોક્ટર ને મળી વેક્સીન લેવા વિશે અભિપ્રાય લેવો જોઈએ
HIV પીડિત વ્યક્તિઓ કોવિશિલ્ડ વેક્સીન લઈ શકે કારણકે તેમાં વીક્સી ન શકે તેવા વાઇરલ સ્પાઈક પ્રોટીન હોય છે
એસપીરીન ડિપ્લેટ વાર્ફ એસીટ્રોમ જેવી લોહી પાતળું કરનારી દવાઓ ચાલુ હોય તે દર્દીઓ વેક્સીન લઈ શકે છે
આમ છતાં વેક્સીન વિશે અન્ય કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો પોતાના ફિઝિશીયન ડોક્ટર ને પૂછી તેમની સલાહ અનુસરવી
- ડૉ પ્રદીપ જોશી એમ.ડી
ભાવનગર




28.4.21

તારીખ :  ૨૬-૪-૨૦૨૧
*કઇ વેક્સિન સારી એના માટે સેમીનાર યોજાયો પુરૂ વાંચજો*
તારીખ ૨૨-૪-૨૦૨૧ ના રોજ અંગ્રેજી ન્યુઝ પેપર *ટાઇમ્સ ઓફ ઈન્ડિયા* માં આવેલ લેખનો *ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે* જે આપ સૌ મિત્રોને લાભદાયી રહેશે.  

સવાલ :  *કઈ વેક્સિન સારી છે ? *કોવાકશીન* કે *કોવિશિલ્ડ* ?
જવાબ :  બંને વેક્સિનો શુષ્મ સંશોધનમાંથી પસાર થઈ છે અને બંને અસરકારક છે.  દરેક નાગરિકે આ બે વેકસીનોમાંથી કોઈપણ એક મુકાવવી જરૂરી છે કે જેથી તેઓ ગંભીર બીમારી અને કોવિદથી થતાં મૃત્યુ અટકાવી શકાય.

સવાલ :  *શું હું એક ડોઝ કોવાકશીન વેક્સિન અને બીજો ડોઝ કોવિશિલ્ડ વેક્સિનનો લઈ શકું* ?
જવાબ :  ના.  બંને ડોઝ કોઈપણ એકજ વેક્સિનના લેવા. 

સવાલ :  *શું હાર્ટની બાયપાસ સર્જરી કરી હોય તો તે દર્દીઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ :  હા.

સવાલ :  *શું આ વેક્સિન લીધા પછી કોવિડ-૧૯ થઈ શકે* ?
જવાબ :  આ માટે હમારી પાસે ભારતમાં ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. પરંતુ યુ. એસ. એજન્સી “સેન્ટર ફોર દીઝીઝ કંટ્રોલ”ના જણાવ્યા મુજબ *૯૯.૯૯%* આ વેક્સિન લીધા પછી આ રોગનો ચેપ લાગતો નથી.

સવાલ :  *જે દર્દીઓને એલર્જી થતી હોય તેવા દર્દીઓ શું આ વેક્સિન લઈ શકે* ?
જવાબ :  તમારા ડોક્ટરનો સંપર્ક કરો. એલર્જી જુદી, જુદી પ્રકારની હોય છે. જો તમોને પહેલાં એલર્જી થઈ હોય તો વેક્સિન મુકાવવા માટે હોસ્પિટલમાં જાઓ. જો કોઈ રીએક્શન થાય તો તેઓ તમારી સંભાળ લેશે. 
સવાલ :  *વેક્સિન મુકવ્યા પછી શું લક્ષણો દેખાય છે* ?
જવાબ :  તાવ આવવો, શરીરમાં દુખાવો થવો અને થકાન લાગવી. આ બધુ થાય તો એક પેરાસેટિમોલ ટેબ્લેટ લેવી. આ લક્ષણોમાંથી ફક્ત ૨ કે ૩ દિવસમાં મુક્ત થઈ જશો. કોઈ મોટી માઠી અસર થતી નથી. કોઈક વાર જ્યાં વેક્સિન મુકાવી હોય તે પોઈન્ટ ઉપર થોડી લાલાશ અને થોડું દર્દ થઈ શકે છે.  

સવાલ :  *મેં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોય અને મારા પરિવારમાં કોઈને કોવિડ-૧૯ થાય તો શું કરવું*?  બીજા ડોઝ માટે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ ?
જવાબ :  બીજો ડોઝ તેના મૂકવાના સમય પ્રમાણે લઈ લેવો.

સવાલ :  *જે દર્દીઓને પહેલે કોઈ બીમારી થઈ હોય તેવા દર્દીઓ આ વેક્સિન મુકાવી શકે ખરા* ?  
જવાબ :  હા, મુકાવી શકે. 

સવાલ :  *શું આ વેક્સિન મુકાવવા પહેલાં કોઈ ટેસ્ટ લેવી આવશ્યક છે* ?
જવાબ :  ના, કોઈ જરૂર નથી.  માત્ર ભારત દેશમાંજ નહીં પરંતુ આખી દુનિયામાં કોઈપણ જાતની ટેસ્ટ લેવી જરૂરી નથી.  પરંતુ જો તમોને કોવિડ-૧૯ના લક્ષણો હોય તો વેક્સિન મુકાવવા પહેલાં ટેસ્ટ કરાવવી જોઈએ. 

સવાલ :  શું વેક્સિનનો પહેલો ડોઝ જે જગ્યાએ લીધો હોય તે જ જગ્યાએ બીજો ડોઝ લેવો જોઈએ ?
જવાબ :  ના. તમે કોઈપણ જગ્યાએ બીજો ડોઝ લઈ શકો છો. 

સવાલ :  *શું કોવિડ-૧૯ વેક્સિન મને બીજો કોઈ ચેપ લગાવી શકે* ?
જવાબ :  ચોક્કસ નહીં.  ભારત દેશની કોઈપણ વેક્સિન જીવતા વાઇરસ ધરાવતી હોતી નથી માટે તે કોવિદ-૧૯ નો ચેપ લગાવી શકે નહીં.  પરંતુ, તમે વેક્સિન લીધા પછી કોઈપણ જાતની ખોટી હિમ્મત બતાવશો નહીં અને સાવચેતીના દરેક પગલાં લેશો જેવા કે, માસ્ક પહેરવું અને બીજા વ્યક્તિથી થોડું દૂર રહી ડિસ્ટન્સ જાળવવું. 

સવાલ :  પહેલા ડોઝ અને બીજા ડોઝની દવામાં શું કોઈ ફરક છે ?
જવાબ :  ના.

સવાલ :  *વેક્સિન લેતા પહેલાં શું મારે મારી લોહી પાતળું કરવાની દવા જે હું હમેશાં લઈ રહ્યો છે તે બંધ કરવી જોઈએ* ?      
જવાબ :  ના
સવાલ :  *અગર જો મને વેક્સિનનો બીજો ડોઝ લેવા પહેલાં કોવિડ-૧૯ થાય તો મારે શું કરવું* ?
જવાબ :  તમો કોવિડ-૧૯ માંથી સારા થયા પછી એક કે બે અઠવાડીયા પછી વેક્સિનનો બીજો ડોઝ લેવો.  અગર જો તમોને વેક્સિનના પ્રથમ ડોઝ લેવા પહેલાં કોવિડ-૧૯ થાય તો ૨૮ દિવસ પછી પૂરેપૂરા સ્વસ્થ થયા બાદ વેક્સિનનો ડોઝ લેવો. 

સવાલ :  *શું ગર્ભવતી સ્ત્રીઓ કે પોતાના નાના બાળકને દૂધ પીવરાવતી સ્ત્રીઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ :  ના.  આ સલાહભર્યું નથી. 

સવાલ :  *શું હાર્ટના દર્દીઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ :  હા.

સવાલ :  *મેં વેક્સિનનો એક ડોઝ લીધો અને પછી મને કોવિડ-૧૯ થાય તો પૂરેપૂરા સ્વસ્થ થયા પછી મારે ફક્ત વેક્સિનનો બીજો ડોઝ જ લેવો કે ફરીથી વેક્સિનના બે ડોઝ લેવા ?*
જવાબ :  તમારે ફક્ત બીજો ડોઝ જ લેવો. ફરીથી વેક્સિનના બે ડોઝ લેવા નહીં.

સવાલ :  *જે દર્દીને કેન્સર થયું હોય તે દર્દી આ વેક્સિન લઈ શકે* ?
જવાબ :  હા.  આગળની કોઈપણ માંદગી હોય તો પણ દર્દી આ વેક્સિન લઈ શકે છે.

સવાલ :  *વેક્સિનનો બીજો ડોઝ મુકવ્યા પછી મને પગમાં દર્દ થાય છે શું વેક્સિન મુકાવ્યા પછી આ પ્રમાણે દર્દ થાય છે ?*
જવાબ :  તમારા ડોક્ટરનો સંપર્ક કરો. પગમાં દર્દ થવાના ઘણા કારણો હોય છે.

સવાલ :  *શું આ વેક્સિન આપના શરીરમાં જે રોગ-પ્રતિરક્ષા (ચેપમુક્તિ)ના એંટીબોડીઝ ઉત્પન્ન કરે છે તે શરીરમાં બીજા વાઇરસનો પણ પ્રતિકાર કરે છે ?*
જવાબ:  ના.  આ બીજા રોગોના પ્રતિકાર માટે વેક્સિન નથી. 

સવાલ :  *મારા પિતાજી વેક્સિનનો બીજો ડોઝ લેતા ગભરાય છે.  શું એક ડોઝ લીધો છે તે ચાલશે* ?
જવાબ :  આ વેક્સિનની પૂરેપુરી અસર તમે તેના બે ડોઝ લીધા પછી બે અઠવાડીયા બાદ થાય છે. એક ડોઝ લેવો પૂરતો નથી. 

સવાલ :  *આપના શરીરમાં જે કુદરતી એંટીબોડીઝ છે, શું તે આ વેક્સિન લીધા પછી નાશ પામે છે* ?
જવાબ :  ના.  આ વેક્સિન તમારા શરીરમાં નવા એંટીબોડીઝ ઉમેરવાનું કામ કરે છે. શરીરમાં જે કુદરતી એંટીબોડીઝ છે તેને કોઈ વાંધો નહીં આવશે અને તમારી રોગ-પ્રતિરક્ષામાં કોઈપણ જાતનો વાંધો નહીં આવશે. 

સવાલ :  *હું કોવિડ-19 માંથી સારો થયો છું. મારા શરીરમાં એંટીબોડીઝ ઉપલબ્ધ છે.  શું હું વેક્સિન નહીં લઇશ તો ચાલશે ?*
જવાબ :  ના.  એંટીબોડીઝ લાંબો સમય સુધી શરીરમાં રહેતા નથી.  માટે આ વેક્સિન મુકાવવું અગત્યનું છે.

સવાલ :  *અગર જો વેક્સિનના બીજા ડોઝ મુકાવવામાં મોડું થઈ જાય તો વાંધો નહીં ?*
જવાબ :  કોઈ વાંધો નહીં.  તમારા સમય પ્રમાણે બીજો ડોઝ લઈ શકો છો. પરંતુ ચાર અઠવાડીયા કે છ થી આંઠ અઠવાડીયા પછી વેક્સિનનો બીજો ડોઝ લેવો જરૂરી છે.  વેક્સિનનો બીજો ડોઝ લેવો જ જોઈએ. 

સવાલ :  *મારા પિતાજીને હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને હાર્ટનો પ્રોબ્લેમ છે. શું તેઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ :  હા.  આવા દર્દીઓને  કોવિડ-19 થાય તો ખતરારૂપ છે માટે તેઓએ જરૂરથી આ વેક્સિનના બે ડોઝ લેવા જોઈએ.

સવાલ :  *વેક્સિનનો એક ડોઝ વિદેશમાં લીધો છે અને શું હવે બીજો ડોઝ ભારતમાં લઈ શકાય* ?
જવાબ :  હા.  જે વેક્સિન વિદેશમાં મૂકી તે જ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ હોય અને મુકાતી હોય તો.

સવાલ :  *વેક્સિન મુકવ્યા પછી કોઈપણ સાઈડ-ઇફેક્ટ નહીં થાય તો શું એમ માનવું કે આ વેક્સિન આપણને અસરકારક છે* ?
જવાબ :  હા....
*બીજા ગ્રૂપ મા આવેલ એ તમારા માટે ફોરવર્ડ કરેલ છે*..



Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...