હોળી અને ધૂળેટીનાં સરસ મેસેજ...
1. આજે રંગ પર્વ ધુળેટી-'21....પર મારો એક શેર..... લગાગાગા ધુળેટીનો ચડેં ના; તન ઉપર.. તો ચાલશેં 'કનવર ', ન ઉતરેં મન ઉપરથી ; માણસાઈનો.. તું જોજેં રંગ . 2. [29/03, 11:47] +91 97277 74743: ભૂલ બધીયે માફ કરીને રંગે રમીયે આજે ફાગણની ફોરમમાં આજે મન મરજીવા વાંચે દાવ - પેચ ને આઘા મેલી અપનાવી લો એને, પ્રેમરંગ ના છાંટામાં રંગીલુ મનડું નાચે. --- હર્ષિદા દીપક [29/03, 15:50] +91 99878 40790: *સફેદ રંગ* ઉલ્લાસ ના વાતાવરણ ની વચ્ચે નવી જિંદગી સફેદ રંગમાં લપટાઈ અને શરૂ થયો જિંદગાની નો રંગીન સફર...... સુરજના સોનેરી રંગો થી શરૂ થતો, સંધ્યાના પીળાશ, મખમલી કેસરીયા રંગના બાહુપાશ માં ખીલતો અને શશી ની ચાંદની માં ડૂબી જતો દિવસ, પણ માણસે તો કલર માં પણ ભેદભાવ કર્યો ગુલાબી થયો છોકરીનો, અને બ્લુ થયો છોકરાનો, સમય વીત્યો ,અને છવાયો મજાક મસ્તી થી ભરેલા મેઘધનુષી રંગો, અને એમાં ભળ્યો શરમના શેરડાનો લાલ રંગ, સપનાઓ થયા ફૂલગુલાબી, એમાં ભળ્યો આશાની મેંદી નો લીલો કલર, તો ક્યારેક ગુસ્સાનો લાલચોળ રાતો કલર, જાણે રંગો રમે છુપાછુપી, નવોઢાના પાન...