હોળી અને ધૂળેટીનાં સરસ મેસેજ...

 1.

આજે રંગ પર્વ ધુળેટી-'21....પર મારો એક શેર.....

લગાગાગા 

ધુળેટીનો ચડેં ના; તન ઉપર.. તો ચાલશેં 'કનવર ',

ન ઉતરેં મન ઉપરથી ; માણસાઈનો.. તું જોજેં રંગ .

2.













[29/03, 11:47] +91 97277 74743: ભૂલ બધીયે માફ કરીને રંગે રમીયે આજે 

ફાગણની ફોરમમાં આજે મન મરજીવા વાંચે  

દાવ - પેચ ને આઘા મેલી અપનાવી લો એને,

પ્રેમરંગ ના છાંટામાં રંગીલુ  મનડું નાચે. 

          --- હર્ષિદા દીપક

[29/03, 15:50] +91 99878 40790: *સફેદ રંગ*


ઉલ્લાસ ના  વાતાવરણ ની વચ્ચે નવી જિંદગી સફેદ રંગમાં લપટાઈ 

અને શરૂ થયો જિંદગાની નો રંગીન સફર......

સુરજના સોનેરી રંગો થી શરૂ થતો, સંધ્યાના પીળાશ, મખમલી કેસરીયા રંગના બાહુપાશ માં ખીલતો અને શશી ની ચાંદની માં ડૂબી જતો દિવસ,

પણ માણસે તો કલર માં પણ ભેદભાવ કર્યો

ગુલાબી થયો છોકરીનો, અને બ્લુ થયો છોકરાનો,

સમય વીત્યો ,અને છવાયો મજાક મસ્તી થી ભરેલા મેઘધનુષી રંગો,

અને એમાં ભળ્યો શરમના શેરડાનો લાલ રંગ,

સપનાઓ થયા ફૂલગુલાબી,

એમાં ભળ્યો આશાની મેંદી નો લીલો કલર,

તો ક્યારેક ગુસ્સાનો લાલચોળ રાતો કલર,

જાણે રંગો રમે છુપાછુપી,

નવોઢાના પાનેતરનો સફેદ રંગ,

સુહાગન ના સેંથાનો સિંદુરી કલર,

અને અચાનક ક્યારેક સર્જાતો શૂન્યાવકાશ, ઉદાસ મનમાં છવાતો ઘેરો ,ભયાનક જણાતો કાળો રંગ.....

સફર પૂરી થતા માતમ ના વાતાવરણ વચ્ચે જિંદગી લપેટાઇ પાછી સફેદ રંગમાં,

પરંતું થોભો, આ ક્યાં અંત છે? આ તો શરૂઆત છે, બીજા નવા સર્જન નો,

'સર્જન', 'વિસર્જન' અને પાછું નવું 'સર્જન' એના વચ્ચે અથડાયો રંગો નો ખેલ.......ને અમર થયો શાંત, શાશ્વત, પોતાનામાં બધાને સમાવી લેતો સફેદ રંગ.......

        _____ *નેહાશાહ 'નેહ'*

[28/03, 09:23] +91 94267 26931: *હર રંગમાં તું, મારા સંગમાં તું,*

*હિલ્લોલે તું, કિલ્લોલે તું,*

*રણકારે તું,* *ભણકારે તું,*

*રમવામાં તું, ભમવામાં તું,*

*પ્રાર્થનામાં તું, પ્રેમગીતમાં તું,*

*દ્રષ્ટિમાં તું, ને સૃષ્ટીમાં તું,*

*ધબકારે તું, ભણકારે તું,*

*હે ઈશ, આ રંગી દુનિયાના*

*છે સુખમાં તું ને દુઃખમાં તું….!*


*હોળીની રંગ ભરી  શુભકામનાઓ...!*

[29/03, 08:17] +91 94271 33723: 🟥 🟦 🟨


મોબાઈલ થી Happy Holi કહેવા માટે ઘણા  છે,


પણ, એક ચપટી કલર કોઈ આવી ને લગાવી જાય 

એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે. 


હું આજે પણ બાળપણ માં લગાવેલા  કલર ને યાદ કરી ને વિચારું છું 

કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે આટલા વર્ષો પછી 

એનો કલર ઝાંખો પડતો નથી ??


લાગણી થી લગાવેલ કલર ના લીસોટા 

આત્મા સુધી પહોંચતા હોય છે. 


નાનપણ માં કલર લગાવવા વાળા કહેતા કે  

"ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ".


એ કાચા કલર ની અનુભૂતિ વારંવાર કહે છે કે 

આના થી પાક્કો કલર દુનિયા માં બન્યો જ નથી....!!


આપ સર્વે ને રંગપર્વ ની હાર્દિક શુભકામના....! 🔴 🔵 🟡

----------------------

From: Mahendra Mervana-Delhi

_*Jai Shree Krushna*_ 🌺

[29/03, 08:28] +91 79903 13248: *आपको इस प्यार भरी होली की शुभकामनाएं...*💐


*इस होली में रंगों से खेलियेगा किसी के साथ बदतमीजी से नही प्यार से...*

*क्योंकि माँ बहने आपके घर मे भी हमारे घर मे इसलिए होली होली की तरह खेले...*


*EnjoyVideo...*😍

[29/03, 08:42] +91 94267 26931: *સળગાવ્યાં લાકડાં ઘણાં,*

*પણ* 

 *ક્રોધ, મોહ, લોભ અને*

*માયા ન બાળ્યા તો* 

*હોળી શું કામની ?*


*રંગે રંગાયા ઘણાં,*

*પણ*

*હૃદય કોરાં ધાકોર જ* *રહ્યાં તો*

 *ધુળેટી શું કામની ?*

🌴🌹🌴🌹🌴🌹🌴🌹

*ધુળેટીની રંગભરી શુભેચ્છાઓ..!*💐🙏🌹

[29/03, 11:41] +91 90163 56446: 💚 सेंसेक्स, निफ़्टी के रंग चाहे बदलते रहे पर सालो साल आपके  पोर्टफोलियो का रंग हमेशा हरा रहे।


उनका रंग ऐसा चढ़े के कभी न उतरे ।


IPO की पिचकारी हो। डिविडेंड ओर बोनस के balloons सदा आप पे बरसते रहे..


यही मेरी मनोकामना हैं।

💚💦शुभ होली💚




Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...