હાસ્યની છોળો...🤣

1.

 "પાવલી" (25 paisa) બંધ થઈ તેની પાછળનુ રહસ્ય કઈંક 

જુદુ જ છે જેનો પરદાફાસ 

મનુ મસાણિયાએ હાલમાં 

જ કર્યો...


ધીરૂભાઇ અંબાણીના 

પુત્ર મુકેશના લગ્ન્ન હતાં.. 

વિધિ શરૂ થઈ..


ગોરબાપા : સ્વસ્તીના 

ઇદ્રો ભદ્ર્સ્વાહા.. 

કન્યા પધરાવો સાવધાન.. વરરાજાને જમણી બાજુ 

અને વધુને  ડાબી બાજુ બેસાડો .... 

દક્ષીણામાં.. 

"મુકો પાવલી"..


(એ જમાનામાં પાવલી મોટી રકમ કહેવાતી)

 

જમણા હાથમાં જળ લઈ લેજો ...

માથા ઉપર્થી ફેરવીને જમીન ઉપર મુકો..


"મુકો પાવલી"...


આકાશની વીઝળી પાતાળના પાણી ..

હવે વરક્ન્યા ફરી જાવ...

 "મુકો પાવલી"... 


જવતલ હોમવાનો સમય .. કન્યાના ભાઇ મંડપ 

મધ્ય પધારે...


"મુકો પાવલી"...


કન્યા દાનનો સમય ..


કન્યાના માતા પિતા 

આગળ આવે .. 

"મુકો પાવલી"..


અને પછી... 

વરરાજા ઉભા થયા 

અને 

ગોરબાપાને ગાલે એક 

તમાચો મારી દીધો..


"ક્યારનો "મુકો પાવલી"... "મુકો પાવલી"..

 બોલ્યા કરે છે ..


ગોરબાપને સમજાણુ નહીં 

કે હુ શું વાંકમાં આવ્યો છું?


 પછીથી કોઇએ તેના કાનમાં કીધું કે વરરાજા મુકેશભાઇને લાડમાં 

બધા "મુકો" કહે છે 

અને તમે જયારથી વિધિ 

શરૂ કરી છે ત્યારથી 


“મુકો પાવલી“.. 


"મુકો પાવલી”.. 


એવું બોલ્યા કરો છો 

 

એટલે "મુકા"નો મગજ 

ગયો અને તમને તમાચો 

ચોડી દીધો... 


ધીરૂભાઇ પોતે પણ સમસમી ગયા ...

હવે મુકેશનુ નામ મુકો તો બદલાય નહીં 

એટલે તેમણે સરકાર 

ઉપર દબાણ લાવીને 

ચલણમાંથી પાવલી જ બંધ કરાવી દીધી!!!!!


*હસવું મનાઈ છે ..છતા આવે તો હસી લો...*

2.

*મોદીજીની છટામાં ભક્તે કહ્યું: “चिंता मत किजीए; अच्छे दिन आएंगे. मै हुं ना.”*


*સોસાયટીવાળા મંગુ ફઈ: "હમેરે કુ હિનદી નહીં આવડતા હૈ. ગુજરાતી મેં હમજા.”*


*ભક્તે કહ્યું "ચિંતા ન કરો માજી; તમારા સારા દિવસો આવશે. હું છું ને"*


*પછી મંગુ ફઈએ ભક્ત અડધો કલાક સુધી ધીબેડી નાંખ્યો* 

🤣😁🤓😄

3.

એક વાર ભુરો બિલ ગેટ્સને:

તમે યાર માણસ વિચિત્ર છો.. 🙄


બિલ ગેટ્સ: કેમ ભૂરા?🤔


ભુરો: તમે અટક દરવાજા(GATES) ની રાખો છો અને ધંધો બારીઓ(WINDOWS) નો કરો છો. 

😀 😂

4.


5.

एक *सौ साल* के बुजुर्ग बीड़ी पी रहे थे।


किसी *पत्रकार* ने प्रश्न किया:- *बाबा*, बीड़ी क्यों पीते हो? इससे फेफड़े खराब होते हैं! खांसी होती है.. ।


*बुज़ुर्ग* बोला: मैं तो *हुक्का* भी पीता हूँ..

*दारू* भी.. *कच्ची पक्की* भी.. और *गुटका* भी.. 

*नोन वैज* भी ..

*सब* लेता हूँ।


*पत्रकार*: आपको कोई *मना* नहीं करता...?


*बाबा*:  जो मना करते थे,

 वो सब *मर* गये।

अब तू मना कर रहा है।


😅   😂   😆

6.

✍#સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે #હાનિકારક છે.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


😃આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે.


✍એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી 

      મુસીબત છે.


✍કારણકે તે #કાર નથી ખરીદતો.


✍લોન નથી લેતો.


✍કારનો વિમો નથી કરાવતો.


✍પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.


✍એ કારની સર્વિસ નથી કરાવતો.


✍અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.


✍એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.


✍એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો.


✍એ મોટા પેટનો નથી થતો.


✍એ બિમાર પડતો નથી.


✍જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે        

      સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી. 


✍એ દવાઓ નથી ખરીદતો, 


✍એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,


✍એ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરતો,

 

✍તેનાથી ઉલટું! 


એક #FAST_FOODની દુકાન 30 નોકરી ઉભી કરે છે.


✍10 હ્રદયનાં ડોક્ટર.


✍10 દાંતનાં ડોક્ટર.


✍10 વજન ઘટાડવાનાં ડોક્ટર,  જિમ, 

      અને તેને લગતી દવાઓનું વેચાણ વધારે છે.


✍પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને 

     પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે

      કોણ ફાયદાકારક! 


😂 સાયકલ ચાલક કે પછી કાર ચાલક!


નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમકે એતો સાયકલ પણ નથી ખરીદતો!!!


😆😃😂        😂🤣         😂🤣😆


7.

कल सैलून वाले क़ी दुकान पर एक स्लोगन पढा़ ..

"हम दिल का बोझ तो नहीं पर सिर का बोझ जरूर हल्का कर सकते हैं "..🤣


लाइट क़ी दुकान वाले ने बोर्ड के नीचे लिखवाया ..

"आपके दिमाग की बत्ती भले ही जले या ना जले,परंतु हमारा बल्ब ज़रूर जलेगा ".. 🤣


चाय के होटल वाले ने काउंटर पर लिखवाया ..

"मैं भले ही साधारण हूँ, पर चाय स्पेशल बनाता हूँ।"🤣


एक रेस्टोरेंट ने सबसे अलग स्लोगन लिखवाया ..

"यहाँ घऱ जैसा खाना नहीं मिलता, आप निश्चिंत होकर अंदर पधारें।" 😀


इलेक्ट्रॉनिक दुकान पर स्लोगन पढ़ा तो मैं भाव विभोर हो गया ..

"अगर आपका कोई फैन नहीं है तो यहाँ से ले जाइए "..😂


गोलगप्पे के ठेले पर एक स्लोगन लिखा था ..

"गोलगप्पे खाने के लिए दिल बड़ा हो ना हो, मुँह बड़ा रखें, पूरा खोलें" ..🤣


फल भंडार वाले ने तो स्लोगन लिखने की हद ही कर दी ..

"आप तो बस कर्म करिए, फल हम दे देंगे ".. 🤣


घड़ी वाले ने एक ग़ज़ब स्लोगन लिखा ..?

"भागते हुए समय को बस में रखें, चाहे दीवार पर टांगें, चाहे हाथ पर बांधें..."..🤣


ज्योतिषी ने बोर्ड पर स्लोगन लिखवाया۔

"आइए .. मात्र 100 रुपए में अपनी ज़िंदगी के आने वाले एपिसोड देखिए ..."🤣


बालों के तेल क़ी एक कंपनी ने हर प्रोडक्ट पर एक स्लोगन लिखा ..

"भगवान ही नहीं, हम भी बाल बाल बचाते हैं।" ..😂😀🤣


आप जैसे अभी हल्का सा मुस्करा रहे हैं या हँस रहें हैं, ऐसे ही खुश रहें।। 


हँसते रहे हँसाते रहें😊

स्वस्थ रहें मस्त रहे  😁  नमस्कार🙏🙏🙏🙏🙏

••• 8 •••

આળસું પત્ની અને સમજદાર પતિ એટલે..,

રોજ સાંજે કઢી-ખીચડી..! 😂😂

*****


નાનપણમાં વધુ પડતાં લાડથી ઉછર્યા હોય...

એ મોટા થઈને સલાડથી ઉછરે છે...!!😜

*****


આ વખતે વેલેન્ટાઇન ડે ને યાદગાર બનાવો

તમારી ગર્લફ્રેન્ડને તમારી પત્નિ સાથે મુલાકાત કરાવો.. 😂😜😂

*****


આર્થિક મંદી એ હદે છે કે... 

લોકો પોતાની પત્ની ને જ પ્રેમ કરવાં લાગ્યાં છે..! 😂😂😂

*****


ઘોર મંદી નો માહોલ તો ત્યારે જાણવા મળ્યો.. જ્યારે, સુલભ શૌચાલય વાળા એ કહ્યું : "ઘણાં દીવસે દેખાયાં..!!" 😜😀😂

*****


"ભઈ, તમે ડાઉનલોડ કરવાં માટે

કયું સોફટવેર વાપરો છો...??"

ભગો : "ભાવનગરવાળાનું કાયમ ચૂર્ણ..!!" 😂😂

*****


પડોશણે મને સ્માઈલ આપી. મેં 50/- ની નોટ પર મારો નંબર લખી એને આપી. એણે નાકે જઈને 50/- ની પાણીપુરી ખાધી. હવે 15 મિનિટમાં પેલા ભૈયાના 50 મેસેજ આવી ગયાં...

" પાણીપુરી કેવી લાગી..?? "😂😂😂

*****


આપણાં શરીરમાં 70% પાણી છે.. 🤔🤔🤔

એનો મતલબ એમ છે કે જાડું માણહ જાડું નથી...!

ફક્ત.....એમના શરીરમાં પૂર આવેલું છે..

અને જે પતલા છે એ લોકો દુકાળગ્રસ્ત છે ..😂

*****


શિક્ષક :- હોસ્પિટલમાં જે "+" નુ નિશાન હોય છે એનો મતલબ શું છે..? 

ભૂરો :- જે ઉભું છે એ ડોક્ટર છે.. અને જે આડું સૂતું છે એ દર્દી છે..!! 

પછી તો..શિક્ષકે ભૂરાને ગુરુદક્ષિણા મોકલાવી 🤣

*****


સ્કૂલ માં "ગદ્ય" અને "પદ્ય" જ ભણાવતાં.. 

મોટાં થયાં બાદ ખબર પડી કે હજુ એક "મદ્ય" પણ હોય છે.. અને એની વાર્ષિક પરીક્ષા 31 મી ડિસેમ્બરે હોય છે..! 😂😂😂

******


દઢ મનોબળવાળા ભુરાએ  દારૂ છોડી દીધો. મિત્રોએ આની ખુશાલીમાં ભુરા પાસે પાર્ટી માંગી. ભુરાએ બધા મિત્રોને બારમાં દારૂની પાર્ટી આપી...., 

અને પોતે.........પારણા કર્યા !

😜😎😂

******


એક વડીલના અંતિમ સંસ્કાર દરમ્યાન કોઈ ની રીઁગટોન રણકી... 

"અકેલે અકેલે કહાઁ જા રહે હો..

*****


ભગવાન ની દયાથી બધું જ છે.

બસ, રજાઈ માં લાત મારવા વાળી ની કમી છે.🤣

~ સિંગલ્સ ઊવાચ

*****


એક ભાભીએ દાઢ કઢાવી...

ભાઇનુ વજન ચાર દિવસ માં દોઢ કીલો વધ્યું...!!😀😀😀😀

******



🤔 કોઈ એ માર્ક કર્યું..?? 🤔

પવિત્ર વેલેન્ટાઈન તહેવાર દરમિયાન કોઈ એ એવું નથી કહ્યું... "હવે તહેવારો માં પહેલાં જેવી મજા નથી." 😜😜😀😀😂😂

******

🎭


  દરેક શાકભાજી ને મૂંઢમાર મારીને સાચી હકીકત ને ઢાંકી  દેવાની રેસિપી એટલે.....


            *પાવભાજી*

••••• 9 •••••

😂😂😂


એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા...

મે કીધુ: "શુ ખાવ છો..?"


તો કે:  "સિંગ ને ચણા.."

મે હાથમા જોયુ તો કાઇ નહતુ...!


મે કીધુ: "આમા તો કાઇ નથી..?"

તો મને કહે કે:

 "એતો મનમા ને મનમા ખાવ છુ...."


મે કીધુ "મુર્ખા, મનમા જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને....."


*સાલા વિચારમાય લોભિયા*

😂😂😜 😜


એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.

બહેને કહ્યું : "તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.."

ભિખારીએ કહ્યું : *"મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !"*😂😃

____________________

પત્ની : "સવાર પડી ગઈ.... ઉઠો,  ફટાફટ હું ભાખરી કરું છું"

પતિ  : *"હું ક્યાં તાવડી પર સૂતો છું તુંતારે ભાખરી કર ને.."* 😂

______________________

પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે..?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર.."


*પત્ની : "લીન્ક  મોકલો.!!."😝*

______________________

સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો

પ્રશ્ન...પૂછ્યો...

"ઈંગ્લીશ...આવડે છે....?"


ઇન્ટરવ્યૂ આપનારે...સામે પૂછ્યું.....


*"ચોર.....વિદેશ...થી આવવા ના છે...??*


"🤣🤣



😄😄😄


કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?


પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો...!


કરસન: ધીરજ કોણ ?


પપ્પુ: કેમ તમે કહેતા હતા ને,

ધીરજનાં ફળ મીઠાં હોય છે..!!!



*કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વાહન ઉપર જ ભગવાન ના દર્શન કરી લે......*


 *તેને "માર્ગદર્શન" કહેવાય.*



🤣🤣🤣🤣🤣🤣🤣


અમે ગુજરાતી કોઈ ની પર ભરોશો કરતા નથી ....


કોઈ સુઈ ગયું હોય તો એને પણ ઉઠાડી ને પુછી લઈએ ....


ભાઈ સુઈ ગયો હતો ? 


😂😂😂😂😂😂


બપોરે પ્રેમ થી પીરસાયેલા *ભાત* ને 

જ્યારે તમે *ના* પાડો છો,


ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે *વઘારેલા ભાત* ને *હા* પાડો છો...



😝

સત્ય ના પ્રયોગો માંથી..


પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !


છોકરો: તમારા ટાઈમ માં આવી સ્કીમ નહોતી ?


મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત.......



😳😜😃😅


જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે.

આળસુ પાત્ર મળે તો લેબર ડે.

અપરિપક્વ  પાત્ર મળે તો ચાઈલ્ડ ડે.

પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે.

અને પાત્ર ન મળે તો

‌ રોજ ઇન્ડિપેન્ડન્સ ડે...


🤪

અમદાવાદી :  

અલ્યા જીવલા,

 કાશ્મીર માં  *શીકારા ( બોટ )* લઈએ તો હાઉસીંગ લોન

લેવી કે 

વ્હિકલ લોન લેવી ...!!?


😆😆😆


પત્ની :  આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ....


  પતિ : એમાં શું થઈ ગયું.?


પત્ની : તમે શું રહો છો, બોલો! 


 પતિ : હું રહું છું એ તું ના રહી શકે...


પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?

 

પતિ : *હું મૂંગો રહું છું....*


😷🤐🤐😂😂😍😍👍🏻

😄😄😄😄😄😄😄😄😄😄

*"એક્કેય ગાંડાને કોરોનો થયો?*

*બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે"*.

આવો એક સગા નો મેસેજ આવ્યો. 


તો મેં રિપ્લાય આપ્યો....... 


*છતાંય તમારે ઘ્યાન રાખવું*.."


તો મને બ્લોક કરી દીધો બોલો...


😂🤣😂🤣😂🤣


*સાૈથી હોશિયાર માણસ એ છે...*


જે ટોઇલેટમા બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઇ લે કે પાણી આવે છે કે નહી....


બાકી સાયન્સ..કોમર્સ તો ઠીક છે મારા ભાઈ ..... 


😀😜🤣


પતિ: આજે યુ ટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હુ કરી આપીશ.


પત્ની: એવા ખોટા અખતરા નો કરતા. એમ વીડીયો જોયે કાંઇ નો આવડે હો!


પતિ: તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?


😄



છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય "કાગડી" નો થાય... 


😜🤣🤯


એક મોટું અચરજ..... 

ઘેર પીઝા મંગાવે ને 

બહારગામ થેપલાં લઇ જાય...અમે ભાઇ ગુજરાતી.!


🤡🥳


સુધરેલો ગુજ્જુ :- ડો.સાહેબ, મને છેલ્લાં કેટલાંક વિક થી વધારે પડતી વિકતા મહેસૂસ થાય છે..!! 

😂🤣🥱



એક મેડમનું નામ નમ્રતા હતું....


તેના પતિ એને લાડથી " નમુ " કઈ ને બોલાવતા...

અને હંમેશા કે'તા

કે " નમુ " મારી છે અને હું

*નમુનો* છું....!!


😂😂


*મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં*.. 😏


*બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે....* 


*મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે..*

😂🤣🤪😜


Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...