માસ પ્રમોશન બાબતે પ્રશ્નોત્તરી...
[28/04, 13:25] +91 94294 82626: નમસ્કાર
ધોરણ ૯ માં જે વિદ્યાર્થીઓએ એકપણ એકમ કસોટી જમા કરાવેલ નથી અને પ્રથમ વાર્ષિક પરીક્ષા પણ આપેલ નથી. તો આવા વિધાર્થીઓને Mass promotion ના નિયમ મુજબ પાસ કરવાનો કે કેમ ? આ અંગે કોઈની પાસે માહિતી હોય તો આપવી કે જેથી પરિણામ તૈયાર કરી શકાય. આ અંગે પૂછપરછ કરવી હોય અને આપની પાસે કોન્ટેક્ટ નંબર હોય તો આપવા વિનંતી.
[28/04, 13:26] +91 98245 67899: Pls માહિતી આપશો
[28/04, 13:34] +91 98243 94331: બધાજ વિદ્યાર્થીને વિવેક રાખી પાસ કરવાના છે
[28/04, 13:49] +91 94294 82626: પરિપત્ર હોય તો મોકલવા વિનંતી.
[28/04, 13:51] +91 94294 82626: આવા વિધાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવાનું માહિતી આપવા વિનંતી.
[28/04, 13:56] +91 98258 51125: આચાર્યશ્રી ના કૃપા ગુણ આપી દઈ ને પાસ કરવાના.
[28/04, 13:57] +91 98243 94331: માસ પ્રમોશન છે.
ગયા વખતે કરીયું તેમ
[28/04, 14:04] +91 94289 56857: 0+0+0+33=33
[28/04, 14:04] +91 94284 78835: 33 krupa aapva
[28/04, 14:05] +91 94289 56857: Ha
[28/04, 14:35] +91 99138 86037: Bijo koi rasto nathi
[28/04, 14:38] +91 94289 56857: Paper lakho
[28/04, 17:13] +91 94294 82626: ==】 દરેક સ્કૂલને મૂંઝવણ છે કે 5 ટકા એવા વિદ્યાર્થેઓ છે જેમને પ્રથમ પરીક્ષા કે સામયિક કે એક પણ નિદાન કસોટી કે ઓનલાઈન હાજર રહેલ ન હતા હવે તેમનું શુ કરવું ?
==】 તેનો જવાબ એ છેકે ભલે તે એક પણ પ્રવૃત્તિમાં હાજર ન હતા , પણ તેમનું નામ ચાલુ છે માટે તેમને વર્ગ બઢતી મળે.
અગાઉ પરિપત્રો થયેલ હતા અને આપણે રોજ આંકડા ભરતા હતા કે આટલા ઓનલાઈન બનાવીએ છીએ. અને એમ પણ કહેવામાં આવેલ હતું કે જેમને કોઈજ ફેસિલિટી નથી તેમને રૂબરૂ મુલાકાત લો અને આપણે આ આંકડા બતાવ્યા હતા, આપણે રોજનીશીમાં પણ લખતા હતા કે અમે આજે આ કામ કર્યું.
==】 ઉપરના તમામ પાસા જોતા વધુ નહીં તો તે ઇન્ટરનલ 10 ગુણમાંથી 2 ગુણનો તો હકદાર થાયને. હવે જો તેને 2 ગુણ આપ્યા હવે જો તમે કૃપા ગુણ નહીં આપો તો પણ વર્ગ બઢતી થશે એના કરતાં બહેતર એ છે કે બાકીના કૃપા 31 ગુણ તમે મુકો તો વાલી પણ જુએ, કે સાહેબ એ પાસ કર્યા.
[28/04, 17:18] +91 98243 94331: સાચું
[28/04, 17:22] KRP Dinesh Majithiya: બિલકુલ
Comments
Post a Comment