માણસના પ્રકારો...

 બસ આટલી જાતના જ માણહ હોય છે ગુજરાતી ભાષામાં !!😊☺


અવળચંડા, 

અકલમઠા, 

અદેખા, 

અકર્મી, 

આપડાયા, 

ઓસિયાળા, 

ઉતાવળા, 

આઘાપાસિયા, 

એકલપંડા, 

ઓટીવાળ, 

કજીયાખોર, 

કદરૂપા,

કરમહીણા, 

કવાજી, 

કસબી, 

કપટી,

કપાતર, 

કકળાટીયા, 

કામી, 

કાળમુખા,

કાવતરાખોર, 

કાણગારા, 

કાંડાબળિયા, 

કમજાત, 

કાબા, 

કબાડા, 

અધકચરા, 

અજડ, 

આળસું, 

અટકચાળિયા, 

ખટપટિયા, 

ખુંધા, 

ખાવધરા, 

ખટહવાદિયા, 

ખૂટલ, 

ખેલાડી, 

ખેલદિલ, 

ખોચરા, 

ખુવાર, 

ગરજુડા, 

ગપસપિયા, 

ગપ્પીદાસ, 

ગણતરીબાજ, 

ગળેપડું, 

ગંદા, 

ગંજેરી, 

ગાંડા, 

ગોલા, 

ગોબરા, 

ગમાર, 

ગુણગ્રહી, 

ગભરુ, 

ગુલાટમાર, 

ગાલાવેલિયા,

જ્ઞાની, 

ઘરરખા, 

ઘરમુલા, 

ઘમંડી, 

ઘરઘૂસલા, 

ઘરફાળુ, 

ઘેલહાગરા, 

ઘોંઘાટિયા, 

ઘૂસણખોર, 

ચતુર, 

ચહકેલ, 

ચબરાક, 

ચોવટિયા, 

ચાપલા, 

ચાગલા, 

ચીકણા, 

છકેલછોકરમતીયા, 

છેલબટાવ, 

છીંછરા, 

જબરા, 

જોરાવર, 

જબરવસીલા, 

જોશીલા, 

જીણા, 

ઠરેલ, 

ઠાવકા, 

ઠંડા, 

ડંફાસિયા, 

ડાકુ, 

ડરપોક, 

ડંખીલા, 

ડફોળ, 

તમોગુણી, 

તરંગી, 

તુકાબાજ, 

દયાળુ, 

દરિયાદિલ, 

દાતાર, 

દાણચોર, 

દુ:ખીયા, 

દિલદગડા, 

દોરંગા, 

દોઢડાયા, 

દિલદગડા, 

ધંધાદારી, 

ધમાલીયા, 

ધોકાપંથી, 

ધાળપાડું, 

ધુતારા, 

ધર્મનિષ્ઠ, 

ધૂળધોયા, 

ધિરજવાન, 

નવરા, 

નગુણા, 

નખોદીયા, 

નમાલા, 

નિડર, 

નિશ્વાર્થી, 

નિજાનંદી, 

નિષ્ઠુર, 

નિર્ણય, 

નિર્મોહી, 

પરોપકારી, 

પરિશ્રમી, 

પરાધીન, 

પહોંચેલા,

પંચાતિયા, 

પાણિયારા, 

પાંગળા, 

પુરષાર્થી, 

પોચા, 

પોપલા, 

પ્રેમાળ, 

પાગલ, 

ફરતિયાળ, 

ફોસી, 

ફતનદિવાળીયા, 

ફાકાળ, 

ફાલતુ, 

ફુલણસિંહ, 

ફાટેલ, 

બહાદુર, 

બગભગત,

બટકબોલો,

બચરવાળ, 

બહુરંગા, 

બેદરકાર, 

બિચારા, 

બોતડા, 

બાયલા, 

બિકણા, 

બોલકણા, 

બળવાખોર,

બુદ્ધિશાળી, 

ભડવીર, 

ભૂલકણા, 

ભલા, 

ભદ્રિક, 

ભારાળી, 

ભાંગફોડિયા, 

ભૂંડા, 

ભોળા, 

ભમરાળા, 

મરણિયા, 

મસ્તીખોર,

મફતીયા, 

મનમોજી, 

મતલબી, 

મિંઢા, 

મિઠાબોલા, 

મિંજરા, 

મારફાડિયા, 

માયાળુ, 

માખણીયા, 

મારકણા, 

મુરખા, 

મરદ, 

રમુજી, 

રમતીયાળ, 😜

રસિક,

રાજકારણી, 

રજવાડી, 

રિસાડવા, 

રોનકી, 

રોતી, 

રૂડા, 

રેઢલ, 

રેઢીયાળ,  

સુધરેલા, 

સમજદાર, 

શંકાશિલ, 

શાણા,   

સંતોષી....

યાદી હજી લાંબી થઈ શકે છે...


*ગુજરાતી પ્રજા જ નહી પણ ગુજરાતી ભાષા પણ કેટલી સમૃદ્ધ છે એ આ નાનકડી શબ્દસૂચિ ઉપરથી સમજાશે !!!*

*વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા ગુજરાતી ભાષાનો આ ખજાનો ગુજરાતી હોવાનો જેને ગર્વ છે એવા ગુજરાતીઓને અર્પણ...

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...