રમૂજી કંકોત્રીઓ
1.
||જય શ્રી વાયરસ દેવતાય નમ:||
||જય શ્રી સોશિયલ અંતરાય નમ:||
સ્નેહી શ્રી__દેશવાસીઓ__
ચીનની અસીમ કૃપાથી અમારાં શરદીબેન તથા શ્રી તાવભાઈનાં કપાતર સુપુત્ર
ચિ. કોરોનાં
🖤 નાં અશુભ લગ્ન🖤
ચિ. ખાંસી
છીંકબેન કફભાઈ કાળોત્રાંની સુપુત્રી સાથે નિર્ધાંરેલ છે.
💣🧨💣🧨💣
તો આ અશુભ પ્રસંગે પોતપોતાના નિવાસસ્થાને ઉપસ્થિત રહી નવદંપતિને થાળી-ઢોલ વગાડી તથા દીપ પ્રાગટ્ય 🪔 દ્વારા નરકમાં વિદાય આપશોજી...🙏🏻🙏🏻
*રાસ ગરબા* :- પોતપોતાના ઘરે🏠
કોઈ પણ ટાઈમે⏰🕰️
માસ્ક બાંધીને😷😷
2 ફૂટનાં અંતરે👉👈
*મંડપ મુહૂર્ત* :-🤔નિવાસસ્થાને🏘️
*ભોજન સમારંભ* :- નથી રાખ્યું😋
(ધંધા બંધ હોવાથી મંદીનાં કારણે)
-: *ટહુકો* :-
"....આઘા રહેજો રાજ...."
-: *સ્વાગતભિલાષી* :-
🙏🏻મંત્રી શ્રી નમસ્કાર🙏🏻
🧴પ્રમુખ શ્રી હેન્ડવોશ🧴
🧼ઉપપ્રમુખ શ્રી સાબુ🧼
*અન્ય*
કુ.ટીસ્યુ
અ.સૌ. કચરાપેટી
ડૉ. સ્વચ્છતા
2.
Comments
Post a Comment