સાધન,સહાય - સંપર્કો
શાહ & વકીલ ટ્રસ્ટ,નડિયાદ
શાહ & વકીલ ટ્રસ્ટ ના સહયોગ થી વિનામુલ્યે સેવાયજ્ઞ
( ફક્ત નડિયાદ શહેર પૂરતું જ મર્યાદિત )
શાહ & વકીલ ટ્રસ્ટ દ્વારા બિમાર વ્યક્તિઓ તથા શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ માટે નીચે મુજબના ઉપકરણો વિના મુલ્યે
(ફક્ત ડિપોઝિટ જમા કરાવવી,જે વસ્તુ પરત આપતા ડિપોઝિટ પરત આપવામા આવશે)
જેનો લાભ લેવા નમ્ર વિનંતિ છે.
હાજર ઉપકરણો
--‐-----------‐------
1)વ્હીલચૈર 6)ઓર્થોબેડ
2)ટોઇલેટચેર 7)યુરીન પોટ
3)વોટરબેડ 8)વોકર
4)એરબૅડ 9)બેડપાન
5)વોવ્કિંગસ્ટિક
સંપર્ક:
સ્મિત હોસ્પિટલ
ડૉ.ઉમેશ શાહ
ડૉ.કવિતા શાહ
0268 2563563
0268 2562054
શ્રદ્ધા મેડિકલ
0268 2563442
સલુન બઝાર,વલિયારી માર્કેટ પાસે
નડિયાદ
Comments
Post a Comment