પપ્પા....
૧.
પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું..
કેવી રીતે ?
1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…
2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…
3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપતેથી બાઇક અપાવતી વખતે…
4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…
5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…
6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…
7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…
8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…
9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…
10. આર્થિક સંકડાશ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…
11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને ‘હાઉ’ કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…
12. પોતાનો બર્થડે ઉજવવાની હંમેશાં ના પડે અને ફેમિલીમાં સૌનો બર્થડે ઉજવવા તૈયાર રહીને…
– પપ્પા, હવે અમારેય તમને, તમારી સ્ટાઈલથી એપ્રિલફુલ બનાવવા છે, થોડા ચાન્સ અમનેય આપોને !
૨.
૧૫ સેકંડ લાગશે વાંચતા સત્ય વાત સમજાશે તમને ...
પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે
પુરુષ.. જે પોતાની પહેલા પત્નીનું વિચારે
પુરુષ.. જે પોતાની પહેલા સંતાનો નું વિચારે...
પુરુષ.. જે પોતાની પહેલા પરિવારનું વિચારે..
સાહેબ
સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા...
ફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ..
નાનો હોઈ ત્યારે બહેન ભાઈનું વિચારે
થોડો મોટો થાય એટલે માં બાપ નું વિચારે...
લગ્ન થાય એટલે પત્ની અને સંતાનનું વિચારે...
છતાં પણ અહંકારી.. ક્રોધી.. લાગણીહીન..
મતલબી પુરુષ જ લાગે !
ઘરમાં 4 / 4 એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે? એસી કોના માટે ? મોટા ઘર બંગલા કોના માટે ?
છતાં પણ પુરુષ સ્વાર્થી લાગે..!
ઘરમાં કબાટમાં માત્ર એક ખાનું પુરુષનું હોય ને બાકી બધાં સ્ત્રીના
છતાં પણ પુરુષ ખર્ચાળો લાગે
પત્ની ને તહેવારો પર દાગીનાઓ લાવી આપે
અને પોતે એક વીટી માં ખુશ રહે છતાં પણ તે પત્નિને કંજૂસ લાગે
નાનપણ થી જ માં બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખૂશી માટે હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર પુરૂષ ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલાયક લાગે ?;
*Respect your Father/Husband/Brother/Son*
૩.
*આ પપ્પા એટલે ?*
પપ્પા એટલે ખાલી એક નામ ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?
પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં
નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?
ના ….
પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની
અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...
આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે
બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..
કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ
કર્યો જ નથી.
*"ખબરદાર જો આમ કર્યુ છે તો...*
*આવવા દે તારા પપ્પાને..*
*બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો*
*દરેક મા એ કયારેક ને કયારેક* *પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે....*
*અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*
*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*
બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.
ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક
સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે ... પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.
પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.
કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં *ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે....*
*આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ.....*
બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ
સતત કરતો રહે છે.. આ કારણોસર એ
મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું
લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.
આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ એક
સુવાક્ય..
*આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ....*
આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ..
*આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ...*
આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય....
આ પપ્પા એટલે આપણને કદિ યે પડી
ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...
*આખરે પપ્પા ઍટલે પપ્પા…બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધું જ...*
*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણી નું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો....*
એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..
*Dedicated to All fathers...✍🏼
૩.
🙏🏼 એક વખત જરુર વાંચજો...
આંસુ ના આવી જાય તો કહેજો
પપ્પા 👨🏻 એટલે શું❓
👉🏽 આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા;
👉🏽 આત્મવિશ્વાસ નો અડીખમ ગિરનાર એટલે પપ્પા;
👉🏽 હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા;
👉🏽 સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા;
💁🏻 મમ્મીએ મને ડરતા શીખવ્યું;
👨🏻 પપ્પાએ મને લડતા શીખવ્યું.
💁🏻 મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે;
👨🏻 પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે.
💁🏻 મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો;
જ્યારે
👨🏻 પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.
👨🏻 પપ્પા એક પ્રકૃતિ છે...
👉🏽 જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
💁🏻 મમ્મીને સમજી શકાય.
પણ
👨🏻 પપ્પાને સમજવા સંતાનો ની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
👍🏼 આ પપ્પા 👨🏻
જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.
👍🏼 આ પપ્પા 👨🏻
જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે.
👍🏼 આ પપ્પા 👨🏻
જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવ ને બાઈક અપાવે.
👍🏼 આ પપ્પા 👨🏻
જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.
👍🏼 આ પપ્પા 👨🏻
જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.
👍🏼 આ પપ્પા 👨🏻
જે કદી કોઈનું ધાર્યું કરે નહીં
અને
પોતાનું ધાર્યું બઘું કરાવે.
🔊 આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે.
👌🏽આ પપ્પા રીટાયર્ડ થઈ શકે,
ટાયર્ડ નહીં...!
👉🏽 તમે સ્વીકારો કે ન સ્વીકારો
હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા 👨🏻 પાસે આપણે કંઈ જ નથી.
👌🏽પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી. ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ❓
👉🏽 પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા. છતા\'ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.
👉🏽 પપ્પાને મારી કિંમત છે,
ને પપ્પા મારી હિંમત છે.
👌🏽એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ
એટલે ...
🙏🏼 મારા પપ્પા👨🏻
👌🏽બહારથી કડક
અને
અંદરથી ભીના ભીના..!
👍🏼 પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય
કારણ કે...
👌🏽ઈ પપ્પા છે;
👨🏻 પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય.
કારણ કે ....
👌🏽ઈ પપ્પા 👨🏻 છે;
🙏🏼 યાદ રાખજો...
👉🏽પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે ,
મગજથી નહીં....
👉🏽 મારો અહમ...,
👉🏽 મારી બુદ્ધી...,
👉🏽 મારૂ સ્વમાન...,
👉🏽 મારૂ જ્ઞાન... ,
👉🏽 મારી આવડત..
અને
👉🏽 મારૂ આવું ઘણુ બધું જ....
👌🏽મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે...
👌🏽પપ્પા હંમેશા મહાન જ હોય છે...
તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.
👉🏽 છતા પપ્પા મૌન સેવે છે.
👌🏽બસ એટલે જ પપ્પા મહાન છે.
🙏🏼 પપ્પાની મહાનતા કોઈ કવિઓ.. ,
લેખકો કે
વિવેચકોની મોહતાજ નથી
👌🏽બસ એટલે પપ્પા 👨🏻 મહાન છે....
જીવન ની બધી જ જરૂરિયાત પપ્પા પૂરી પાડે છે
હૂ મારા પપ્પા ને ખુબ પ્રેમ કરૂ છૂં
અને તમે
જો કરતા હોય તો આ મેસેજ આગળ મોકલો
Love you PAPA
૪.

5.

*Dedicated to All fathers...✍*
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

..પપ્પા.પપ્પા એટલે કોણ?..
( ✅.. આ લેખ લખનાર ને સલામ , પૂરો મેસેજ વાંચવાની વિનંતી , *2/3 મિનીટ ફાળવજો* , ખરેખર આખા વલ્ડઁ ના પપ્પાઓ ની બખૂબી પોઈંટ વાઈસ રજૂઆત ) , ગમે તો જરૂર થી ફોરવડઁ કરજો !!
➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો - સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !!
માટે , એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે ...*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !!
( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારેઘડીએ થાય ....પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* )
✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.
✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે.
✅ દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
.. જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે.
.. ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા.
✅ જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ..*ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.*
.️ પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે , છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ બહાર જ વધુ હોઈ. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા. તો ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા.
➡️ દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવાર થી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા.*
♻️ પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે.
.. *પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક*.
.. પપ્પા એટલે માત્ર નસકોરાં નહી. અર્ધી રાત્રે પણ ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ.
✍. *પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી..... એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ....!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે. એનાં silent attack પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર?*
.✅ પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા *એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે*.
✅ દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાઈ છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.
➡️ *દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.*
.✅. પપ્પા....જેના *ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય* અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય.
.. પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય.
✍. જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!!
...... પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો.
➡️ ✅ ➡️તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.
.️ તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે*. હંમેશા પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!
. પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયા માં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો ...હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવૂ ના બોલતા કે *તમને ખબર ના પડે ! ચૂપ રહો* !!
.. ખાસ કરીને , મમ્મી ની હાજરી માં કે તમારી વહૂ કે છોકરા - છોકરીઓની હાજરી માં તો નહી જ !!!
.. કેમ, કે તમારી ગેરમોજૂદગી માં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !!
......હંમેશા માન- સન્માન જ આપજો , ભલે 100 ભૂલો થાય !! ..
*સર્વે બાપુજી,બાપા,પપ્પા,પિતા ને સમર્પિત.
નમસ્કાર સાહેબશ્રી, તમારા લેખ વાંચી હૃદય માં અનેરા આનંદની છોળો ઉડે છે અને લેખો પણ જ્ઞાનસભર અને રસપ્રદ છે. તમારો સંપર્ક કરવા માટે તમારી બ્લોગ પ્રોફાઈલ જોઈ પણ ત્યાં કોઈ સ્તોત્ર ના મળ્યા એટલે અહીં ટિપ્પણી કરી રહ્યો છું.
ReplyDeleteસાહેબશ્રી, શું હું તમારા લેખોને voice-over સાથે YouTube કે facebook વિડિયો બનાવી અપલોડ કરી શકું. જો મંજૂરી આપો તો તમારો ઘણો ધન્યવાદ.