ડુંગળીના વધતાં ભાવો....

1.
प्याज प्याज मत करो,
चीन को पता चल गया तो प्लास्टिक के
प्याज बना के एक्सपोर्ट कर देगा !!

2.
छोड़ दिया उसने मुझे गरीब समझकर,
कमीनी को पता ही नहीं प्याज के खेत है मेरे !!

3.
प्याज तो ठीक है
अगर Fair & Lovely महँगी हुई,
तो आधा हिंदुस्तान वेस्टइंडिज बन जायेगा !!

4.
સાયકલની સાઇડ સ્કૂટરે કાપી અને ગાડીએ છકડાની સાઇડ કાપી,
પણ કળયુગ તો જુઓ,
ડુંગળીએ સફરજનની સાઇડ કાપી !

5. ડુંગળી ઝવેરાત તરીકે


6. સ્વર્ગના સુખની અનુભૂતિ...ડુંગળી મધ્યે


7."ડુંગળી વગર રાંધો" નવી રેસિપી બુક


8. નવું સ્પેશ્યલ ડુંગળી ક્રેડીટ કાર્ડ


9. ડુંગળી શુભેચ્છા તરીકે


10. ન્યુ ઓફર્સ...


11. ન્યુ ઓફર્સ...


12.
*अजब उलझन में फंस गया हूं,,,,*

*पड़ोसन एक प्याज़ मांगने आई है*
*ओर....*
*बीवी प्याज़ गिनकर गई है!!!

13.
ડુંગળી/કાંદો

બહુ વગોવાઈ ગરીબની કસ્તુરી
હું ડુંગરી
બહુ ચગાવાઈ ભાવતાલમાં મને
હું ડુંગરી
થયા ન્યાલ મારો ખેલ ખેલવા વાળા
હું ડુંગરી
ગુણકારી તો પણ  કોઈ કહે ન ખાવી
હું ડુંગરી
છુપાયા છે ગુણ પતિકે પતિકામાં
હું ડુંગરી
સૂકી સૂકી બહારથી ફોતરે છુપાયો ભેદ
હું ડુંગરી
કાંદો કશો કાઢી ન શક્યા ગરીબ રહ્યા
કહો એ ડુંગરી
વાત વાતમાં શ્રીમંત ડોલરે ટકરાણી
કહો આ ડુંગરી

યોગેશ વ્યાસ(વલસાડ)
૧૨.૧૨.૧૯

14
.... *સત્ય ઘટના*....
રાતના ૧૧  વાગે હું ચાલતો ઘરે
 જઈ રહ્યો હતો,

રસ્તો સુમસાન હતો , 
કૂતરાઓ, શિયાળ પણ બોવ ભસતા હતા,

બધાના ઘરની લાઈટો પણ બંધ હતી.. 
મને ખૂબ જ બીક લાગી,

*મેં બૂમ પાડી, "ડુંગળી ૧૦ ની કિલો"*

બધા ઘરવાળા જાગી ગયા ને બધા ઘરની 
લાઈટો ચાલુ થઈ ગઈ,
ને હું ફટાફટ સલામત રીતે ઘરે પહોંચી ગયો.

15.
_अगर आप *गुलाब* देकर_
_*प्रपोज* करके *थक* गए हैं_


_तो *प्याज* देकर *प्रपोज* करके_
_देख लो *शायद* बात बन जाये_

16.

ट्रंप चिन्तित : एक डॉलर की औकात इतनी भी नहीं बची कि...

भारत में 1KG प्याज खरीद सके।

*डालर के मुकाबले प्याज मजबूत*                मोदी सरकार की एक और बड़ी कामयाबी। 

 17.

18.

 19.

 20.

 21.


22.

आजकल तो मैथ्स के टीचर भी नहीं बोल रहे,
Suppose आपके पास 10 किलो प्याज है !!

23.
तबियत कुछ ठीक नहीं है,
डॉक्टर ने खून में प्याज की कमी बताई है !!

24.




સંકલન અને રજૂઆત :-
જયંતી આઈ.પરમાર "નિર્દોષી"



Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...