વિવેકાનંદની વાતો...

▶એક *"સાધુ"નો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ* લઈ રહ્યો હતો.◀⏬
👨‍🎤 પત્રકાર: "સર! તમે છેલ્લા પ્રવચનમાં *"સંપર્ક"  ("Contact"*) અને * જોડાણ ("Connection"*) પર વાતો કરી. પરંતુ *એ વાતો બહુ જ મૂંઝવણ"માં મુકનારી* છે, શું *તમે "સમજાવી" શકશો?*

🧏🏻 *"સંન્યાસી"એ "સ્મિત"* કર્યું અને તેમણે *કંઈક અલગ જ* બીજા *પત્રકારો* સાથે *પ્રશ્નો* પૂછવાનું ચાલુ કર્યું.

પત્રકારને પૂછ્યું: "તમે *ન્યુયોર્કમાં રહો છો?"*
પત્રકાર: "હા."
*"સંન્યાસી"*: *"તમારાં ઘરમાં કોણ કોણ છે?"*
પત્રકારને લાગ્યું કે *"સાધુ"* એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણકે *"સાધુ"નો સવાલ "બહુ જ વ્યક્તિગત"* અને *તેણે પૂછેલા સવાલનાં જવાબથી અલગ હતો.*
છતાં પણ પત્રકાર બોલ્યો: *"મારી "માં" હવે નથી, "પિતા"* છે અને *"3 ભાઈઓ"* અને *એક "બહેન"* છે. *બધા જ પરણેલા* છે."
"સંન્યાસી"એ "ચહેરા" પર "સ્મિત"* લાવી પૂછ્યું: *"તમે તમારા "પિતા"* સાથે વાત કરો છો?"
પત્રકાર "ચહેરા"થી *"ગુસ્સે"* થતો લાગ્યો.
*"સંન્યાસી"એ પૂછ્યું: "તમે તમારા "પિતા" સાથે "છેલ્લે ક્યારે વાત" કરી હતી?*"

*પત્રકારે* પોતાના *"ગુસ્સા"ને દબાવતા* જવાબ આપ્યો: *"કદાચ એક મહિના પહેલા"*!

*"સંન્યાસી"એ પૂછ્યું: "શું તમે ભાઈ બહેન" કાયમ મળો* છો? *તમે "બધા જ" એક "પરિવાર"ની જેમ "છેલ્લા ક્યારે મળ્યાં" હતાં? "*

એ સવાલ પર પત્રકારનાં માથા પર પરસેવો આવી ગયો, *ઈન્ટરવ્યૂ "હું" લઉં છું કે આ "સાધુ"?* એવું લાગ્યું જાણે *"સાધુ પત્રકાર"નો ઈન્ટરવ્યુ* લઈ રહ્યા છે?
એક *"ઉદાસીભર્યા ઉદગાર"* સાથે *પત્રકાર* બોલ્યો: *"બે વર્ષ પહેલાં "ક્રિસમસ" પર."*

"સંન્યાસી"એ પૂછ્યું: *"કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા?"*
પત્રકાર પોતાની "આંખો"માંથી નીકળેલા *"આંસુ"ઓ લૂછતાં* બોલ્યો: *"ફક્ત 3 દિવસ"*!

"સંન્યાસી"એ પૂછ્યું: *"કેટલો સમય" તમે "ભાઈ-બહેનો"એ તમારા "પિતા"ની "એકદમ નજીક બેસી"ને પસાર કર્યો?*

પત્રકાર *"હેરાનગી"* અને *"શર્મિન્દગી"* અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.

"સંન્યાસી"એ પૂછ્યું: *"શું તમે તમારા "પિતા" સાથે "નાસ્તો" કર્યો? "બપોરે"* કે *"રાત્રે" સાથે "જમ્યા" છો? શું તમે તમારા "પિતા"ને પૂછ્યું કે "કેમ છો"? તેમની "તબિયત" કેવી છે? "માતા"ના "મૃત્યુ"* પછી તેમનો *"સમય" કેવી રીતે "પસાર" થઈ રહ્યો છે?"*

"સંન્યાસી" એ "પત્રકાર"નો *"હાથ"* પકડ્યો અને કહ્યું: *"શરમાશો"* કે *"દુઃખી ના થશો. મને અફસોસ છે કદાચ મારાથી તમને અજાણતાં દુઃખ પહોચાડ્યું હોય તો! પરંતુ *"આ જ" તમારા સવાલનો "જવાબ"* છે *"સંપર્ક"* અને *" જોડાણ" (Contact and Connection)*

*"તમે તમારા પિતા"* સાથે *"ફક્ત સંપર્ક"
 *(Contact)માં* છો પણ *"તમારૂં" એમની સાથે "કોઈ જ" "Connection" નથી. "તમે" તેમની સાથે "જોડાયેલા જ"* નથી. *You are not connected to him.*
*તમે તમારા "પિતા" સાથે ફક્ત "સંપર્ક"માં છો, "જોડાયેલા જ"* નથી.

*"Connection" હંમેશા "આત્મા"નું* હોય છે. *"હૃદય"થી 'હૃદય"નું* હોય છે. *એક સાથે "બેસવું"* અને *"ભોજન" લેવું, "એકબીજા"ની "સારસંભાળ" કરવી, "સ્પર્શ" કરવો, "હાથ" મિલાવવો, "આંખો"નો "સંપર્ક" થવો, કેટલોક "સમય" એકસાથે વિતાવવો* આ *"જરૂરી"* છે.

*તમે તમારા "પિતા", "ભાઈ"* અને *"બહેનો"ના "સંપર્ક"માં ("Contact")* છો પરંતુ *તમારૂ "એકબીજા" સાથે કોઈ "જોડાણ" ("Connection")* નથી.

પત્રકારે *"આંખો" લૂછી* અને બોલ્યો: *"મને એક "સારો"* અને *"અવિસ્મરણીય પાઠ" શીખવવા બદલ "ધન્યવાદ"*!

આજે  પણ "લોકો"ની આવી "જ" પરિસ્થિતિ* થઈ રહી છે. *બધાના "હજારો સંપર્ક" ("contacts")* છે પણ *કોઈને "એકબીજા"* સાથે *"લગાવ"-"જોડાણ" ("connection"*) નથી. *કોઈ "જ" "વિચાર વિમર્શ"* નહિ. *પ્રત્યેક "વ્યક્તિ" પોતાની "નકલી" દુનિયામાં ખોવાયેલી* છે.

એ *"સંન્યાસી"* એ બીજું કોઈ *"જ"* નહીં પરંતુ *"સ્વામી વિવેકાનંદ"* હતાં.               
           *આજના જમાનામાં સ્વામી વિવેકાનંદની એજ ભાવના પ્રજ્વલિત છે...!!*

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

દિન વિશેષ...

પ્રોફેશનલ ડેવલપમેન્ટની તક...